હેપ્પી બર્થ ડે સુષમા સ્વરાજ, જુઓ વિદેશમંત્રીના આગવા અંદાજ તસવીરોમાં

Feb 14, 2019, 13:22 IST
  • સુષ્મા સ્વરાજ વડાપ્રધાન મોદી સામે જોઈ રહ્યો હોય તેવી આ તસવીર છે જાન્યુઆરી 2016ની. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાંદેના ભારત પ્રવાસ દરમિયાન તેમના સ્વાગત માટે વડાપ્રધાન અને વિદેશમંત્રી પહોંચ્યા હતા તે સમયની આ તસવીર છે.

    સુષ્મા સ્વરાજ વડાપ્રધાન મોદી સામે જોઈ રહ્યો હોય તેવી આ તસવીર છે જાન્યુઆરી 2016ની. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાંદેના ભારત પ્રવાસ દરમિયાન તેમના સ્વાગત માટે વડાપ્રધાન અને વિદેશમંત્રી પહોંચ્યા હતા તે સમયની આ તસવીર છે.

    1/10
  • આ તસવીરમાં સુષમા સ્વરાજ સાઉથ આફ્રિકાના વિદેશમંત્રી મૈતે ન્કોઆના મશાબાને સાથે જોવા મળી રહ્યા છે. બંનેની મુલાકાત 27 ઓક્ટોબર 2105ના દિવસે ઈન્ડિયા આફ્રિકા સમિટમાં થઈ હતી. અને બંનેએ એકબીજાનું ઉમળકાથી અભિવાદન કર્યું હતું.

    આ તસવીરમાં સુષમા સ્વરાજ સાઉથ આફ્રિકાના વિદેશમંત્રી મૈતે ન્કોઆના મશાબાને સાથે જોવા મળી રહ્યા છે. બંનેની મુલાકાત 27 ઓક્ટોબર 2105ના દિવસે ઈન્ડિયા આફ્રિકા સમિટમાં થઈ હતી. અને બંનેએ એકબીજાનું ઉમળકાથી અભિવાદન કર્યું હતું.

    2/10
  • સુષમા સ્વરાજની આ તસવીર એપ્રિલ 2012ની છે.જ્યારે તેઓ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. આ તસવીર સુષમા સ્વરાજના ડાઉન ટૂ અર્થ સ્વભાવનો પરિચય આપે છે.

    સુષમા સ્વરાજની આ તસવીર એપ્રિલ 2012ની છે.જ્યારે તેઓ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. આ તસવીર સુષમા સ્વરાજના ડાઉન ટૂ અર્થ સ્વભાવનો પરિચય આપે છે.

    3/10
  • ઉમાભારતીની એક રેલી દરમિયાન લાક્ષણિક મુદ્રામાં સુષમા સ્વરાજ. ઉમાભારતીની ધરપકડનો વિરોધ કરવા બદલા સુષમા સ્વરાજ, અરુણ જેટલી, મેનકા ગાંધીઅને વિનય કટિયારની ધરપકડ પણ થઈ હતી.

    ઉમાભારતીની એક રેલી દરમિયાન લાક્ષણિક મુદ્રામાં સુષમા સ્વરાજ. ઉમાભારતીની ધરપકડનો વિરોધ કરવા બદલા સુષમા સ્વરાજ, અરુણ જેટલી, મેનકા ગાંધીઅને વિનય કટિયારની ધરપકડ પણ થઈ હતી.

    4/10
  • સુષમા સ્વરાજની સ્મિત રેલાવતી આ તસવીર કેંટુકીની છે. હાલ સુષમા સ્વરાજ શ્રીલંકામાં છે. જેઓ વડાપ્રધાનની શ્રીલંકા મુલાકાતની તૈયારી કરી રહ્યા છે.

    સુષમા સ્વરાજની સ્મિત રેલાવતી આ તસવીર કેંટુકીની છે. હાલ સુષમા સ્વરાજ શ્રીલંકામાં છે. જેઓ વડાપ્રધાનની શ્રીલંકા મુલાકાતની તૈયારી કરી રહ્યા છે.

    5/10
  • યુવાન સુષમા સ્વરાજની આ તસવીરો સાઉથ એશિયન સમિટની છે. જ્યારે તેઓ પાકિસ્તાનના માહિતી ખાતાના મંત્રી નિસાર મેમણને સાંભળી રહ્યા હતા.

    યુવાન સુષમા સ્વરાજની આ તસવીરો સાઉથ એશિયન સમિટની છે. જ્યારે તેઓ પાકિસ્તાનના માહિતી ખાતાના મંત્રી નિસાર મેમણને સાંભળી રહ્યા હતા.

    6/10
  • વિદેશમંત્રીની આ તસવીર 2012ની છે જ્યારે તેઓ મુલ્લાટ્ટિવુ શહેરની હૉસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. તમિલ રેબેલ્સ અને શ્રીલંકાની સરકાર વચ્ચેની લડાઈમાં  એ સમયે લગભગ 40 હજાર લોકો મોતને ભેટ્યા હતા.

    વિદેશમંત્રીની આ તસવીર 2012ની છે જ્યારે તેઓ મુલ્લાટ્ટિવુ શહેરની હૉસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. તમિલ રેબેલ્સ અને શ્રીલંકાની સરકાર વચ્ચેની લડાઈમાં  એ સમયે લગભગ 40 હજાર લોકો મોતને ભેટ્યા હતા.

    7/10
  • સુષમા સ્વરાજે આરોગ્ય 2003 કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું તે સમયની આ તસવીર છે. જેમાં તેઓ દીપ પ્રાગટ્ય કરતા જોવા મળી રહ્યા છે.

    સુષમા સ્વરાજે આરોગ્ય 2003 કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું તે સમયની આ તસવીર છે. જેમાં તેઓ દીપ પ્રાગટ્ય કરતા જોવા મળી રહ્યા છે.

    8/10
  • આ તસવીર 2004ની જેમાં સુષણા સ્વરાજ SAARC દેશોની એવિયન ફ્લૂ મામલે મળેલી મીટિંગને સંબોધન કરી રહ્યા છે.

    આ તસવીર 2004ની જેમાં સુષણા સ્વરાજ SAARC દેશોની એવિયન ફ્લૂ મામલે મળેલી મીટિંગને સંબોધન કરી રહ્યા છે.

    9/10
  • સંબોધન કરતા સુષમા સ્વરાજની આ તસવીર 2014ની છે. જ્યારે સુષમા વિએટનામના નાયબ વડાપ્રધાન સાથેની મીટિંગમાં હતા.

    સંબોધન કરતા સુષમા સ્વરાજની આ તસવીર 2014ની છે. જ્યારે સુષમા વિએટનામના નાયબ વડાપ્રધાન સાથેની મીટિંગમાં હતા.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

આજે છે વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો જન્મદિવસ. ત્યારે જુઓ તેમની કેટલીક લાક્ષણિક તસવીરો અને તેમના આગવા અંદાજ(તસવીર સૌજન્યઃ AFP)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK