આજથી ગુજરાતભરમાં નવા શૈક્ષણિક સત્રની થઇ શરૂઆત, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

Updated: Jun 10, 2019, 15:31 IST | Sheetal Patel
 • રાજકોટની ધોળકિયા સ્કૂલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું તિલક લગાવીને સ્વાગત કર્યું.

  રાજકોટની ધોળકિયા સ્કૂલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું તિલક લગાવીને સ્વાગત કર્યું.

  1/14
 • આ નિમિત્તે બેન્ડ બાજાવાળાઓને પણ બોલાવવામાં આવ્યા હતા

  આ નિમિત્તે બેન્ડ બાજાવાળાઓને પણ બોલાવવામાં આવ્યા હતા

  2/14
 • તસવીરમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ પિન્ક કલરના યુનિફોર્મમાં ઘણા ઉત્સાહી દેખાઈ રહ્યા છે.

  તસવીરમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ પિન્ક કલરના યુનિફોર્મમાં ઘણા ઉત્સાહી દેખાઈ રહ્યા છે.

  3/14
 • લાંબા ઉનાળા વેકેશન બાદ વિદ્યાર્થીઓ ક્યાંક કંટાળો કરીને, તો ક્યાંક ઉત્સાહમાં સ્કૂલમાં પહોંચ્યા હતા.

  લાંબા ઉનાળા વેકેશન બાદ વિદ્યાર્થીઓ ક્યાંક કંટાળો કરીને, તો ક્યાંક ઉત્સાહમાં સ્કૂલમાં પહોંચ્યા હતા.

  4/14
 • વિદ્યાર્થીનીઓ હાથ જોડીને ભગવાનને પ્રાથર્ના કરતા નજરે આવી રહ્યા છે.

  વિદ્યાર્થીનીઓ હાથ જોડીને ભગવાનને પ્રાથર્ના કરતા નજરે આવી રહ્યા છે.

  5/14
 • ગરમીના પ્રકોપ વચ્ચે બાળકોમાં ઉમંગ ઉત્સાહ તમે જોઈ શકો છો.

  ગરમીના પ્રકોપ વચ્ચે બાળકોમાં ઉમંગ ઉત્સાહ તમે જોઈ શકો છો.

  6/14
 • શિક્ષકોએ વાજતે-ગાજતે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું.

  શિક્ષકોએ વાજતે-ગાજતે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું.

  7/14
 • સૌથી પહેલા શિક્ષકોએ જ્ઞાનની દેવી સરસ્વતી માતાની પૂજા-અર્ચના કરી હતી.

  સૌથી પહેલા શિક્ષકોએ જ્ઞાનની દેવી સરસ્વતી માતાની પૂજા-અર્ચના કરી હતી.

  8/14
 • બાળકો સારા ભણતર માટે આખું વર્ષ સારૂ જાય એના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

  બાળકો સારા ભણતર માટે આખું વર્ષ સારૂ જાય એના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

  9/14
 • તમે ક્યાંય જોયું છે વિદ્યાર્થીઓનું આવું સ્વાગત. તસવીરમાં જુઓ બાળકો માટે શિક્ષકોએ બેન્ડ-બાજાની વ્યવસ્થા કરી છે.

  તમે ક્યાંય જોયું છે વિદ્યાર્થીઓનું આવું સ્વાગત. તસવીરમાં જુઓ બાળકો માટે શિક્ષકોએ બેન્ડ-બાજાની વ્યવસ્થા કરી છે.

  10/14
 • વિદ્યાર્થીઓના મનોરંજન માટે કાર્ટૂન પણ બોલાવવામાં આવ્યા હતા.

  વિદ્યાર્થીઓના મનોરંજન માટે કાર્ટૂન પણ બોલાવવામાં આવ્યા હતા.

  11/14
 • સ્કૂલ ચાલુ થતાં વાલીઓની ચિંતા વધી ગઈ છે સમયસર લેવા-મૂકવા જવાની જવાબદારી વધી ગઈ છે. 

  સ્કૂલ ચાલુ થતાં વાલીઓની ચિંતા વધી ગઈ છે સમયસર લેવા-મૂકવા જવાની જવાબદારી વધી ગઈ છે. 

  12/14
 • સ્કૂલને પ્રાણીઓના ચિત્રથી ડેકોરેટ કરવામાં આવી છે.

  સ્કૂલને પ્રાણીઓના ચિત્રથી ડેકોરેટ કરવામાં આવી છે.

  13/14
 • પહેલા દિવસે સ્કૂલ જવાનો ઉત્સાહ જ કઈ અલગ હોય છે. ત્યારે સ્કૂલ કેમ્પસ પણ બાળકોના અવાજથી ગૂંજૂ ઉઠ્યું છે.

  પહેલા દિવસે સ્કૂલ જવાનો ઉત્સાહ જ કઈ અલગ હોય છે. ત્યારે સ્કૂલ કેમ્પસ પણ બાળકોના અવાજથી ગૂંજૂ ઉઠ્યું છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

ઓરેન્જ અલર્ટ વચ્ચે આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓ નવા યુનિફોર્મમાં ઉત્સાહથી શાળામાં પહોંચ્યા હતા.રાજકોટની ધોળકિયા અને ઉત્સવ શાળાના વિદ્યાર્થીઓમાં ગજબનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, તો કરો તસવીરો પર એક નજર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK