ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ધોળકિયા સ્કૂલમાં ઉત્સવનો માહોલ

Updated: May 09, 2019, 16:27 IST | Falguni Lakhani
  • ધોરણ 12ના પરિણામો બહાર થયા બાદ ધોળકિયા સ્કૂલમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. સ્કૂલના બે વિદ્યાર્થીઓએ 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે.

    ધોરણ 12ના પરિણામો બહાર થયા બાદ ધોળકિયા સ્કૂલમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. સ્કૂલના બે વિદ્યાર્થીઓએ 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે.

    1/11
  • ધૈર્ય રૂપાલા અને વડાવિયા ગૌરવ નામના વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે. તેમનું હાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું.

    ધૈર્ય રૂપાલા અને વડાવિયા ગૌરવ નામના વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે. તેમનું હાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું.

    2/11
  • શાળાના ઉંચા પરિણામથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. વિદ્યાર્થીઓએ ગરબા લઈને ખુશી વ્યક્ત કરી.

    શાળાના ઉંચા પરિણામથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. વિદ્યાર્થીઓએ ગરબા લઈને ખુશી વ્યક્ત કરી.

    3/11
  • 99.99 પર્સન્ટાઈલ મેળવનારા ગૌરવ પર તેના માતા-પિતાને પણ ગૌરવ છે. તેમણે એક-બીજાને મિઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો.

    99.99 પર્સન્ટાઈલ મેળવનારા ગૌરવ પર તેના માતા-પિતાને પણ ગૌરવ છે. તેમણે એક-બીજાને મિઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો.

    4/11
  • ધૈર્ય રૂપાલાએ પણ બોર્ડમાં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા. જેની તેના માતા-પિતાના ચહેરા પર ખુશી જોવા મળી.

    ધૈર્ય રૂપાલાએ પણ બોર્ડમાં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા. જેની તેના માતા-પિતાના ચહેરા પર ખુશી જોવા મળી.

    5/11
  • બે વર્ષની સતત મહેનત બાદ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓના મુખ પર પણ આનંદ જોવા મળ્યો.

    બે વર્ષની સતત મહેનત બાદ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓના મુખ પર પણ આનંદ જોવા મળ્યો.

    6/11
  • શાળાના સંચાલકો, શિક્ષકો અને સ્ટાફમાં પણ પરિણામનો ઉત્સાહ જોવા મળ્યો.

    શાળાના સંચાલકો, શિક્ષકો અને સ્ટાફમાં પણ પરિણામનો ઉત્સાહ જોવા મળ્યો.

    7/11
  • રાજકોટ જિલ્લાનું આ વખતે 84.43 ટકા પરિણામ આવ્યું છે. આટલા ઉંચા પરિણામ સાથે રાજકોટ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ છે.

    રાજકોટ જિલ્લાનું આ વખતે 84.43 ટકા પરિણામ આવ્યું છે. આટલા ઉંચા પરિણામ સાથે રાજકોટ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ છે.

    8/11
  • ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકિયા સાથે જીતુ ધોળકિયા પણ સેલિબ્રેશનમાં જોડાયા.

    ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકિયા સાથે જીતુ ધોળકિયા પણ સેલિબ્રેશનમાં જોડાયા.

    9/11
  • આખું વર્ષ વિદ્યાર્થીઓ પર મહેનત કર્યા અને તેમને ભણાવ્યા બાદ સાયન્સ ફેકલ્ટીના અલ્પેશ શાહ સહિતના શિક્ષકો પણ હળવા મૂડમાં ગરબા કરતા જોવા મળ્યા.

    આખું વર્ષ વિદ્યાર્થીઓ પર મહેનત કર્યા અને તેમને ભણાવ્યા બાદ સાયન્સ ફેકલ્ટીના અલ્પેશ શાહ સહિતના શિક્ષકો પણ હળવા મૂડમાં ગરબા કરતા જોવા મળ્યા.

    10/11
  • ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પણ આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી

    ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પણ આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ સારું પરિણામ લાવતા ઉજવણી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK