Ganesh Visarjan 2020: ડીજે, ટોળાં અને નાચ-ગાન વિના થઇ 'બાપ્પા'ની વિદાય

Updated: Sep 02, 2020, 13:21 IST | Chirantana Bhatt
  • દસ દિવસનાં ગણેશોત્સવ પછી ગણપતિ વિસર્જન પણ એટલો જ મોટો ઓચ્છવ બની રહે છે.પંરતુ આ વર્ષે આ ઉલ્લાસની ધામધૂમ પર રોક લાગી ગઇ. દાદર ચૌપાટીની તસવીર.

    દસ દિવસનાં ગણેશોત્સવ પછી ગણપતિ વિસર્જન પણ એટલો જ મોટો ઓચ્છવ બની રહે છે.પંરતુ આ વર્ષે આ ઉલ્લાસની ધામધૂમ પર રોક લાગી ગઇ. દાદર ચૌપાટીની તસવીર.

    1/30
  • બૃહ્ન મુંબઇ કોર્પોરેશને પણ કોઇ દુર્ઘટનાઓ ન ઘટે તેની તકેદારી રાખીને વિસર્જનની વ્યવસ્થાઓ જાળવી હતી.

    બૃહ્ન મુંબઇ કોર્પોરેશને પણ કોઇ દુર્ઘટનાઓ ન ઘટે તેની તકેદારી રાખીને વિસર્જનની વ્યવસ્થાઓ જાળવી હતી.

    2/30
  • 492 જેટલી ગણેશની મૂર્તિઓનું શહેરના વિવિધ વિસર્જન પોઇન્ટ પર વિસર્જન કરાયું હતું જેમાંથી 16 જાહેર પંડાલની હતી અને 476 ઘરે સ્થાપના કરેલા ગણેશની હતી.

    492 જેટલી ગણેશની મૂર્તિઓનું શહેરના વિવિધ વિસર્જન પોઇન્ટ પર વિસર્જન કરાયું હતું જેમાંથી 16 જાહેર પંડાલની હતી અને 476 ઘરે સ્થાપના કરેલા ગણેશની હતી.

    3/30
  • કૃત્રિમ તળાવોમાં જાહેર મંડળોની 10 જેટલી મૂર્તિઓ અને ઘરે સ્થાપેલા ગણેશની મૂર્તિઓનુ વિસર્જન કરાયું હતું. આ લાલબાગનાં તેજુકાયા ગણેશ મંડળના વિસર્જનની તસવીર છે.

    કૃત્રિમ તળાવોમાં જાહેર મંડળોની 10 જેટલી મૂર્તિઓ અને ઘરે સ્થાપેલા ગણેશની મૂર્તિઓનુ વિસર્જન કરાયું હતું. આ લાલબાગનાં તેજુકાયા ગણેશ મંડળના વિસર્જનની તસવીર છે.

    4/30
  • મુંબઇ ચા રાજાની મુર્તિનું વિસર્જન આ રીતે ગણેશ ગલીમાં કરાયું હતું. પોલીસે લોકોને સૂચના આપી હતી કે વાઇરસને લગતા તમામ નિયમોનું પાલન કરવું.

    મુંબઇ ચા રાજાની મુર્તિનું વિસર્જન આ રીતે ગણેશ ગલીમાં કરાયું હતું. પોલીસે લોકોને સૂચના આપી હતી કે વાઇરસને લગતા તમામ નિયમોનું પાલન કરવું.

    5/30
  • મુંબઇ ચા રાજ્જાના વિસર્જન વખતે હતો આ માહોલ.

    મુંબઇ ચા રાજ્જાના વિસર્જન વખતે હતો આ માહોલ.

    6/30
  • પોલીસ વિભાગની વિવિધ પાંખ શેરીઓ તથા રસ્તાઓ પર વ્યવસ્થા જાળવવા તૈનાત રહી હતી. સાન્તાક્રુઝમાં કામચલાઉ તળાવ ઉભું કરાયેલું જેમાં વિસર્જન કરાઇ રહ્યું છે.

    પોલીસ વિભાગની વિવિધ પાંખ શેરીઓ તથા રસ્તાઓ પર વ્યવસ્થા જાળવવા તૈનાત રહી હતી. સાન્તાક્રુઝમાં કામચલાઉ તળાવ ઉભું કરાયેલું જેમાં વિસર્જન કરાઇ રહ્યું છે.

    7/30
  • દર વર્ષની જેમ આ વર્ષે દાદર ચૌપાટી પર લોકોનાં ટોળાં જોવા નહોતા મળ્યા.

    દર વર્ષની જેમ આ વર્ષે દાદર ચૌપાટી પર લોકોનાં ટોળાં જોવા નહોતા મળ્યા.

    8/30
  • ગણતરીનાં સભ્યોને લઇને વિસર્જન માટે જઇ રહેલો પરિવાર.

    ગણતરીનાં સભ્યોને લઇને વિસર્જન માટે જઇ રહેલો પરિવાર.

    9/30
  • મુંબઇના દરિયામાં ગણેશજીને વિદાય કરતા સ્વયં સેવકો.

    મુંબઇના દરિયામાં ગણેશજીને વિદાય કરતા સ્વયં સેવકો.

    10/30
  • ગણતરીના લોકો સાથે વિસર્જનનો માહોલ કંઇક આવો લાગતો હતો.

    ગણતરીના લોકો સાથે વિસર્જનનો માહોલ કંઇક આવો લાગતો હતો.

    11/30
  • મુંબઇ પોલીસે ઘોડે સવારી કરીને પેટ્રોલિંગ કર્યું હતું.

    મુંબઇ પોલીસે ઘોડે સવારી કરીને પેટ્રોલિંગ કર્યું હતું.

    12/30
  • વ્હાલા બાપ્પાને બાય બાય પહેલાંનું નમન.

    વ્હાલા બાપ્પાને બાય બાય પહેલાંનું નમન.

    13/30
  • ટુ વ્હિલર પર આ રીતે ગણેશજીના વિસર્જન માટે જઇ રહ્યો હતો આ યુવક.

    ટુ વ્હિલર પર આ રીતે ગણેશજીના વિસર્જન માટે જઇ રહ્યો હતો આ યુવક.

    14/30
  • 35000 પોલીસ કર્મીઓ શહેરના બિચીઝ અને રસ્તાઓ પર તૈનાત હતા. આ વર્ષે Covid-19ને કારણે વિઘ્ન હર્તાની વિદાઇ હંમેશા કરતા તદ્દન અલગ રીતે કરવામાં આવી.

    35000 પોલીસ કર્મીઓ શહેરના બિચીઝ અને રસ્તાઓ પર તૈનાત હતા. આ વર્ષે Covid-19ને કારણે વિઘ્ન હર્તાની વિદાઇ હંમેશા કરતા તદ્દન અલગ રીતે કરવામાં આવી.

    15/30
  • BMC કર્મચારીઓ દરિયામાં હોડકાં લઇને વિસર્જન કરી રહ્યા હતા.

    BMC કર્મચારીઓ દરિયામાં હોડકાં લઇને વિસર્જન કરી રહ્યા હતા.

    16/30
  • દરિયા કાંઠે થતા કચરાને સાફ કરવા BMC કર્મચારીઓ આ રીતે બાસ્કેટ્સ લઇ બીચ પર ફરી રહ્યા હતા.

    દરિયા કાંઠે થતા કચરાને સાફ કરવા BMC કર્મચારીઓ આ રીતે બાસ્કેટ્સ લઇ બીચ પર ફરી રહ્યા હતા.

    17/30
  • મધ્યપ્રદેશના જબલપુરમાં આ રીતે થઇ બાપ્પાની વિદાઇ.

    મધ્યપ્રદેશના જબલપુરમાં આ રીતે થઇ બાપ્પાની વિદાઇ.

    18/30
  • ભોપાલમાં આ રીતે થયું હતું વિસર્જન જ્યારે ત્યાં તળાવમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કરાયું.

    ભોપાલમાં આ રીતે થયું હતું વિસર્જન જ્યારે ત્યાં તળાવમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કરાયું.

    19/30
  • બિકાનેર રાજસ્થાનના દેવી કુંડ સાગરમાં ભક્ત બાપ્પાની મૂર્તિ લઇ વિસર્જન  પહેલાંના આશિર્વાદ જાણે માણી રહ્યો છે.

    બિકાનેર રાજસ્થાનના દેવી કુંડ સાગરમાં ભક્ત બાપ્પાની મૂર્તિ લઇ વિસર્જન  પહેલાંના આશિર્વાદ જાણે માણી રહ્યો છે.

    20/30
  • હૈદરાબાદ તેલંગણામાં ચારમિનાર પાસે આ રીતે વિસર્જનની સવારી નિકળી હતી.

    હૈદરાબાદ તેલંગણામાં ચારમિનાર પાસે આ રીતે વિસર્જનની સવારી નિકળી હતી.

    21/30
  • મુંબઇના ગેટ વે ઑફ ઇન્ડિયા પાસે હતું આ દ્રશ્ય.

    મુંબઇના ગેટ વે ઑફ ઇન્ડિયા પાસે હતું આ દ્રશ્ય.

    22/30
  • દાદર ચૌપાટી પર વિદાય લેતા પહેલાં બાપ્પાનાં દર્શન.

    દાદર ચૌપાટી પર વિદાય લેતા પહેલાં બાપ્પાનાં દર્શન.

    23/30
  • બાણ ગંગા ઘાટ પર વિસર્જન કરી રહેલો પરિવાર.

    બાણ ગંગા ઘાટ પર વિસર્જન કરી રહેલો પરિવાર.

    24/30
  • બતકાંઓ પણ બાપ્પાને આવજો કહેવા તળાવમાં સાથ આપી રહ્યા હતા જાણે.

    બતકાંઓ પણ બાપ્પાને આવજો કહેવા તળાવમાં સાથ આપી રહ્યા હતા જાણે.

    25/30
  • વિસર્જન ટાણે ઠેર ઠેર આ રીતે માંચડા મુકી સલામતીની તકેદારી રખાઇ હતી.

    વિસર્જન ટાણે ઠેર ઠેર આ રીતે માંચડા મુકી સલામતીની તકેદારી રખાઇ હતી.

    26/30
  • જે વિસર્જનમાં પહોંચી ન શકે તેણે મોબાઇલ દર્શનથી ચલાવવાનું હોય એટલે વિસર્જનના વીડિયોઝ પણ ફોન પર રેકોર્ડ કરાતા હતા.

    જે વિસર્જનમાં પહોંચી ન શકે તેણે મોબાઇલ દર્શનથી ચલાવવાનું હોય એટલે વિસર્જનના વીડિયોઝ પણ ફોન પર રેકોર્ડ કરાતા હતા.

    27/30
  • પોલીસ કર્મીઓ ટોળાંની ગેરહાજરીમાં જરા બ્રેક લીધો હતો.

    પોલીસ કર્મીઓ ટોળાંની ગેરહાજરીમાં જરા બ્રેક લીધો હતો.

    28/30
  • મોટાં મસ ટોળાંને બદલે છૂટાં છવાયાં હોડકાં સામાન્ય દ્રશ્ય બન્યા હતા.

    મોટાં મસ ટોળાંને બદલે છૂટાં છવાયાં હોડકાં સામાન્ય દ્રશ્ય બન્યા હતા.

    29/30
  • મુંબઇની સ્કાયલાઇન તો હંમેશ જેવી જે દેખાઇ પણ વિસર્જનનું દ્રશ્ય ધામધૂમ વિનાનું રહ્યું.

    મુંબઇની સ્કાયલાઇન તો હંમેશ જેવી જે દેખાઇ પણ વિસર્જનનું દ્રશ્ય ધામધૂમ વિનાનું રહ્યું.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

આ વર્ષે વાઇરસનું વિઘ્ન તો વિઘ્નહર્તાને પણ નડ્યું છે, છતાં ય ભક્તજનોએ બને એટલી તકેદારી રાખી અને પોતાના સંતોષને પહોંચી વળાય તે રીતે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. જુઓ તસવીરોમાં ક્યાં કેવો માહોલ હતો આ વખતે. તસવીરો - સુરેશ કારકેરા, નિમેષ દવે, પ્રદીપ ધીવર, અતુલ કાંબલે, પીટીઆઇ, એએફપી

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK