રાજકોટઃST કર્મચારીઓની હડતાળને કારણે મુસાફરોને હાલાકી, જુઓ તસવીરો

Feb 21, 2019, 14:00 IST
  • એસટીના કર્મચારીઓને કારણે રાજકોટનું એસટી સ્ટેન્ડ સૂમસામ ભાસી રહ્યું છે. મુસાફરોની ભીડ લાગતી હતી ત્યાં તમામ બાંકડા ખાલીખમ પડ્યા છે. 

    એસટીના કર્મચારીઓને કારણે રાજકોટનું એસટી સ્ટેન્ડ સૂમસામ ભાસી રહ્યું છે. મુસાફરોની ભીડ લાગતી હતી ત્યાં તમામ બાંકડા ખાલીખમ પડ્યા છે. 

    1/9
  • રાજકોટના એસટી સ્ટેન્ડ પર કાગડા ઉડી રહ્યા છે. હડતાળને કારણે સવારે મુસાફરો આવીને પરત ફર્યા હતા. જો કે હવે મુસાફરો એસટી સ્ટેન્ડ સુધી આવી પણ નથી રહ્યા. 

    રાજકોટના એસટી સ્ટેન્ડ પર કાગડા ઉડી રહ્યા છે. હડતાળને કારણે સવારે મુસાફરો આવીને પરત ફર્યા હતા. જો કે હવે મુસાફરો એસટી સ્ટેન્ડ સુધી આવી પણ નથી રહ્યા. 

    2/9
  • હડતાળને કારણે એસટીના ડ્રાઈવર્સ કંડક્ટર્સ સહિતનો સ્ટાફ પણ ડેપો કે બસ સટેન્ડ પર જ છે. 

    હડતાળને કારણે એસટીના ડ્રાઈવર્સ કંડક્ટર્સ સહિતનો સ્ટાફ પણ ડેપો કે બસ સટેન્ડ પર જ છે. 

    3/9
  • રાજ્યમાં લગભગ 7 હજાર જેટલી બસના પૈડા થંભી ગયા છે. 

    રાજ્યમાં લગભગ 7 હજાર જેટલી બસના પૈડા થંભી ગયા છે. 

    4/9
  • એસટીના કર્મચારીઓ પોતાની 13 જેટલી માગને લઈ માસ સીએલ પર ઉતર્યા છે. જેમાંથી એક માગ સાતમા પગારપંચને લાગુ કરવાની પણ છે. 

    એસટીના કર્મચારીઓ પોતાની 13 જેટલી માગને લઈ માસ સીએલ પર ઉતર્યા છે. જેમાંથી એક માગ સાતમા પગારપંચને લાગુ કરવાની પણ છે. 

    5/9
  • એસટીની ઓફિસો પર પણ તાળાંબંધી કરાઈ છે. એસટી કર્મચારીઓના 3 યુનિયનોએ માસ સીએલ પર જવાની જાહેરાત કરી હતી. 

    એસટીની ઓફિસો પર પણ તાળાંબંધી કરાઈ છે. એસટી કર્મચારીઓના 3 યુનિયનોએ માસ સીએલ પર જવાની જાહેરાત કરી હતી. 

    6/9
  • બીજી તરફ રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે. પોતાના કામ પૂર કરવા માટે લોકો હવે રેલવેનો સહારો લઈ રહ્યા છે.

    બીજી તરફ રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે. પોતાના કામ પૂર કરવા માટે લોકો હવે રેલવેનો સહારો લઈ રહ્યા છે.

    7/9
  • રાજકોટના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઈનો લાગી છે. રોજ કરતા રેલવે સ્ટેશન પર લોકોની ભીડ વધી ગઈ છે. 

    રાજકોટના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઈનો લાગી છે. રોજ કરતા રેલવે સ્ટેશન પર લોકોની ભીડ વધી ગઈ છે. 

    8/9
  • અચાનક જ એસટીના પૈડા થંભી જતા મુસાફરો પાસે રેલવે સિવાયનો વિકલ્પ બચ્યો નથી. બીજી તરફ પ્રાઈવેટ ટ્રાવેલ્સના લોકોને બખ્ખા થયા છે. 

    અચાનક જ એસટીના પૈડા થંભી જતા મુસાફરો પાસે રેલવે સિવાયનો વિકલ્પ બચ્યો નથી. બીજી તરફ પ્રાઈવેટ ટ્રાવેલ્સના લોકોને બખ્ખા થયા છે. 

    9/9
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના 45 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર છે, જેને કારણે લાખો મુસાફરોને હાલાકી પડી રહી છે. તો બીજી તરફ રેલવે સ્ટેશનો પર મુસાફરોની લાઈનો લાગી છે. (તસવીર સૌજન્યઃબિપીન ટંકારિયા)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK