Gujarat Lok Sabha Election 2019 : ભાજપના નેતાઓએ કરી જીતની ઉજવણી

May 23, 2019, 13:33 IST
  • ગુજરાતમાં ભાજપની જીત સ્પષ્ટ થતા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા.  

    ગુજરાતમાં ભાજપની જીત સ્પષ્ટ થતા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા.

     

    1/10
  • રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલણો સ્પષ્ટ થતા પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં જીતુ વાઘાણી, વિજય રૂપાણી, પરષોત્તમ રૂપાલા, ભરત પંડ્યા, આઈ. કે. જાડેજા સહિતના ભાજપના હોદ્દેદારો અને નેતાઓ હાજર રહ્યા.

    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલણો સ્પષ્ટ થતા પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં જીતુ વાઘાણી, વિજય રૂપાણી, પરષોત્તમ રૂપાલા, ભરત પંડ્યા, આઈ. કે. જાડેજા સહિતના ભાજપના હોદ્દેદારો અને નેતાઓ હાજર રહ્યા.

    2/10
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નેતાઓના મોં મીઠું કરાવ્યું.

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નેતાઓના મોં મીઠું કરાવ્યું.

    3/10
  • પરષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણી

    પરષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણી

    4/10
  • મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથે પણ વાત કરી.

    મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથે પણ વાત કરી.

    5/10
  • ભાજપના જીત માટે ખાસ કમળની છાપ વાળા પેંડા પણ બનાવવામાં આવ્યા હતા.

    ભાજપના જીત માટે ખાસ કમળની છાપ વાળા પેંડા પણ બનાવવામાં આવ્યા હતા.

    6/10
  • પ્રદેશ અધ્યક્ષ સાથે જીતની ઉજવણી કરતા કાર્યકર્તાઓ.

    પ્રદેશ અધ્યક્ષ સાથે જીતની ઉજવણી કરતા કાર્યકર્તાઓ.

    7/10
  • વિજય મુદ્રામાં જીતુ વાઘાણી.

    વિજય મુદ્રામાં જીતુ વાઘાણી.

    8/10
  • ફટાકડા ફોડીને કરવામાં આવી ઉજવણી.

    ફટાકડા ફોડીને કરવામાં આવી ઉજવણી.

    9/10
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કાર્યકર્તાઓ સાથે.

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કાર્યકર્તાઓ સાથે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતમાં ભાજપે કોંગ્રેસનો વ્હાઈટ વોશ કર્યો છે. જે બાદ ગુજરાત ભાજપમાં ઉજવણીનો માહોલ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK