ગુજરાતના મૂળ ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીએ બાળકોને કરાવ્યું ભોજન
Published: Mar 08, 2019, 17:27 IST | Vikas Kalal
મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની તૈયારીઓ ચાલુ છે. પુત્રી શ્લોકા અંબાણીના લગ્ન પછી પુત્ર આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે થવાના છે. મુકેશ અંબાણીએ પરિવાર સાથે બાન્દ્રામાં બાળકોને જમણવાર કરાવ્યો હતો.
1/6
આકાશ અંબાણીના લગ્ન પહેલા અન્ન સેવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં 2,000 જેટલા બાળકોને જમણવાર કરાવ્યો હતો. આ અન્ન સેવા પ્રોગ્રામ 13 માર્ચ સુધી ચાલશે.
2/6
હમણા જ જાહેર કરાયેલા ડેટા પ્રમાણે દુનિયાના બિલેનિયોર લિસ્ટમાં 6 સ્ટેપ્સ ઉપર આવતા 13માં સ્થાને પહોચ્યા છે.
3/6
મુકેશ અંબાણીને નેટવર્થ 40.1 બિલિયન યુએસ ડોલરથી વધીને 50 બિલિયન યુએસ ડોલર થઈ છે. અન્ન સેવા પ્રોગ્રામમાં બાળકોને પ્રેમથી જમવાનું પિરસતો અંબાણી પરિવાર
4/6
મુકેશ અબાણી સાથે શ્લોકા મહેતા નિતા અંબાણી, આકાશ અંબાણી સાથે મોના મહેતા અને રસેલ મેહતા બાન્દ્રાના અન્ન સેવા પ્રોગ્રામમાં
5/6
આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે છે જેની ફંકશનની શરુઆત થઈ ચુકી છે. 7 માર્ચે માલા અને મંહેદીનો કાર્યક્રમ યોજાયો હતો.
6/6
ફોટોઝ વિશે
ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી, નિતા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી બીકેસીના ધીરુભાઈ અંબાણી સ્ક્વેરના જીયો વર્લ્ડ સેન્ટરમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવારે આકાશ અંબાણીના લગ્ન પહેલા બાળકોને ભોજન કરાવ્યું હતું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK