પાકિસ્તાનમાં હિંદુઓએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતા ઉજવી દિવાળી

Updated: 15th November, 2020 12:02 IST | Shilpa Bhanushali
 • તેમણે આગળ જણાવ્યું, "અમે આ તહેવાર ઉજવવા માટે પણ આવ્યા છે અને પેઇન્ટિંગ્સ અને કળાના માધ્યમે આનંદ લેવા માટે પણ. મને લાગે છે કે લોહીથી રમવાને બદલે, રંગો સાથે પોતાના તહેવારો ઉજવવું બહેતર છે." આ અવસરે કરાચીના સ્વામી નારાયણ મંદિરને પણ શણગારવામાં આવ્યા હતા.

  તેમણે આગળ જણાવ્યું, "અમે આ તહેવાર ઉજવવા માટે પણ આવ્યા છે અને પેઇન્ટિંગ્સ અને કળાના માધ્યમે આનંદ લેવા માટે પણ. મને લાગે છે કે લોહીથી રમવાને બદલે, રંગો સાથે પોતાના તહેવારો ઉજવવું બહેતર છે." આ અવસરે કરાચીના સ્વામી નારાયણ મંદિરને પણ શણગારવામાં આવ્યા હતા.

  1/4
 • હિંદુ ગૃહિણી ગીત કુમારીએ કહ્યું, "અમે કોરોનાને લઈને જાહેર દિશાનિર્દેશોનું અવલોકન કરતા દિવાળી ઉજવી રહ્યા છે. આ સમારંભ દરમિયાન, અમે ઇશ્વરને અમે આ મહામારીને ટૂંક સમયમાં ખતમ કરવાની પ્રાર્થના કરી રહ્યા છે."

  હિંદુ ગૃહિણી ગીત કુમારીએ કહ્યું, "અમે કોરોનાને લઈને જાહેર દિશાનિર્દેશોનું અવલોકન કરતા દિવાળી ઉજવી રહ્યા છે. આ સમારંભ દરમિયાન, અમે ઇશ્વરને અમે આ મહામારીને ટૂંક સમયમાં ખતમ કરવાની પ્રાર્થના કરી રહ્યા છે."

  2/4
 • આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન શનિવારે દિવાળીના અવસરે પર દેશના હિન્દુ નાગરિકોને શુભેચ્છાઓ આપી. તેમણે ટ્વિટર પર ઉર્દૂમાં લખ્યું, "અમારા બધા હિન્દુ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ."

  આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન શનિવારે દિવાળીના અવસરે પર દેશના હિન્દુ નાગરિકોને શુભેચ્છાઓ આપી. તેમણે ટ્વિટર પર ઉર્દૂમાં લખ્યું, "અમારા બધા હિન્દુ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ."

  3/4
 • પાકિસ્તાન વિશ્વમાં હિન્દૂ જનસંખ્યા મામલે પાંચમો સૌથી મોટો દેશ છે. ઇસ્લામિક દેશમાં હાલ 80 લાખથી વધારે હિન્દુ વસે છે. નોંધનીય છે કે કેટલાય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હિંદુ, બૌદ્ધ અને શિખ ધર્મના લોકો વિરુદ્ધ હિંસા વધી અને જબરજસ્તી ધર્માંતરણના નવા મામલા સામે આવી રહ્યા છે.

  પાકિસ્તાન વિશ્વમાં હિન્દૂ જનસંખ્યા મામલે પાંચમો સૌથી મોટો દેશ છે. ઇસ્લામિક દેશમાં હાલ 80 લાખથી વધારે હિન્દુ વસે છે. નોંધનીય છે કે કેટલાય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હિંદુ, બૌદ્ધ અને શિખ ધર્મના લોકો વિરુદ્ધ હિંસા વધી અને જબરજસ્તી ધર્માંતરણના નવા મામલા સામે આવી રહ્યા છે.

  4/4
 • loading...

ફોટોઝ વિશે

પાકિસ્તાનના કરાચી શહેરમાં હિંદુ સમુદાયે કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે પ્રોટોકૉલનું પાલન કરતા દિવાળી ઉજવી. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓમાંના એકે કહ્યું કે, "દિવાળીનો તહેવાર દીવા, પ્રકાશ અને આતશબાદી સાથે ઉજવવામાં આવે છે. બાળકો, યુવાનો, વૃદ્ધ બધા લોકો આજે દિવાળી ઉજવી રહ્યા છે." (તસવીર સૌજન્ય: ANI)

First Published: 15th November, 2020 11:56 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK