ગોર્જિયસ દીક્ષા જોશીનો ટ્રેડિશનલ લૂક

Published: Oct 22, 2018, 11:53 IST | Sheetal Patel
 • પિંક ડ્રેસ પર યલો દુપટ્ટાના કોમ્બો સાથે મનમોહક અદામાં દીક્ષા જોશી.

  પિંક ડ્રેસ પર યલો દુપટ્ટાના કોમ્બો સાથે મનમોહક અદામાં દીક્ષા જોશી.

  2/10
 • નવરાત્રિમાં કંઈક આવા લૂકમાં દેખાયા હતા દીક્ષા જોશી.

  નવરાત્રિમાં કંઈક આવા લૂકમાં દેખાયા હતા દીક્ષા જોશી.

  3/10
 • આભલા સાથેની ઓઢણીમાં ઝળકતી દીક્ષા જોશી.

  આભલા સાથેની ઓઢણીમાં ઝળકતી દીક્ષા જોશી.

  4/10
 • પર્પલ ડ્રેસમાં ગોલ્ડન સેન્ડલ સાથે દીક્ષાનો જાદુ.

  પર્પલ ડ્રેસમાં ગોલ્ડન સેન્ડલ સાથે દીક્ષાનો જાદુ.

  5/10
 • 6/10
 • 7/10
 • 8/10
 • 9/10
 • 10/10
 • 11/10
 • loading...

ફોટોઝ વિશે

એક્ટ્રેસ દીક્ષા જોશી અપકમિંગ ફિલ્મ 'શરતો લાગુ'માં સાવિત્રીના એક જુદા જ પાત્રમાં દેખાશે. અત્યાર સુધી દીક્ષા જોશી શુભ આરંભ, કલરબાજ, કરસનદાસ પે એન્ડ યુઝમાં ફેન્સને પોતાના કાયલ કરી ચૂકી છે. ત્યારે શરતો લાગુમાં પણ દીક્ષાને જોવા ફેન્સ ઉત્સાહિત છે. પણ એ પહેલા જુઓ દીક્ષા જોશીના 11 ગોર્જિયસ ટ્રેડિશનલ લૂક્સ. Photo Courtasy: Deeksha joshi's Instagram

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK