અમદાવાદઃ જ્યારે નદીને સ્વચ્છ બનાવવા માટે આખા શહેરે કર્યો પ્રયાસ

Published: Jun 09, 2019, 14:39 IST | Falguni Lakhani
 • અમદાવાદીઓએ સાબરમતી નદીને સ્વચ્છ બનાવી. AMCની આ પહેલમાં અમદાવાદના લોકોએ ખુલીને સહયોગ આપ્યો.

  અમદાવાદીઓએ સાબરમતી નદીને સ્વચ્છ બનાવી. AMCની આ પહેલમાં અમદાવાદના લોકોએ ખુલીને સહયોગ આપ્યો.

  1/21
 • સાબરમતી સ્વચ્છતા અભિયાન પૂર્ણ થતા કમિશ્નર વિજય નહેરાએ ખાસ અમદાવાદની જનતાનો આભાર માન્યો.

  સાબરમતી સ્વચ્છતા અભિયાન પૂર્ણ થતા કમિશ્નર વિજય નહેરાએ ખાસ અમદાવાદની જનતાનો આભાર માન્યો.

  2/21
 • વિજય નહેરાએ ટ્વીટ કર્યું કે આ શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. આપણે દુનિયાને બતાવી શક્યા છે કે આપણે કેટલું સારું શહેર છે.

  વિજય નહેરાએ ટ્વીટ કર્યું કે આ શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. આપણે દુનિયાને બતાવી શક્યા છે કે આપણે કેટલું સારું શહેર છે.

  3/21
 • સ્વચ્છ સાબરમતી અભિયાનમાં ગુજરાત NCC પણ જોડાયું.

  સ્વચ્છ સાબરમતી અભિયાનમાં ગુજરાત NCC પણ જોડાયું.

  4/21
 • NCCના કેડેટ્સ અને પદાધિકારીઓએ સાબરમતીને સ્વચ્છ બનાવવાના પ્રયાસમાં શ્રમદાન કર્યું.

  NCCના કેડેટ્સ અને પદાધિકારીઓએ સાબરમતીને સ્વચ્છ બનાવવાના પ્રયાસમાં શ્રમદાન કર્યું.

  5/21
 • શહેરના પ્રથમ નાગરિક બીજલ પટેલ પણ આ અભિયાનમાં જોડાયા.

  શહેરના પ્રથમ નાગરિક બીજલ પટેલ પણ આ અભિયાનમાં જોડાયા.

  6/21
 • મેયરની સાથે શહેરના પદાધિકારીઓ અને જનતાએ પણ જોડાઈને આ પ્રયાસને સફળ બનાવ્યો.

  મેયરની સાથે શહેરના પદાધિકારીઓ અને જનતાએ પણ જોડાઈને આ પ્રયાસને સફળ બનાવ્યો.

  7/21
 • વિશ્વ પર્યાવરણ દિવસે સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આરંભ ખુદ મુખ્યમંત્રીએ શ્રમદાન કરીને કરાવ્યો હતો.

  વિશ્વ પર્યાવરણ દિવસે સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આરંભ ખુદ મુખ્યમંત્રીએ શ્રમદાન કરીને કરાવ્યો હતો.

  8/21
 • સાબરમતીને સ્વચ્છ કરવાના આ પ્રયાસમાં યુવાનો પણ જોડાયા અને યોગદાન આપ્યું.

  સાબરમતીને સ્વચ્છ કરવાના આ પ્રયાસમાં યુવાનો પણ જોડાયા અને યોગદાન આપ્યું.

  9/21
 • અમદાવાદના સોશીયલ મીડિયા ગુરૂ તરીકે જાણીતા અમિત પંચાલ અને તેમની ટીમ પણ આ અભિયાનમાં જોડાઇ હતી

  અમદાવાદના સોશીયલ મીડિયા ગુરૂ તરીકે જાણીતા અમિત પંચાલ અને તેમની ટીમ પણ આ અભિયાનમાં જોડાઇ હતી

  10/21
 • તેમણે અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીની સફાઈ કરી અને સમગ્ર શહેરના લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટેની અપીલ પણ કરી હતી.

  તેમણે અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીની સફાઈ કરી અને સમગ્ર શહેરના લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટેની અપીલ પણ કરી હતી.

  11/21
 • AMCને આ કાર્યમાં અમદાવાદ પોલીસનો પણ સહયોગ મળ્યો હતો.

  AMCને આ કાર્યમાં અમદાવાદ પોલીસનો પણ સહયોગ મળ્યો હતો.

  12/21
 • અમદાવાદ પોલીસ પણ આ અભિયાનમાં જોડાઇ હતી અને શહેરના અનેક પોલીસ કર્મચારીઓ પણ સાબરમતી નદીના સફાઇ અભિયાનમાં જોડાયા હતા.

  અમદાવાદ પોલીસ પણ આ અભિયાનમાં જોડાઇ હતી અને શહેરના અનેક પોલીસ કર્મચારીઓ પણ સાબરમતી નદીના સફાઇ અભિયાનમાં જોડાયા હતા.

  13/21
 • AMCની આ પહેલને તમામ લોકોએ ઉત્સાહથી વધાવ્યો અને યથાશક્તિ યોગદાન આપ્યું.

  AMCની આ પહેલને તમામ લોકોએ ઉત્સાહથી વધાવ્યો અને યથાશક્તિ યોગદાન આપ્યું.

  14/21
 • આ અભિયાનમાં SRP ના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

  આ અભિયાનમાં SRP ના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

  15/21
 • અમદાવાદમાં અને સોશીયલ મીડિયામાં અધીર અમદાવાદી તરીકે જાણીતા એવા ડો. દેવાંશું પંડિત અને મિત્રો પણ આ અભિયાનમાં જોડાયા હતા અને Clean Sabarmati અભિયાનને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો.

  અમદાવાદમાં અને સોશીયલ મીડિયામાં અધીર અમદાવાદી તરીકે જાણીતા એવા ડો. દેવાંશું પંડિત અને મિત્રો પણ આ અભિયાનમાં જોડાયા હતા અને Clean Sabarmati અભિયાનને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો.

  16/21
 • સ્વચ્છ સાબરમતી અભિયાનમાં નિસર્ગ ત્રિવેદી અને પરીવાર પણ જોડાયું હતું.

  સ્વચ્છ સાબરમતી અભિયાનમાં નિસર્ગ ત્રિવેદી અને પરીવાર પણ જોડાયું હતું.

  17/21
 • સ્વચ્છ સાબરમતી અભિયાનમાં 45 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઢોલ નગારા વગાડીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

  સ્વચ્છ સાબરમતી અભિયાનમાં 45 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઢોલ નગારા વગાડીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

  18/21
 • સ્વચ્છ સાબરમતી અભિયાનમાં હેલ્થ અને હોસ્પિટલની ટીમ પણ જોડાઇ હતી.

  સ્વચ્છ સાબરમતી અભિયાનમાં હેલ્થ અને હોસ્પિટલની ટીમ પણ જોડાઇ હતી.

  19/21
 • શહેરમાં સોશીયલ એક્ટિવીટી કરતી Chhaap ટીમ પણ આ અભિયાનમાં જોડાઇ હતી અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

  શહેરમાં સોશીયલ એક્ટિવીટી કરતી Chhaap ટીમ પણ આ અભિયાનમાં જોડાઇ હતી અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

  20/21
 • અમદાવાદ રેડિયો સીટીની ટીમ RJ Harshil and નિશાંત ગઢવી તથા સમગ્ર ટીમ આ અભિયાનમાં જોડાઇ હતી અને શહેરીજનોને આ અભિયાનને સફળ બનાવવા માટે અપીલ પણ કરી હતી.

  અમદાવાદ રેડિયો સીટીની ટીમ RJ Harshil and નિશાંત ગઢવી તથા સમગ્ર ટીમ આ અભિયાનમાં જોડાઇ હતી અને શહેરીજનોને આ અભિયાનને સફળ બનાવવા માટે અપીલ પણ કરી હતી.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

કદાચ આવું પહેલી વાર બન્યું હશે કે એક નદીની સફાઈ માટે આખું શહેર જાગૃત થયું હોય. વાત અમદાવાદની છે. જ્યાંની જીવાદોરી ગણાતી સાબરમતી નદીને સાફ કરવા માટે AMCની પહેલ પર શહેરજનો ઉમટી પડ્યા.

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK