રાંકનું રતનઃ કુરિયરની ડીલિવર કરતા રમેશભાઈનો પુત્ર લાવ્યો 99.94 PR

May 21, 2019, 12:49 IST
  • આ છે હેત રમેશભાઈ પાડલિયા. જેને દસમા ધોરણમાં 99.94 PR આવ્યા છે.

    આ છે હેત રમેશભાઈ પાડલિયા. જેને દસમા ધોરણમાં 99.94 PR આવ્યા છે.

    1/6
  • હેતના પિતા કુરિયર સર્વિસમાં કામ કરે છે અને સાયકલ પર ઘરે-ઘરે કુરિયર આપવા જાય છે.

    હેતના પિતા કુરિયર સર્વિસમાં કામ કરે છે અને સાયકલ પર ઘરે-ઘરે કુરિયર આપવા જાય છે.

    2/6
  • હેતને ડૉક્ટર બનવું છે અને પોતાનું આ સ્વપ્ન સાકાર કરવા માટે તે ખૂબ જ મહેનત પણ કરી રહ્યો છે.  હેત દરરોજ રાતના બે વાગ્યા સુધી વાંચન કરતો હતો.

    હેતને ડૉક્ટર બનવું છે અને પોતાનું આ સ્વપ્ન સાકાર કરવા માટે તે ખૂબ જ મહેનત પણ કરી રહ્યો છે.  હેત દરરોજ રાતના બે વાગ્યા સુધી વાંચન કરતો હતો.

    3/6
  • હેતના માતા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હેતના આ પરિણામથી પરિવાર ખૂબ જ ખુશ છે.

    હેતના માતા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હેતના આ પરિણામથી પરિવાર ખૂબ જ ખુશ છે.

    4/6
  • હેત પિતાને જો કોઈ કુરિયના સરનામા ઈંગ્લિશમાં હોય તો તે વાંચને બતાવતો હતો અને તેમની મદદ કરતો હતો.

    હેત પિતાને જો કોઈ કુરિયના સરનામા ઈંગ્લિશમાં હોય તો તે વાંચને બતાવતો હતો અને તેમની મદદ કરતો હતો.

    5/6
  • હેતના પરિણામ વિશે વાત કરતા તેના પિતા કહે છે કે, 'હું તો કુરિયર આપવા નીકળી ગયો હતો. બાદમાં મને ખબર પડી. હું મારા પુત્રના પરિણામથી ખૂબ જ ખુશ છું.'

    હેતના પરિણામ વિશે વાત કરતા તેના પિતા કહે છે કે, 'હું તો કુરિયર આપવા નીકળી ગયો હતો. બાદમાં મને ખબર પડી. હું મારા પુત્રના પરિણામથી ખૂબ જ ખુશ છું.'

    6/6
  • loading...

ફોટોઝ વિશે

રાજકોટમાં રહેતા અને કુરિયર સર્વિસમાં કામ કરતા રમેશભાઈના પુત્રએ તેમનું નામ રોશન કર્યું છે. હેત દસમા ધોરણમાં ઉચ્ચ પરિણામ લાવ્યો છે.
(ફોટો સૌજન્ય : બિપીન ટંકારીયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK