કચ્છમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક, ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ

Updated: Jul 31, 2019, 15:40 IST | Falguni Lakhani
  • છેલ્લા બે દિવસથી કચ્છમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કચ્છી માડુઓ ખુશખુશાલ છે.

    છેલ્લા બે દિવસથી કચ્છમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કચ્છી માડુઓ ખુશખુશાલ છે.

    1/8
  • લાંબા સમય બાદ કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો છે. કચ્છના અબડાસામાં 12 મિમી વરસાદ પડ્યો છે.

    લાંબા સમય બાદ કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો છે. કચ્છના અબડાસામાં 12 મિમી વરસાદ પડ્યો છે.

    2/8
  • વરસાદના કારણે માંડવી તાલુકાની સૌથી મોટી રૂક્માવતી નદી બે કાંઠે વહી રહી છે.

    વરસાદના કારણે માંડવી તાલુકાની સૌથી મોટી રૂક્માવતી નદી બે કાંઠે વહી રહી છે.

    3/8
  • વરસાદના કારણે માંડવી તાલુકાની સૌથી મોટી રૂક્માવતી નદી બે કાંઠે વહી રહી છે.

    વરસાદના કારણે માંડવી તાલુકાની સૌથી મોટી રૂક્માવતી નદી બે કાંઠે વહી રહી છે.

    4/8
  • જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદનો માહોલ છે.

    જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદનો માહોલ છે.

    5/8
  • હવામાન વિભાગે હજુ પણ બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે તેવું કહ્યું છે. જેનો લાભ કચ્છને પણ મળશે.

    હવામાન વિભાગે હજુ પણ બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે તેવું કહ્યું છે. જેનો લાભ કચ્છને પણ મળશે.

    6/8
  • આગામી દિવસોમાં નવું લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જેનાથી કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

    આગામી દિવસોમાં નવું લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જેનાથી કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

    7/8
  • વરસાદના અભાવના કારણે કચ્છ લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા હતી. જે આ વર્ષે ઓછી થઈ શકે છે.

    વરસાદના અભાવના કારણે કચ્છ લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા હતી. જે આ વર્ષે ઓછી થઈ શકે છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

કચ્છમાં આખરે મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK