વાઈબ્રન્ટ ગુજરાત માટે સજ્જ થયું પાટનગર, નિહાળો નયનરમ્ય તસવીરો

Jan 16, 2019, 19:27 IST
 • ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાતની નવમી શ્રૃંખલા માટે ગાંધીનગર પુરેપુરી રીતે સજ્જ થઈ ગયું છે.

  ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાતની નવમી શ્રૃંખલા માટે ગાંધીનગર પુરેપુરી રીતે સજ્જ થઈ ગયું છે.

  1/7
 • આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મહાત્મા મંદિરમાં યોજાઈ રહી છે.

  આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મહાત્મા મંદિરમાં યોજાઈ રહી છે.

  2/7
 • 18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે.

  18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે.

  3/7
 • વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની સાથે પ્રતિનિધિ મંડળો પણ હાજર રહેશે.

  વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની સાથે પ્રતિનિધિ મંડળો પણ હાજર રહેશે.

  4/7
 • વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે મહાત્મા મંદિરને અદ્યતન રોશનીથી સજાવવામાં આવ્યું છે.

  વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે મહાત્મા મંદિરને અદ્યતન રોશનીથી સજાવવામાં આવ્યું છે.

  5/7
 • વાઈબ્રન્ટ સમિટની સાથએ દાંડી કુટિર ખાતે મીઠાના ઢગલા પર થ્રી ડી પ્રોજેક્શન લેઝર શોનું પણ વડાપ્રધાન ઉદ્ધાટન કરશે. જેને પણ ખાસ લાઈટિંગથી સજાવવામાં આવ્યું છે.

  વાઈબ્રન્ટ સમિટની સાથએ દાંડી કુટિર ખાતે મીઠાના ઢગલા પર થ્રી ડી પ્રોજેક્શન લેઝર શોનું પણ વડાપ્રધાન ઉદ્ધાટન કરશે. જેને પણ ખાસ લાઈટિંગથી સજાવવામાં આવ્યું છે.

  6/7
 • ગાંધીનગરના રાજમાર્ગો, વિધાનસભા ભવન સહિત સરકારી ઈમારતો, સર્કલો તથા અન્ય સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.

  ગાંધીનગરના રાજમાર્ગો, વિધાનસભા ભવન સહિત સરકારી ઈમારતો, સર્કલો તથા અન્ય સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

વાઈબ્રન્ટ ગુજરાત માટે પાટનગર ગાંધી નગર સજ્જ થઈ ગયું છે. મહાત્મા મંદિરમાં યોજાનાર આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK