હોળીના રંગમાં રંગાયુ “રંગીલું રાજકોટ”, જુઓ તસવીરો

Updated: Mar 21, 2019, 12:48 IST | Sheetal Patel
 • ધુળેટીના દિવસે યુવાનો સવારથી જ શહેરમાં લોકોને રંગ લગાવવા માટે નિકળી પડે છે. તસવીરમાં: હોળીની મસ્તીમાં રંગાયેલા યુવાનો

  ધુળેટીના દિવસે યુવાનો સવારથી જ શહેરમાં લોકોને રંગ લગાવવા માટે નિકળી પડે છે.

  તસવીરમાં: હોળીની મસ્તીમાં રંગાયેલા યુવાનો

  1/6
 • 'ચલ બેટા સેલ્ફી લે લે રે' - હોળી રમ્યા બાદ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ

  'ચલ બેટા સેલ્ફી લે લે રે' - હોળી રમ્યા બાદ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ

  2/6
 • પિચકારીથી હોળીની મજા માણતા બાળકો

  પિચકારીથી હોળીની મજા માણતા બાળકો

  3/6
 • હોળી રંગોનો તહેવાર છે આ બાળકો એકબીજાને કલર લગાવીને તહેવારનો મજા માણતા દેખાઈ રહ્યા છે

  હોળી રંગોનો તહેવાર છે આ બાળકો એકબીજાને કલર લગાવીને તહેવારનો મજા માણતા દેખાઈ રહ્યા છે

  4/6
 • 'બુરા ન માનો હોલી હૈ' બાળકો એકબીજાના ગાલ પર કલર લગાવીને હોળીની શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ તસવીર રાજકોટના મવડી ચોકડીની છે. 

  'બુરા ન માનો હોલી હૈ' બાળકો એકબીજાના ગાલ પર કલર લગાવીને હોળીની શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ તસવીર રાજકોટના મવડી ચોકડીની છે. 

  5/6
 • બાળકો સાથે યુવાનોમાં હોળીનો ક્રેઝ વધારે જોવા મળે છે. મહિના પહેલા જ હોળીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. રંગ-બેરંગી કલર, પિચકારીઓ, ફૂગ્ગા, ફૂવારા જાત-જાતનું માર્કેટમાં જોવા મળે છે. સાથે જ માર્કેટમાં બાહુબલી અને ડૉરેમોનની પિચકારી જોવા મળે છે.

  બાળકો સાથે યુવાનોમાં હોળીનો ક્રેઝ વધારે જોવા મળે છે. મહિના પહેલા જ હોળીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. રંગ-બેરંગી કલર, પિચકારીઓ, ફૂગ્ગા, ફૂવારા જાત-જાતનું માર્કેટમાં જોવા મળે છે. સાથે જ માર્કેટમાં બાહુબલી અને ડૉરેમોનની પિચકારી જોવા મળે છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના તમામ શહેરોમાં આજે દરેક શહેરોમાં હોળીના પવિત્ર તહેવારની રંગેચંગેથી ઉજવણી થઇ રહી છે. લોકો રંગેચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. યુવાનો એકબીજા પર નેચરલ કલર નાખીને DJના ગીત સંગીતના તાલે નાચતા નાચતા ધૂળેટી ઉજવી રહ્યા છે. ત્યારે આપણું રંગીલા રાજકોટવાસીઓ કેમ પાછળ રહે. “રંગીલું રાજકોટ” નામ જ હોળીના પવિત્ર તહેવારને શુટ કરે છે. રાજકોટને “રંગીલું રાજકોટ” તરીકેનું ઉપનામ મળ્યું છે કારણ કે રાજકોટ વાસીઓ રંગીલા હોય છે અને ખાસ કરીને દરેક ધર્મના તહેવારોને શહેરના લોકો હશીખુશીથી, હળીમળીને ધામ ધુમથી ઉજવવા માટે જાણીતું છે. તો જુઓ કેવી રીતે લોકો હોળીની ઉજવણી કરી રહ્યા છે, તેની એક ઝલક - ફોટોઝ કર્ટ્સી/Bipin Tankaria

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK