ગુજરાતી ફિલ્મ 'બઉ ના વિચાર'નું શૂટિંગ થયું સ્ટાર્ટ

Oct 27, 2018, 09:30 IST
  • મૂહુર્ત દરમિયાન ફિલ્મની આખી ક્રૂએ કરી પૂજા.

    મૂહુર્ત દરમિયાન ફિલ્મની આખી ક્રૂએ કરી પૂજા.

    2/7
  • શૂટિંગ દરમિયાન સીનની ચર્ચા કરી રહેલું ક્રૂ.

    શૂટિંગ દરમિયાન સીનની ચર્ચા કરી રહેલું ક્રૂ.

    3/7
  • ફિલ્મની આખેઆખી યંગ સ્ટાર કાસ્ટ.

    ફિલ્મની આખેઆખી યંગ સ્ટાર કાસ્ટ.

    4/7
  • સીન શૂટ કર્યા બાદ ચર્ચા કરતા રાગી જાની એન્ડ કાસ્ટ

    સીન શૂટ કર્યા બાદ ચર્ચા કરતા રાગી જાની એન્ડ કાસ્ટ

    5/7
  • આફ્ટર કેમેરા રોલિંગ, લાઈટ્સ, એન્ટ એક્શન મોમેન્ટ

    આફ્ટર કેમેરા રોલિંગ, લાઈટ્સ, એન્ટ એક્શન મોમેન્ટ

    6/7
  • મુહૂર્ત દરમિયાન ફિલ્મનો એક સીન. ભવ્ય ગાંધી, રાગી જાની, દેવર્ષિ શાહ, ભૂષણ ભટ્ટ અને જાનકી બોડીવાલા

    મુહૂર્ત દરમિયાન ફિલ્મનો એક સીન. ભવ્ય ગાંધી, રાગી જાની, દેવર્ષિ શાહ, ભૂષણ ભટ્ટ અને જાનકી બોડીવાલા

    7/7
  • ફ્રોમ બીહાઈન્ડ ધ સીન્સ.

    ફ્રોમ બીહાઈન્ડ ધ સીન્સ.

    8/7
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે, સાથે જ નવા ડિરેક્ટર્સ-એક્ટર્સ પણ પોતાની ટેલેન્ટ લઈને આવી રહ્યા છે. આવી જ એક જુદા પ્રકારની સ્ટોરી ધરાવતી ફિલ્મ 'બઉ ના વિચાર'નું શૂટિંગ શરૂ થઈ ચુક્યુ છે. હ્રુતુલ પટેલ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. જુઓ ફિલ્મના મૂહુર્ત શોટ્સના ઈન્ટરેસ્ટિંગ ફોટોઝ મૂહુર્તના દિવસે ફિલ્મની આખી સ્ટારકાસ્ટ. ભવ્ય ગાંધી, દેવર્ષિ શાહ, સંજય ગલ્સરની સાથે ફિલ્મમાં દેખાશે રાગી જાની.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK