Gujarat Lok Sabha Election 2019 : ગુજરાત ભાજપે કરી ઉજવણી, જુઓ તસવીરો

Updated: May 23, 2019, 16:05 IST | Falguni Lakhani
  • ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, ટ્રેન્ડ્સને જોતા કમલમમાં જશ્ન શરૂ થઈ ગયો છે.

    ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, ટ્રેન્ડ્સને જોતા કમલમમાં જશ્ન શરૂ થઈ ગયો છે.

    1/16
  • ભાજપના દિગ્ગજ નેતાઓ પરષોત્તમ રૂપાલા, ભરત પંડ્યા, આઈ. કે. જાડેજા કાર્યાલય પહોંચ્યા અને ઉજવણીમાં ભાગ લીધો.

    ભાજપના દિગ્ગજ નેતાઓ પરષોત્તમ રૂપાલા, ભરત પંડ્યા, આઈ. કે. જાડેજા કાર્યાલય પહોંચ્યા અને ઉજવણીમાં ભાગ લીધો.

    2/16
  • ભાજપના મહિલા કાર્યકર્તાઓ પણ ઉજવણી માટે સજ્જ છે.

    ભાજપના મહિલા કાર્યકર્તાઓ પણ ઉજવણી માટે સજ્જ છે.

    3/16
  • જરા આ તસવીર જુઓ. ભાતીગળ રીતે ઉજવણી થઈ રહી છે.

    જરા આ તસવીર જુઓ. ભાતીગળ રીતે ઉજવણી થઈ રહી છે.

    4/16
  • નાસિકના પરંપરાગત ઢોલ નગારા સાથે ઉજવણીઓ કરવામાં આવી રહી છે.

    નાસિકના પરંપરાગત ઢોલ નગારા સાથે ઉજવણીઓ કરવામાં આવી રહી છે.

    5/16
  • ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે.

    ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે.

    6/16
  • ભાજપ 2014 કરતા પણ વધુ ઐતિહાસિક જીત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.

    ભાજપ 2014 કરતા પણ વધુ ઐતિહાસિક જીત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.

    7/16
  • ગુજરાતમાં ચારે તરફ ભગવો લહેરાય રહ્યો છે.  

    ગુજરાતમાં ચારે તરફ ભગવો લહેરાય રહ્યો છે.

     

    8/16
  • ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ છે. એટલે ઉજવણી તો બને જ છે.

    ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ છે. એટલે ઉજવણી તો બને જ છે.

    9/16
  • ભાજપના ભીખુભાઈ દલસાણિયા સહિતના નેતાઓ જશ્નમાં જોડાયા.

    ભાજપના ભીખુભાઈ દલસાણિયા સહિતના નેતાઓ જશ્નમાં જોડાયા.

    10/16
  • વિજયનો ડંકો વગાડીને ખુશ છે ભાજપના કાર્યકરો.

    વિજયનો ડંકો વગાડીને ખુશ છે ભાજપના કાર્યકરો.

    11/16
  • પરિણામની ખુશી.

    પરિણામની ખુશી.

    12/16
  • કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરતા પ્રદેશ પ્રમુખ

    કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરતા પ્રદેશ પ્રમુખ

    13/16
  • વિજય મુદ્રામાં જીતુ વાઘાણી.

    વિજય મુદ્રામાં જીતુ વાઘાણી.

    14/16
  • ફટાકડા ફોડીને કરવામાં આવી ઉજવણી.

    ફટાકડા ફોડીને કરવામાં આવી ઉજવણી.

    15/16
  • જીતુ વાઘાણીએ લહેરવ્યો ભગવો.

    જીતુ વાઘાણીએ લહેરવ્યો ભગવો.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

લોકસભા ચૂંટણીના પરિણામોમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. તેનાથી ગુજરાત ભાજપમાં અનેરો ઉત્સાહ છે. કમલમમાં જશ્ન શરૂ થઈ ગયો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK