રાજકોટમાં ભક્તોએ વિઘ્નહર્તાને આપી ભાવભીની વિદાય

Updated: Sep 12, 2019, 17:55 IST | Falguni Lakhani
  • 10 દિવસ બાપ્પાની સેવા કર્યા બાદ આજે આવી ગયો તેમને વિદાય આપવાનો દિવસ..

    10 દિવસ બાપ્પાની સેવા કર્યા બાદ આજે આવી ગયો તેમને વિદાય આપવાનો દિવસ..

    1/10
  • રાજકોટમાં પણ અનેક જગ્યાએ નાના-મોટા ગણપતિનું સ્થાપન થયેલું હતું. જેનું આજે વિસર્જન કરવામાં આવ્યું.

    રાજકોટમાં પણ અનેક જગ્યાએ નાના-મોટા ગણપતિનું સ્થાપન થયેલું હતું. જેનું આજે વિસર્જન કરવામાં આવ્યું.

    2/10
  • વાજતે ગાજતે ગણપતિની બાપાની વિસર્જન યાત્રા નીકળી.

    વાજતે ગાજતે ગણપતિની બાપાની વિસર્જન યાત્રા નીકળી.

    3/10
  • બાપાની વિદાય આપવાની આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

    બાપાની વિદાય આપવાની આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

    4/10
  • શહેરના સૌથી ભવ્ય ગણપતિમાંથી એક ત્રિકોણબાગ કા રાજની સ્થાપના કરાત જીમી અડવાણી અને સાથીઓ.

    શહેરના સૌથી ભવ્ય ગણપતિમાંથી એક ત્રિકોણબાગ કા રાજની સ્થાપના કરાત જીમી અડવાણી અને સાથીઓ.

    5/10
  • લોકોએ ભાવ વિભોર થઈને વિઘ્નહર્તાને વિદાય આપી.

    લોકોએ ભાવ વિભોર થઈને વિઘ્નહર્તાને વિદાય આપી.

    6/10
  • ગણેશ વિસર્જનની યાત્રામાં મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ અને સ્થાનિકો જોડાયા.

    ગણેશ વિસર્જનની યાત્રામાં મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ અને સ્થાનિકો જોડાયા.

    7/10
  • શહેરના લાલપરી તળાવામાં વિસર્જન કરવામાં આવ્યું.

    શહેરના લાલપરી તળાવામાં વિસર્જન કરવામાં આવ્યું.

    8/10
  • મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

    મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

    9/10
  • બાપા આવતા વર્ષે જલ્દી આવે તેવી પ્રાર્થના સાથે તેમને વિદાય આપવામાં આવી.

    બાપા આવતા વર્ષે જલ્દી આવે તેવી પ્રાર્થના સાથે તેમને વિદાય આપવામાં આવી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

દેશભરમાં આજે વિઘ્નહર્તાનું વિસર્જન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ગણેશ વિસર્જન યાત્રા નીકળી અને લાલપરી ડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું.

તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK