આ ગોર્જિયસ બાઈકર્સ છે બ્યુટી-બાઈક, સ્પીડ-સુંદરતાનું સોલિડ મિક્સચર

Updated: Apr 19, 2019, 08:55 IST | Bhavin
 • એન્ની પ્રિસન્ના, થાઈલેન્ડની આ યુવતી KTMની જુદી જુદી બાઈક્સ ઈવેન્ટમાં ભાગ લેતી રહે છે. બ્યુટીની સાથે બાઈકના ખતરનાક સ્ટંટ માટે એન્ની પ્રિસન્ના જાણીતી છે.

  એન્ની પ્રિસન્ના, થાઈલેન્ડની આ યુવતી KTMની જુદી જુદી બાઈક્સ ઈવેન્ટમાં ભાગ લેતી રહે છે. બ્યુટીની સાથે બાઈકના ખતરનાક સ્ટંટ માટે એન્ની પ્રિસન્ના જાણીતી છે.

  1/14
 • સ્વીડનની યુવતી સારા પણ પોતાના સ્ટન્ટ માટે સોશિયલ મીડિયા પર જાણીતી છે. આ સ્ટનિંગ બાઈકર સુપરમોટોની ફેન છે. તેની પાસે Kawasaki KX250F અને KX450F બાઈક્સનું કલેક્શન છે. 

  સ્વીડનની યુવતી સારા પણ પોતાના સ્ટન્ટ માટે સોશિયલ મીડિયા પર જાણીતી છે. આ સ્ટનિંગ બાઈકર સુપરમોટોની ફેન છે. તેની પાસે Kawasaki KX250F અને KX450F બાઈક્સનું કલેક્શન છે. 

  2/14
 • કેલિફોર્નિયાની બાઈકર MS KEERATI પોતાના બાઈક્સ માટે જાણીતી છે. કિરાતી પાસે 2008 Yamaha R6, 2014 Ducati 899 અને 2003 Kawasaki KX65 છે.

  કેલિફોર્નિયાની બાઈકર MS KEERATI પોતાના બાઈક્સ માટે જાણીતી છે. કિરાતી પાસે 2008 Yamaha R6, 2014 Ducati 899 અને 2003 Kawasaki KX65 છે.

  3/14
 • આ મેરિકન ભાઈકર સ્મેશસ્ટન્ટ તરીકે જાણતી છે. સ્મેશસન્ટન્ટ પ્રોફેશનલ મોટરસાઈકલ સ્ટન્ટ રાઈડર છે. તેની પાસે Triumph Daytone 675, Ninja 250 અને Honda F4i, Harley Davidson Sportster 1200, 2004 Kawasaki 636 બાઈકનું કલેક્શન છે.

  આ મેરિકન ભાઈકર સ્મેશસ્ટન્ટ તરીકે જાણતી છે. સ્મેશસન્ટન્ટ પ્રોફેશનલ મોટરસાઈકલ સ્ટન્ટ રાઈડર છે. તેની પાસે Triumph Daytone 675, Ninja 250 અને Honda F4i, Harley Davidson Sportster 1200, 2004 Kawasaki 636 બાઈકનું કલેક્શન છે.

  4/14
 • આ છે જેન્ની હેલસ્ટામ. બાઈક રાઈડર હોવાની સાથે સાથે જેન્ની વેલ્ડર અને ટીચર પણ છે. રેસિંગ અને બાઈક રાઈડિંગ જેન્નીના શોખ છે. જેની મોટા ભાગનો સમય ટ્રાવેલિંગ અને બાઈકિંગમાં જ પસાર કરે છે.

  આ છે જેન્ની હેલસ્ટામ. બાઈક રાઈડર હોવાની સાથે સાથે જેન્ની વેલ્ડર અને ટીચર પણ છે. રેસિંગ અને બાઈક રાઈડિંગ જેન્નીના શોખ છે. જેની મોટા ભાગનો સમય ટ્રાવેલિંગ અને બાઈકિંગમાં જ પસાર કરે છે.

  5/14
 • અંબર ગ્રેસ છેલ્લા ચાર વર્ષથી બાઈક રાઈડિંગ, સ્ટન્ટ અને રેસિંગ કરે છે. અંબર Honda CBR 600RR, Kawasaki Ninja 250cc અને Ducati 848 evo માટે જાણીતી છે.

  અંબર ગ્રેસ છેલ્લા ચાર વર્ષથી બાઈક રાઈડિંગ, સ્ટન્ટ અને રેસિંગ કરે છે. અંબર Honda CBR 600RR, Kawasaki Ninja 250cc અને Ducati 848 evo માટે જાણીતી છે.

  6/14
 • પૉલિન, આ સુંદર ફ્રેન્ચ લેડી પણ બાઈકિંગ માટે જાણીતી છે. પૉલિન KTM 450 EXC 2018 બાઈક ચલાવે છે.

  પૉલિન, આ સુંદર ફ્રેન્ચ લેડી પણ બાઈકિંગ માટે જાણીતી છે. પૉલિન KTM 450 EXC 2018 બાઈક ચલાવે છે.

  7/14
 • આ સ્વિડિશ બાઈક રાઈડર લેડી પણ બાઈકિંગ માટે વર્લ્ડ ફેમસ છે. રસપ્રદ વાત એ છે કે બે બાળકોની માતા હોવા છતાંય તે બાઈકના સ્ટન્ટ કરતા ગભરાતી નથી.

  આ સ્વિડિશ બાઈક રાઈડર લેડી પણ બાઈકિંગ માટે વર્લ્ડ ફેમસ છે. રસપ્રદ વાત એ છે કે બે બાળકોની માતા હોવા છતાંય તે બાઈકના સ્ટન્ટ કરતા ગભરાતી નથી.

  8/14
 • એન્ના રિગ્બીએ 2012થી બાઈકિંગ શરૂ કર્યું છે. ત્યારથી તે CBR 250R, 2008 CBR 600RR અને 2008 CBR 600RR બાઈક ચલાવે છે. તેની પાસે 2 z125 minibikes પણ છે. 

  એન્ના રિગ્બીએ 2012થી બાઈકિંગ શરૂ કર્યું છે. ત્યારથી તે CBR 250R, 2008 CBR 600RR અને 2008 CBR 600RR બાઈક ચલાવે છે. તેની પાસે 2 z125 minibikes પણ છે. 

  9/14
 • મેરિઅન્ની ગાર્સિયા,આ યુવતી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ બાઈકર છે. વેનેઝુએલાની મેરઅન્ની RSV4RR બાઈક ચલાવે છે.

  મેરિઅન્ની ગાર્સિયા,આ યુવતી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ બાઈકર છે. વેનેઝુએલાની મેરઅન્ની RSV4RR બાઈક ચલાવે છે.

  10/14
 • સ્વિટ્ઝર્લેન્ડની આ બોલ્ડ બ્યુટી મિસિસ બ્લેક સ્પેન્ડઝ તરીકે જાણીતી છે. મોડેલિંગની સાથે સાથે તે બાઈકિંગ પણ કરે છે.

  સ્વિટ્ઝર્લેન્ડની આ બોલ્ડ બ્યુટી મિસિસ બ્લેક સ્પેન્ડઝ તરીકે જાણીતી છે. મોડેલિંગની સાથે સાથે તે બાઈકિંગ પણ કરે છે.

  11/14
 • રોબીન ડાયમેન્ડ, કેલિફોર્નિયાની આ યુવતી સ્પીડની દિવાની છે. તેની પાસે 2006 Kawasaki 636 અને 2003 Kawasaki 636 બાઈક્સ છે.

  રોબીન ડાયમેન્ડ, કેલિફોર્નિયાની આ યુવતી સ્પીડની દિવાની છે. તેની પાસે 2006 Kawasaki 636 અને 2003 Kawasaki 636 બાઈક્સ છે.

  12/14
 • ફ્રેંચ યુવતી સારા લેઝિતો વર્લ્ડની બેસ્ટ સ્ટન્ટ વિમેન ગણાય છે. એવેન્જર્સ ટુમાં તમે સ્કારલેટ જોહન્સનની બાઈક રાઈડ સ્કીલ્સ જોઈ જ હશે. સારાએ સ્કારલેટના બોડી ડબલ તરીકે આ શોટ આપ્યા હતા.

  ફ્રેંચ યુવતી સારા લેઝિતો વર્લ્ડની બેસ્ટ સ્ટન્ટ વિમેન ગણાય છે. એવેન્જર્સ ટુમાં તમે સ્કારલેટ જોહન્સનની બાઈક રાઈડ સ્કીલ્સ જોઈ જ હશે. સારાએ સ્કારલેટના બોડી ડબલ તરીકે આ શોટ આપ્યા હતા.

  13/14
 • તાનિજિયાએ 19 વર્ષની ઉંમરે જ બાઈક રાઈડિંગ શરૂ કર્યું હતું. તેનું પહેલું બાઈક Honda biz (125cc)હતું. હવે તે BMW 1000RR બાઈક ચલાવે છે. 

  તાનિજિયાએ 19 વર્ષની ઉંમરે જ બાઈક રાઈડિંગ શરૂ કર્યું હતું. તેનું પહેલું બાઈક Honda biz (125cc)હતું. હવે તે BMW 1000RR બાઈક ચલાવે છે. 

  14/14
 • loading...

ફોટોઝ વિશે


યુવતીઓ અને બાઈક આમ તો આ કોમ્બિનેશન રૅર જોવા મળે છે. જો કે આજના સમયમાં હવે યુવતીઓ બાઈક ચલાવતી થઈ છે. ત્યારે મળો વિશ્વની એવી બાઈકર બેબ્સને જે સ્પીડ અને જોખમ પર જ જિંદગી જીવે છે. બાઈક પર જીવના જોખમે સ્ટંટ કરે છે. મળો રેસ ટ્રેક પર સ્પીડ, સ્ટન્ટ અને બ્યુટીના કોમ્બિનેશનને. (Image Courtesy:Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK