મૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો

Updated: 7th July, 2020 14:48 IST | Rachana Joshi
 • દાદરમાં સેના ભવન નજીક એક પોલીસ કર્મચારી વરસતા વરસાદમાં પણ ફરજ બજાવવા બાઈક લઈને નીકળી પડયો હતો.

  દાદરમાં સેના ભવન નજીક એક પોલીસ કર્મચારી વરસતા વરસાદમાં પણ ફરજ બજાવવા બાઈક લઈને નીકળી પડયો હતો.

  1/25
 • માહિમ ચોપાટી પર દરિયાના મોજા બહુ ઉંચે ઉછળ્યા હતા.

  માહિમ ચોપાટી પર દરિયાના મોજા બહુ ઉંચે ઉછળ્યા હતા.

  2/25
 • વડાલામાં રોડ ક્રોસ કરતા આ વ્યક્તિએ વરસાદથી બચવા રેઈનકોટ પહેર્યો હતો અને કોરોનાથી બચવા માસ્ક.

  વડાલામાં રોડ ક્રોસ કરતા આ વ્યક્તિએ વરસાદથી બચવા રેઈનકોટ પહેર્યો હતો અને કોરોનાથી બચવા માસ્ક.

  3/25
 • વરસતા વરસાદથી બચવા માટે આ વ્યક્તિએ તુટેલી છત્રીનો સહારો લેવો પડયો હતો.

  વરસતા વરસાદથી બચવા માટે આ વ્યક્તિએ તુટેલી છત્રીનો સહારો લેવો પડયો હતો.

  4/25
 • મૂશળધાર વરસાદમાં પણ મુંબઈગરાંઓએ કામે જવાનું ચુક્યા નહોતા, બેસ્ટની બસમાં ભીડ જોવા મળી હતી.

  મૂશળધાર વરસાદમાં પણ મુંબઈગરાંઓએ કામે જવાનું ચુક્યા નહોતા, બેસ્ટની બસમાં ભીડ જોવા મળી હતી.

  5/25
 • મુંબઈના રસ્તાઓ પર ઠેક-ઠેકાણે પાણી ભરાઈ જતા બાઈક અને કાર અટવાઈ ગઈ હતી.

  મુંબઈના રસ્તાઓ પર ઠેક-ઠેકાણે પાણી ભરાઈ જતા બાઈક અને કાર અટવાઈ ગઈ હતી.

  6/25
 • વરસતો વરસાદ અને ઉછળતા મોજાને મોબાઈલમાં કેદ કરવાનું પોલીસ કર્મચારી પણ ચુક્યા નહોતા.

  વરસતો વરસાદ અને ઉછળતા મોજાને મોબાઈલમાં કેદ કરવાનું પોલીસ કર્મચારી પણ ચુક્યા નહોતા.

  7/25
 • ધોધમાર વરસાદની વચ્ચે પણ આ મહિલાએ ચહેરો માસ્કથી ઢાંકી રાખ્યો હતો.

  ધોધમાર વરસાદની વચ્ચે પણ આ મહિલાએ ચહેરો માસ્કથી ઢાંકી રાખ્યો હતો.

  8/25
 • સતત પડી રહેલા વરસાદને લીધે વાહનોની વિઝબલિટી પણ ઓછી થઈ ગઈ હતી.

  સતત પડી રહેલા વરસાદને લીધે વાહનોની વિઝબલિટી પણ ઓછી થઈ ગઈ હતી.

  9/25
 • શહેરમાં લૉકડાઉન હોવા છતા દક્ષિણ મુંબઈના રાજાબાઈ ટાવર પાસે આવેલા ઓવલ મેદાનમાં રહેવાસીઓ તેમના પાળતૂ શ્વાનને લઈને વરસાદનો લુફ્ત ઉઠાવવા પહોચ્યા હાત.

  શહેરમાં લૉકડાઉન હોવા છતા દક્ષિણ મુંબઈના રાજાબાઈ ટાવર પાસે આવેલા ઓવલ મેદાનમાં રહેવાસીઓ તેમના પાળતૂ શ્વાનને લઈને વરસાદનો લુફ્ત ઉઠાવવા પહોચ્યા હાત.

  10/25
 • કોઈકે હેલમેટ તો કોઈકે પ્લાસ્ટિકનો સહારો લીધો હતો. 

  કોઈકે હેલમેટ તો કોઈકે પ્લાસ્ટિકનો સહારો લીધો હતો. 

  11/25
 • ભંગાર વેચતા આ વ્યક્તિએ વરસાદથી બચવા માટે પ્લાસ્ટિકની થેલીથી માથું ઢાક્યુ હતું.

  ભંગાર વેચતા આ વ્યક્તિએ વરસાદથી બચવા માટે પ્લાસ્ટિકની થેલીથી માથું ઢાક્યુ હતું.

  12/25
 • રસ્તાઓ પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાથી રહેવાસીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી.

  રસ્તાઓ પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાથી રહેવાસીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી.

  13/25
 • આ યુવાન વરસાદી માહોલમાં વગર છત્રીએ બહાર નીકળ્યો હતો.

  આ યુવાન વરસાદી માહોલમાં વગર છત્રીએ બહાર નીકળ્યો હતો.

  14/25
 • હાઈવે પર પણ ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા.

  હાઈવે પર પણ ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા.

  15/25
 • કેટલાક યુવાનો વરસતા વરસાદમાં બાઈક રાઈડિંગ કરતા જોવા મળ્યા હતા.

  કેટલાક યુવાનો વરસતા વરસાદમાં બાઈક રાઈડિંગ કરતા જોવા મળ્યા હતા.

  16/25
 • દક્ષિણ મુંબઈમાં વરસાદને લીધે ધોબી તળાવ પાસે પાણી ભરાઈ ગયા હતા.

  દક્ષિણ મુંબઈમાં વરસાદને લીધે ધોબી તળાવ પાસે પાણી ભરાઈ ગયા હતા.

  17/25
 • પાલિકાએ યેલો એલર્ટ જાહેર કર્યું હોવા છતા લોકોએ કામ પર જવાનું ટાળ્યુ નહોતું.

  પાલિકાએ યેલો એલર્ટ જાહેર કર્યું હોવા છતા લોકોએ કામ પર જવાનું ટાળ્યુ નહોતું.

  18/25
 • ધોબી તળાવ પાસે આવેલા મેટ્રો જંક્શનની આસપાસ વરસાદમાં પણ લોકોની સતત અવરજવર હતી.

  ધોબી તળાવ પાસે આવેલા મેટ્રો જંક્શનની આસપાસ વરસાદમાં પણ લોકોની સતત અવરજવર હતી.

  19/25
 • દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.

  દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.

  20/25
 • સાયકલ સવારે મૂશળધાર વરસાદ અને ટ્રાફિકની વચ્ચે પણ પોતાનો માર્ગ શોધી લીધો હતો.

  સાયકલ સવારે મૂશળધાર વરસાદ અને ટ્રાફિકની વચ્ચે પણ પોતાનો માર્ગ શોધી લીધો હતો.

  21/25
 • થાણે સ્ટેશને પાટા પર પાણી ભરાઈ ગયા હતા.

  થાણે સ્ટેશને પાટા પર પાણી ભરાઈ ગયા હતા.

  22/25
 • વરસતા વરસાદમાં મુંબઈગરાના હાલ તો બેહાલ થઈ ગયા હતા.

  વરસતા વરસાદમાં મુંબઈગરાના હાલ તો બેહાલ થઈ ગયા હતા.

  23/25
 • દાદર ચોપાટી પર સુરક્ષાના પગલે લાઈફગાર્ડ તહેનાત કરવામાં આવ્યા હતા.

  દાદર ચોપાટી પર સુરક્ષાના પગલે લાઈફગાર્ડ તહેનાત કરવામાં આવ્યા હતા.

  24/25
 • રવિવારે બપોર સુધી મુંબઈમાં મૂશળધાર વરસાદ પડયો હતો.

  રવિવારે બપોર સુધી મુંબઈમાં મૂશળધાર વરસાદ પડયો હતો.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં આખો જૂન મહિનો કોરો રહ્યાં બાદ મેઘરાજાએ વરસાવાની શરૂઆત કરી છે. છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં મૂશળધાર વરસાદ હતો. જોકે, રવિવારે બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ શનિવારે પડેલા મૂશળધાર વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા હતા. વરસાદમાં શહેર અને શહેરના રહેવાસીઓની કેવી પરિસ્થિતિ હતી. તે જોઈએ તસવીરોમાં...

(તસવીરો: અતુલ કાંબલે, સુરેશ કારકેરા, આશિષ રાજે, આશિષ રાણે, બિપિન કોકાટે)

First Published: 5th July, 2020 18:22 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK