Father's Day: પિતા એટલે સહેજ કડકાઈથી ચાલતું પ્રેમનું પ્રશાસન

Updated: Jun 21, 2020, 16:20 IST | Rachana Joshi
  • રિષભ જોષી પિતા વિકાસ જોષી સાથે "મુજે મોહોબ્ત હૈ અપની હાથો કી સબ ઉંગલીયો સે, ન જાને પાપાને કોનસી ઉંગલી પકડ કે ચલના સિખાયા હોગા." જીવનમાં દરેક ક્ષણે મારો સાથ આપવા અને દરેક નિર્ણયમાં મારી પડખે ઉભા રહેવા માટે થેન્કયુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    રિષભ જોષી પિતા વિકાસ જોષી સાથે

    "મુજે મોહોબ્ત હૈ અપની હાથો કી સબ ઉંગલીયો સે, ન જાને પાપાને કોનસી ઉંગલી પકડ કે ચલના સિખાયા હોગા." જીવનમાં દરેક ક્ષણે મારો સાથ આપવા અને દરેક નિર્ણયમાં મારી પડખે ઉભા રહેવા માટે થેન્કયુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    1/58
  • ખુશબુ શાહ પિતા રાજેશ શાહ સાથે મારા હીરો, મારી પ્રેરણા, મારા સમર્થક, મારા મૅન્ટર અને હા મારી દુનિયા એટલે મારા પપ્પા. જ્યારે કોઈ મને એમ કહે ને કે, હું મારા પપ્પા જેવી દેખાવ છું ત્યારે મને બહુ ગર્વ થાય છે. આઈ લવ યુ પપ્પા, હેપી ફાર્ધસ ડે.

    ખુશબુ શાહ પિતા રાજેશ શાહ સાથે

    મારા હીરો, મારી પ્રેરણા, મારા સમર્થક, મારા મૅન્ટર અને હા મારી દુનિયા એટલે મારા પપ્પા. જ્યારે કોઈ મને એમ કહે ને કે, હું મારા પપ્પા જેવી દેખાવ છું ત્યારે મને બહુ ગર્વ થાય છે. આઈ લવ યુ પપ્પા, હેપી ફાર્ધસ ડે.

    2/58
  • ઉત્સવ પારેખ પિતા રમેશ પારેખ સાથે પપ્પા છે ને સુર્ય જેવા હોય છે. સુર્ય ગરમ હોય ત્યારે ગમે નહીં અને ન હોય ત્યારે અંધકાર છવાઈ જાય. એમજ જ્યારે પપ્પા ગુસ્સે થાય એ ગમે નહીં પરંતુ એ ન હોય તો જાણે ઘરમાં અને જીવનમાં અંધારુ થઈ જાય. મારા પપ્પા એ હવે મારી મમ્મી પણ છે અને મારા પપ્પા પણ. દરેક બાળકને સફળ વ્યક્તિ બનાવવામાં પિતાનો બહુ મોટો ફાળો હોય છે, એમ મારા જીવનની કારર્કીદીને ઘડવામાં મારા પપ્પાનો હાથ છે. પપ્પા, તમારા હોવાથી જ મારું જીવન પ્રકાશમય છે અને તમારો દીકરો હોવાનો મને ગર્વ છે. આઈ લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    ઉત્સવ પારેખ પિતા રમેશ પારેખ સાથે

    પપ્પા છે ને સુર્ય જેવા હોય છે. સુર્ય ગરમ હોય ત્યારે ગમે નહીં અને ન હોય ત્યારે અંધકાર છવાઈ જાય. એમજ જ્યારે પપ્પા ગુસ્સે થાય એ ગમે નહીં પરંતુ એ ન હોય તો જાણે ઘરમાં અને જીવનમાં અંધારુ થઈ જાય. મારા પપ્પા એ હવે મારી મમ્મી પણ છે અને મારા પપ્પા પણ. દરેક બાળકને સફળ વ્યક્તિ બનાવવામાં પિતાનો બહુ મોટો ફાળો હોય છે, એમ મારા જીવનની કારર્કીદીને ઘડવામાં મારા પપ્પાનો હાથ છે. પપ્પા, તમારા હોવાથી જ મારું જીવન પ્રકાશમય છે અને તમારો દીકરો હોવાનો મને ગર્વ છે. આઈ લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    3/58
  • મિહિર શાહ પિતા જગદીશ શાહ સાથે પપ્પા તમારા હાથ મારો આધાર છે. જ્યારે હું જીવનમાં પાછળ પડીશ ત્યારે તમારો હાથ મને આગળ વધારશે. મને કંઈ નહીં સમજાય ત્યારે તમારો અવાજ મને દિશા આપશે. તમે મને મજબુત બનવાનું અને સાચું ને ખોટું શું છે તે શીખવાડયું છે. તમારા ચહેરા પરનું સ્મિત મારું સર્વસ્વ છે. હેપી ફાર્ધસ ડે.

    મિહિર શાહ પિતા જગદીશ શાહ સાથે

    પપ્પા તમારા હાથ મારો આધાર છે. જ્યારે હું જીવનમાં પાછળ પડીશ ત્યારે તમારો હાથ મને આગળ વધારશે. મને કંઈ નહીં સમજાય ત્યારે તમારો અવાજ મને દિશા આપશે. તમે મને મજબુત બનવાનું અને સાચું ને ખોટું શું છે તે શીખવાડયું છે. તમારા ચહેરા પરનું સ્મિત મારું સર્વસ્વ છે. હેપી ફાર્ધસ ડે.

    4/58
  • દિવિત વિશાલ રણધીર આશર એક પેઢીથી બીજી અને બીજીથી ત્રીજી...પિતા-પુત્રનો આ ખાટો-મીઠો સંબંધ જે કરે સૃષ્ટિનું સર્જન, સૌથી મોટો સંતોષ જ્યારે કરી શકાય એક છબીમાં પેઢીઓનું વર્ણન.

    દિવિત વિશાલ રણધીર આશર

    એક પેઢીથી બીજી અને બીજીથી ત્રીજી...પિતા-પુત્રનો આ ખાટો-મીઠો સંબંધ જે કરે સૃષ્ટિનું સર્જન, સૌથી મોટો સંતોષ જ્યારે કરી શકાય એક છબીમાં પેઢીઓનું વર્ણન.

    5/58
  • આકાશ રાઠોડ પિતા વિનોદ રાઠોડ સાથે અંધકારમય જીવનમાં ઉજળું કિરણ લાવે છે, પડયા પછી પણ લડવાની હિમ્મત આપે છે. ઠપકો પણ શિખામણ સાથે આપે છે, ગુસ્સાના નામે પ્રેમની હુંફ આપે છે. ડુબવા સાથે ઉડવાની આઝાદી આપે છે, પાસા ઉલટા પડયા પછી પણ જીતવાની રીત આપે છે. તુ ઠોકર ખા, તુ ચાલ જાતે, તુ દોડ જાતે, તુ ઉડ જાતે, બસ હાર્યા વિના જીંદગી જીવવાની દિશા પિતા આપે છે. - આકાશ રાઠોડ

    આકાશ રાઠોડ પિતા વિનોદ રાઠોડ સાથે

    અંધકારમય જીવનમાં ઉજળું કિરણ લાવે છે, પડયા પછી પણ લડવાની હિમ્મત આપે છે.

    ઠપકો પણ શિખામણ સાથે આપે છે, ગુસ્સાના નામે પ્રેમની હુંફ આપે છે.

    ડુબવા સાથે ઉડવાની આઝાદી આપે છે, પાસા ઉલટા પડયા પછી પણ જીતવાની રીત આપે છે.

    તુ ઠોકર ખા, તુ ચાલ જાતે, તુ દોડ જાતે, તુ ઉડ જાતે, બસ હાર્યા વિના જીંદગી જીવવાની દિશા પિતા આપે છે.

    - આકાશ રાઠોડ

    6/58
  • શિતલ સાવલિયા પિતા જયંતિ સાવલિયા સાથે હેપી ફાર્ધસ ડે પપ્પા. મને હંમેશા માફ કરવા માટે તમારો આભાર અને હા હું ક્યારેય નહીં ભુલી શકું કે તમે મને પોતાની જાતની કિંમત કરતા શીખવાડી છે. આઈ લવ યુ.

    શિતલ સાવલિયા પિતા જયંતિ સાવલિયા સાથે

    હેપી ફાર્ધસ ડે પપ્પા. મને હંમેશા માફ કરવા માટે તમારો આભાર અને હા હું ક્યારેય નહીં ભુલી શકું કે તમે મને પોતાની જાતની કિંમત કરતા શીખવાડી છે. આઈ લવ યુ.

    7/58
  • યશ જોષી પિતા અનિલ જોષી સાથે પપ્પા શબ્દ મારા માટે સંગીતની અનુભુતિ છે.

    યશ જોષી પિતા અનિલ જોષી સાથે

    પપ્પા શબ્દ મારા માટે સંગીતની અનુભુતિ છે.

    8/58
  • ઉપાસના જોષી પિતા વિષ્ણુ સાથે પતિ મેં ભી બેટી ઢુંઢે જીસકા સાયા, પિતા હી હૈ જીસમેં સિમટી ઉસકે પુરે જીવન કી છાયા. હમારે અસ્તિત્વ કી પહેચાન હો તુમ, પરિશ્રમ કી પરિભાષા હો તુમ. તુમ હો તો લગતા ના ડર જરાસા, તુમ બિન જૈસે છત બિન હો ઘર હમારા. ના હો અગર ઘર મેં આપ કિસી દિન, લગતા ઘર જૈસે બિન સુરજ દિન ખીલ આયા હો. બિના નમક ફીકા પકવાન, બિના પિતા ફીકા સંસાર. ના દેખા તુમસે અલગ ભગવાન કો, ના દેખને કી ચાહ હૈ, આપ હી ને સિખાઈ જીવન જીને કી હર રાહ હૈ. હમારી નાદાનિયો સે ગલતિયો તક કા સફર આપને હસતે હસતે જેલા હૈ. ઈસ ફાર્ધસ ડે પર પ્યાર કા દે રહે તોફા હૈ, જીસને હમે બડે અરમાનો ઔર નાઝો સે પાલા હૈ. - ઉપાસના જોષી

    ઉપાસના જોષી પિતા વિષ્ણુ સાથે

    પતિ મેં ભી બેટી ઢુંઢે જીસકા સાયા, પિતા હી હૈ જીસમેં સિમટી ઉસકે પુરે જીવન કી છાયા.

    હમારે અસ્તિત્વ કી પહેચાન હો તુમ, પરિશ્રમ કી પરિભાષા હો તુમ.

    તુમ હો તો લગતા ના ડર જરાસા, તુમ બિન જૈસે છત બિન હો ઘર હમારા.

    ના હો અગર ઘર મેં આપ કિસી દિન, લગતા ઘર જૈસે બિન સુરજ દિન ખીલ આયા હો.

    બિના નમક ફીકા પકવાન, બિના પિતા ફીકા સંસાર.

    ના દેખા તુમસે અલગ ભગવાન કો, ના દેખને કી ચાહ હૈ, આપ હી ને સિખાઈ જીવન જીને કી હર રાહ હૈ.

    હમારી નાદાનિયો સે ગલતિયો તક કા સફર આપને હસતે હસતે જેલા હૈ.

    ઈસ ફાર્ધસ ડે પર પ્યાર કા દે રહે તોફા હૈ, જીસને હમે બડે અરમાનો ઔર નાઝો સે પાલા હૈ.

    - ઉપાસના જોષી

    9/58
  • વિહાન ગજ્જર પિતા વિશાલ ગજ્જર સાથે મારા પપ્પા મારા સુપરહીરો છે અને દુનિયામાં સૌથી પ્રેમાળ છે. લવ યુ ડેડી.

    વિહાન ગજ્જર પિતા વિશાલ ગજ્જર સાથે

    મારા પપ્પા મારા સુપરહીરો છે અને દુનિયામાં સૌથી પ્રેમાળ છે. લવ યુ ડેડી.

    10/58
  • ઋતા ત્રાપસિયા પિતા રમેશ ત્રાપસિયા સાથે પપ્પા, આ આંખોને હજારો સપના પૂરા કરવાની આશ તમારા પાસેથી મળે છે. આઈ લવ યુ.

    ઋતા ત્રાપસિયા પિતા રમેશ ત્રાપસિયા સાથે

    પપ્પા, આ આંખોને હજારો સપના પૂરા કરવાની આશ તમારા પાસેથી મળે છે. આઈ લવ યુ.

    11/58
  • રિષિતા અને જીનિતા બોચિયા પિતા અક્ષય બોચિયા સાથે પિતા શક્તિ છે, પિતા આધાર છે, પિતા પ્રેમ છે, પિતા મુશ્કેલીમાંથી પાર પાડનારા છે, પિતા વિનાનું જીવન મારે મન અકલ્પનીય છે. જીવનમાં દરેક પળે અને દરેક પગથિયે મારી સાથે અડીખમ ઉભા રહેનાર અને મને સતત પ્રોત્સાહન આપનાર મારા પિતા છે. માતા અમને દુનિયામાં લાવી, પરંતુ પિતાએ મને દુનિયા દેખાડી અને સમજાવી. પપ્પા, તમારી આંગળી પકડી પા-પા પગલી કરીને ચાલતી હું આજે ગાડી ચલાવતી થઈ ગઈ, તમારી સાથે જમતી હું તમને શું ખાવું અને શું ન ખાવું એ સમજાવતી થઈ ગઈ, મારી ચિંતાઓ લઈ તમારી પાસે આવતી હું આજે તમારી ચિંતાઓને દુર કરવાની ઈચ્છા રાખતી થઈ ગઈ, ભલે કેટલી પણ મોટી થઈ ગઈ પપ્પા પણ તમારી દીકરી થઈને આ દુનિયામાં આવી અને તમારી પરછાઈ થઈ ગઈ. હેપી ફાર્ધસ ડે.

    રિષિતા અને જીનિતા બોચિયા પિતા અક્ષય બોચિયા સાથે

    પિતા શક્તિ છે, પિતા આધાર છે, પિતા પ્રેમ છે, પિતા મુશ્કેલીમાંથી પાર પાડનારા છે, પિતા વિનાનું જીવન મારે મન અકલ્પનીય છે. જીવનમાં દરેક પળે અને દરેક પગથિયે મારી સાથે અડીખમ ઉભા રહેનાર અને મને સતત પ્રોત્સાહન આપનાર મારા પિતા છે. માતા અમને દુનિયામાં લાવી, પરંતુ પિતાએ મને દુનિયા દેખાડી અને સમજાવી. પપ્પા, તમારી આંગળી પકડી પા-પા પગલી કરીને ચાલતી હું આજે ગાડી ચલાવતી થઈ ગઈ, તમારી સાથે જમતી હું તમને શું ખાવું અને શું ન ખાવું એ સમજાવતી થઈ ગઈ, મારી ચિંતાઓ લઈ તમારી પાસે આવતી હું આજે તમારી ચિંતાઓને દુર કરવાની ઈચ્છા રાખતી થઈ ગઈ, ભલે કેટલી પણ મોટી થઈ ગઈ પપ્પા પણ તમારી દીકરી થઈને આ દુનિયામાં આવી અને તમારી પરછાઈ થઈ ગઈ. હેપી ફાર્ધસ ડે.

    12/58
  • હિમાંશું જાની પિતા ભરત જાની સાથે પિતા મહાદેવનું એ સ્વરૂપ છે જેની પરછાઈ ઉજ્જવળ પ્રકાશ પાથરીને દુનિયાદારીનો પરિચય કોમળતાથી કરાવે છે. હેપી ફાધર્સ ડે પપ્પા.

    હિમાંશું જાની પિતા ભરત જાની સાથે

    પિતા મહાદેવનું એ સ્વરૂપ છે જેની પરછાઈ ઉજ્જવળ પ્રકાશ પાથરીને દુનિયાદારીનો પરિચય કોમળતાથી કરાવે છે. હેપી ફાધર્સ ડે પપ્પા.

    13/58
  • રિદ્ધિ જોષી પિતા હર્ષદ જોષી સાથે પપ્પાએ ઘરના એ સભ્ય છે જેને આપણે જરૂર અને તકલીફ હોય ત્યારે યાદ કરીએ છીએ. ફોન કરીએ ત્યારે પપ્પા એમ જ પુછે કંઈ કામ છે? અચ્છા, મમ્મીનો ફોન ન લાગ્યો? સહુથી સ્ટ્રોન્ગ પપ્પાને આપડે કેમ છો એમ નહીં પુછીએ અને આપડી બધી નાની-મોટી તકલીફો પકડાવી દઈએ. આજે ગુજરાતીમિડડે.કૉમના માધ્યમથી કહું છું: પપ્પા તમે મને હસતા શીખવાડયું, રમતા શીખવાડયું, મિત્ર બનાવતા શીખવાડયું, જીંદગી બૅલેન્સ કરતા શીખવાડી. મારા પર વિશ્વાસ કરીને તમે મને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ભેટ આપી છે. લવ યુ પપ્પા. મારા સુપરહીરો, હેપી ફાર્ધસ ડે.

    રિદ્ધિ જોષી પિતા હર્ષદ જોષી સાથે

    પપ્પાએ ઘરના એ સભ્ય છે જેને આપણે જરૂર અને તકલીફ હોય ત્યારે યાદ કરીએ છીએ. ફોન કરીએ ત્યારે પપ્પા એમ જ પુછે કંઈ કામ છે? અચ્છા, મમ્મીનો ફોન ન લાગ્યો? સહુથી સ્ટ્રોન્ગ પપ્પાને આપડે કેમ છો એમ નહીં પુછીએ અને આપડી બધી નાની-મોટી તકલીફો પકડાવી દઈએ. આજે ગુજરાતીમિડડે.કૉમના માધ્યમથી કહું છું: પપ્પા તમે મને હસતા શીખવાડયું, રમતા શીખવાડયું, મિત્ર બનાવતા શીખવાડયું, જીંદગી બૅલેન્સ કરતા શીખવાડી. મારા પર વિશ્વાસ કરીને તમે મને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ભેટ આપી છે. લવ યુ પપ્પા. મારા સુપરહીરો, હેપી ફાર્ધસ ડે.

    14/58
  • રિદ્ધિ શર્મા પિતા રાજકુમાર શર્મા સાથે જ્યારે જ્યારે મને જીવનમાં તકલીફ આવે પછી એ નાની હોય કે મોટી, ઘરમાં વાંદો દેખાય ત્યારે કે પછી જીંદગીના મોટા નિર્ણયો લેવા હોય ત્યારે હું ખાલી એટલું જ કહું 'પપ્પા આ જુઓ ને' અને બસ પછી હું એકદમ ટેન્શન ફ્રી. થેન્કયુ પપ્પા, હંમેશા મારા માટે અને મારી મુશ્કેલીઓમાં હાજર રહેવા માટે. અને હા મને વહુ નહીં પણ દીકરી બનાવીને રાખવા માટે તમારો આભાર. લવ યુ ડેડ, હેપી ફાર્ધસ ડે.

    રિદ્ધિ શર્મા પિતા રાજકુમાર શર્મા સાથે

    જ્યારે જ્યારે મને જીવનમાં તકલીફ આવે પછી એ નાની હોય કે મોટી, ઘરમાં વાંદો દેખાય ત્યારે કે પછી જીંદગીના મોટા નિર્ણયો લેવા હોય ત્યારે હું ખાલી એટલું જ કહું 'પપ્પા આ જુઓ ને' અને બસ પછી હું એકદમ ટેન્શન ફ્રી. થેન્કયુ પપ્પા, હંમેશા મારા માટે અને મારી મુશ્કેલીઓમાં હાજર રહેવા માટે. અને હા મને વહુ નહીં પણ દીકરી બનાવીને રાખવા માટે તમારો આભાર. લવ યુ ડેડ, હેપી ફાર્ધસ ડે.

    15/58
  • વિશાલ ગજ્જર પિતા રમેશ ગજ્જર સાથે મારા પિતા મારા શ્રેષ્ઠ સાથી છે અને હંમેશા રહેશે.

    વિશાલ ગજ્જર પિતા રમેશ ગજ્જર સાથે

    મારા પિતા મારા શ્રેષ્ઠ સાથી છે અને હંમેશા રહેશે.

    16/58
  • નિલ શાહ પિતા ભરત શાહ સાથે પપ્પા હું નાનો છું ને એટલે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. પણ સાચુ કહું ને તો તમે જે રીતે મારી સામે પ્રેમથી જોવો છો અને સ્મતિ કરો છો ને તેમા જ મારી આખી દુનિયા સમાય જાય છે. તમને હંમેશા ખબર હોય છે કે કઈ બાબત મને પ્રસન્ન કરે છે અને તમે તે જ કરો છો. આઈ લવ યુ. હેપી ફાર્ધસ ડે.

    નિલ શાહ પિતા ભરત શાહ સાથે

    પપ્પા હું નાનો છું ને એટલે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. પણ સાચુ કહું ને તો તમે જે રીતે મારી સામે પ્રેમથી જોવો છો અને સ્મતિ કરો છો ને તેમા જ મારી આખી દુનિયા સમાય જાય છે. તમને હંમેશા ખબર હોય છે કે કઈ બાબત મને પ્રસન્ન કરે છે અને તમે તે જ કરો છો. આઈ લવ યુ. હેપી ફાર્ધસ ડે.

    17/58
  • આર્ય અને ધનશ્રી જોષી પિતા સંજય જોષી સાથે અમારા પપ્પા અમારા સુપર હીરો છે અને દુનિયાના સૌથી બેસ્ટ છે. હેપી ફાધર્સ ડે. 

    આર્ય અને ધનશ્રી જોષી પિતા સંજય જોષી સાથે

    અમારા પપ્પા અમારા સુપર હીરો છે અને દુનિયાના સૌથી બેસ્ટ છે. હેપી ફાધર્સ ડે. 

    18/58
  • ફોરમ દેઢીયા પિતા તુષાર સાથે મારા હીરો અને રૅલ મોડેલને હેપી ફાર્ધસ ડે. તમે મારા માટે અને મારા પરિવાર માટે જે કર્યું છે તેના માટે હું હંમેશા તમારી આભારી છું. આઈ લવ યુ.

    ફોરમ દેઢીયા પિતા તુષાર સાથે

    મારા હીરો અને રૅલ મોડેલને હેપી ફાર્ધસ ડે. તમે મારા માટે અને મારા પરિવાર માટે જે કર્યું છે તેના માટે હું હંમેશા તમારી આભારી છું. આઈ લવ યુ.

    19/58
  • હિતાંશ બગાડીયા પિતા ચિરાગ બગાડીયા સાથે મારા પિતા દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છે અને મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આઈ લવ યુ ડૅડ.

    હિતાંશ બગાડીયા પિતા ચિરાગ બગાડીયા સાથે

    મારા પિતા દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છે અને મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આઈ લવ યુ ડૅડ.

    20/58
  • નિલેશ શાહ પિતા નિતિન શાહ સાથે પપ્પા, તમે મને જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ આપી છે. તામરો સમય, તમારી હુંફ અને તમારો પ્રેમ. હું નસીબદાર છું કે તમે મારા જીવનમાં છો. આ સમય અને સંજોગોને લીધે આપણે એકબીજાથી દુર રહીએ છીએ પરંતુ તમારો પ્રેમ અને માર્ગદર્શન હંમેશા મારી સાથે જ હોય છે. હું આજે જે છું એ કદાચ ન હોત જો તમે મારી સાથે ન હોત. જેમ જેમ હું મોટો થતો જાવ છું તેમ તેમ મને સમજાય છે કે તામરા જેવા પિતા હોય તે કેટલી નસીબની વાત છે. તમે હંમેશા મારા હીરો રહેશો. થેન્કયુ દરેક વસ્તુ માટે જે તમે અમારી માટે કરી છે.

    નિલેશ શાહ પિતા નિતિન શાહ સાથે

    પપ્પા, તમે મને જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ આપી છે. તામરો સમય, તમારી હુંફ અને તમારો પ્રેમ. હું નસીબદાર છું કે તમે મારા જીવનમાં છો. આ સમય અને સંજોગોને લીધે આપણે એકબીજાથી દુર રહીએ છીએ પરંતુ તમારો પ્રેમ અને માર્ગદર્શન હંમેશા મારી સાથે જ હોય છે. હું આજે જે છું એ કદાચ ન હોત જો તમે મારી સાથે ન હોત. જેમ જેમ હું મોટો થતો જાવ છું તેમ તેમ મને સમજાય છે કે તામરા જેવા પિતા હોય તે કેટલી નસીબની વાત છે. તમે હંમેશા મારા હીરો રહેશો. થેન્કયુ દરેક વસ્તુ માટે જે તમે અમારી માટે કરી છે.

    21/58
  • જીનલ મેવાડા પિતા મહેન્દ્ર મેવાડા સાથે હેપી ફાર્ધસ ડે પપ્પા. મારી બધી ઈચ્છાઓ પુરી કરવા માટે તમારો આભાર. તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છો. હું મારી જાતને નસીબદાર માનુ છું કે તમારી દીકરી છું.

    જીનલ મેવાડા પિતા મહેન્દ્ર મેવાડા સાથે

    હેપી ફાર્ધસ ડે પપ્પા. મારી બધી ઈચ્છાઓ પુરી કરવા માટે તમારો આભાર. તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છો. હું મારી જાતને નસીબદાર માનુ છું કે તમારી દીકરી છું.

    22/58
  • વિનય, અમિષ અને હાર્દિક પિતા તુષાર સાથે પ્રેમ, હુંફ અને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે તમે હંમેશા અમારી સાથે રહ્યાં છો. તમે અમને જીવનમાં ઘણું બધું શીખવાડયું છે. તમારા જેવા પિતા મળ્યા એટલે અમે અમારી જાતને બહુ નસીબદાર માનીએ છીએ. હેપી ફાર્ધસ ડે.

    વિનય, અમિષ અને હાર્દિક પિતા તુષાર સાથે

    પ્રેમ, હુંફ અને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે તમે હંમેશા અમારી સાથે રહ્યાં છો. તમે અમને જીવનમાં ઘણું બધું શીખવાડયું છે. તમારા જેવા પિતા મળ્યા એટલે અમે અમારી જાતને બહુ નસીબદાર માનીએ છીએ. હેપી ફાર્ધસ ડે.

    23/58
  • એકતા અને મૈત્રી શાહ પિતા હરેશ શાહ સાથે અમારે તમને એ કહેવું છે કે, તમે અમારી દુનિયા છો. જ્યારે જ્યારે અમને તમારી જરૂર પડી છે તમે અમારી પડખે ઉભા રહ્યાં છો. ઘણીવાર તો અમને ખબર પણ નથી હોતી અને તમે બધુ કરી દો છો. કાળજીપુર્વક જે રીતે તમે અમારી સંભાળ લો છો એ અમને બહુ ગમે છે. તમારા આર્શીવાદ સદાય અમને આપતા રહેજો. તમારા જેવા પિતા હોવાનો અમને ગર્વ છે. લવ યુ.

    એકતા અને મૈત્રી શાહ પિતા હરેશ શાહ સાથે

    અમારે તમને એ કહેવું છે કે, તમે અમારી દુનિયા છો. જ્યારે જ્યારે અમને તમારી જરૂર પડી છે તમે અમારી પડખે ઉભા રહ્યાં છો. ઘણીવાર તો અમને ખબર પણ નથી હોતી અને તમે બધુ કરી દો છો. કાળજીપુર્વક જે રીતે તમે અમારી સંભાળ લો છો એ અમને બહુ ગમે છે. તમારા આર્શીવાદ સદાય અમને આપતા રહેજો. તમારા જેવા પિતા હોવાનો અમને ગર્વ છે. લવ યુ.

    24/58
  • મૌલિક પારેખ પિતા દિનેશ પારેખ સાથે મારા પિતા મારું સર્વસ્વ છે. મારા ગુરૂ, મારા રૉલ મોડેલ અને મારી દુનિયા છે મારા પપ્પા વિશેની લાગણીઓને જો હું શબ્દમાં ઉતારવાનું નક્કી કરયું તો આખું પુસ્તક ભરાય મારી પપ્પા માટેની લાગણીઓ અને માનની કોઈ સીમા નથી. એટલે હું એટલું જ કહીશ કે, પપ્પા આઈ લવ યુ મને ગર્વ છે કે હું તમારો દીકરો છું. હેપી ફાર્ધસ ડે.

    મૌલિક પારેખ પિતા દિનેશ પારેખ સાથે

    મારા પિતા મારું સર્વસ્વ છે. મારા ગુરૂ, મારા રૉલ મોડેલ અને મારી દુનિયા છે મારા પપ્પા વિશેની લાગણીઓને જો હું શબ્દમાં ઉતારવાનું નક્કી કરયું તો આખું પુસ્તક ભરાય મારી પપ્પા માટેની લાગણીઓ અને માનની કોઈ સીમા નથી. એટલે હું એટલું જ કહીશ કે, પપ્પા આઈ લવ યુ મને ગર્વ છે કે હું તમારો દીકરો છું. હેપી ફાર્ધસ ડે.

    25/58
  • ખુશબુ ગજેરા પિતા દિલિપ ગજેરા સાથે મારા જીવનમાં ખુશીના રંગો છે કારણકે મારી પાસે તમારી જેવા પિતા છે. તમે સૌથી પ્રેમાળ છો. મારા જીવનમાં મહત્વની ભુમિકા ભજવવા માટે તમારો આભાર. તમારી દીકરી હોવું મારું સૌભાગ્ય છે. મારા નામની આગળ CA લાગ્યું છે એમા પણ તમારો મહત્વનો ફાળો છે. થેન્કયુ પપ્પા.

    ખુશબુ ગજેરા પિતા દિલિપ ગજેરા સાથે

    મારા જીવનમાં ખુશીના રંગો છે કારણકે મારી પાસે તમારી જેવા પિતા છે. તમે સૌથી પ્રેમાળ છો. મારા જીવનમાં મહત્વની ભુમિકા ભજવવા માટે તમારો આભાર. તમારી દીકરી હોવું મારું સૌભાગ્ય છે. મારા નામની આગળ CA લાગ્યું છે એમા પણ તમારો મહત્વનો ફાળો છે. થેન્કયુ પપ્પા.

    26/58
  • હર્ષદ અને સુનિલ સંપટ પિતા દિલિપ સંપટ સાથે તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છો. હંમેશા હસત રહો અને ખુશ રહો. અમે બધા તમને બહુ પ્રેમ કરીએ છીએ.

    હર્ષદ અને સુનિલ સંપટ પિતા દિલિપ સંપટ સાથે

    તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છો. હંમેશા હસત રહો અને ખુશ રહો. અમે બધા તમને બહુ પ્રેમ કરીએ છીએ.

    27/58
  • રશ્મિકા પાઠક પિતા ભવાનીશંકર જોષી સાથે મારા પિતા મારી જીંદગીની કરોડરજ્જુ છે અને મારી લાઈફલાઈન છે. તેઓ આજે પણ હંમેશા મારી સાથે છે અને મને આર્શીવાદ આપે છે. ભગવાન તેમને શાંતિ આપે.

    રશ્મિકા પાઠક પિતા ભવાનીશંકર જોષી સાથે

    મારા પિતા મારી જીંદગીની કરોડરજ્જુ છે અને મારી લાઈફલાઈન છે. તેઓ આજે પણ હંમેશા મારી સાથે છે અને મને આર્શીવાદ આપે છે. ભગવાન તેમને શાંતિ આપે.

    28/58
  • વિરાજ જોષી પિતા પરેશ જોષી સાથે મને ખબર નથી પડતી કે હું મારી લાગણીઓને શબ્દોમાં કઈ રીતે વ્યક્ત કરું. કારણકે મારી માટે ભગવાન કરતા પણ વધુ છે મારા પપ્પા. મારી લાઈફના સૌથી ખાસ વ્યક્તિ છે મારા પપ્પા. તેઓ મારી બધી ઈચ્છા પુરી કરે છે અને કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા મને સાચુ માર્ગદર્શન આપે છે. મારા માટે તેઓ હંમેશા પોતાના કરતા પણ વધુ વિચારે છે. આઈ લવ યુ પપ્પા.

    વિરાજ જોષી પિતા પરેશ જોષી સાથે

    મને ખબર નથી પડતી કે હું મારી લાગણીઓને શબ્દોમાં કઈ રીતે વ્યક્ત કરું. કારણકે મારી માટે ભગવાન કરતા પણ વધુ છે મારા પપ્પા. મારી લાઈફના સૌથી ખાસ વ્યક્તિ છે મારા પપ્પા. તેઓ મારી બધી ઈચ્છા પુરી કરે છે અને કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા મને સાચુ માર્ગદર્શન આપે છે. મારા માટે તેઓ હંમેશા પોતાના કરતા પણ વધુ વિચારે છે. આઈ લવ યુ પપ્પા.

    29/58
  • ભુમિ તન્ના પિતા દિપક તન્ના સાથે પિતા એટલે કાળજી ભરેલું કાળજું, કડકાઈ અને કરૂણાનું મિશ્રણ, સંસ્કારોનું સુરક્ષા કવચ અને નિષ્ઠાની નિશાની. સંસારમા પિતાના પ્રેમની તોલે કોઈ ન આવી શકે. કારણકે તેમના પ્રેમ સામે તો ભગવાનનો પ્રેમ પણ ઝાંખો પડે. અને એટલે જ કદાચ દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી શકે પરંતુ પોતાના પિતા વિરુદ્ધ નથી સાંભળી શકતી. આજે હું જે પણ છું મારા પપ્પાને લીધે છું. એ મારી સપોર્ટ સિસ્ટમ છે.

    ભુમિ તન્ના પિતા દિપક તન્ના સાથે

    પિતા એટલે કાળજી ભરેલું કાળજું, કડકાઈ અને કરૂણાનું મિશ્રણ, સંસ્કારોનું સુરક્ષા કવચ અને નિષ્ઠાની નિશાની. સંસારમા પિતાના પ્રેમની તોલે કોઈ ન આવી શકે. કારણકે તેમના પ્રેમ સામે તો ભગવાનનો પ્રેમ પણ ઝાંખો પડે. અને એટલે જ કદાચ દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી શકે પરંતુ પોતાના પિતા વિરુદ્ધ નથી સાંભળી શકતી. આજે હું જે પણ છું મારા પપ્પાને લીધે છું. એ મારી સપોર્ટ સિસ્ટમ છે.

    30/58
  • હિરલ પારેખ પિતા ચંદુ પારેખ સાથે એક વ્યક્તિ જેના પર હું આંખ બંધ કરીને પણ વિશ્વાસ કરી શકું છું એ છે મારા ડૅડી. થેન્કયુ મારા પર વિશ્વાસ કરવા માટે, થેન્કયુ મારો સાથ આપવા માટે, થેન્કયુ મને સમજવા માટે, થેન્કયુ એ દરેક બાબત માટે જે તમે મારી માટે કરો છો. આઈ લવ યુ ડૅડી. તમે મારી દુનિયા છો.

    હિરલ પારેખ પિતા ચંદુ પારેખ સાથે

    એક વ્યક્તિ જેના પર હું આંખ બંધ કરીને પણ વિશ્વાસ કરી શકું છું એ છે મારા ડૅડી. થેન્કયુ મારા પર વિશ્વાસ કરવા માટે, થેન્કયુ મારો સાથ આપવા માટે, થેન્કયુ મને સમજવા માટે, થેન્કયુ એ દરેક બાબત માટે જે તમે મારી માટે કરો છો. આઈ લવ યુ ડૅડી. તમે મારી દુનિયા છો.

    31/58
  • પ્રિયંકા ગજેરા પિતા દિલિપ ગજેરા સાથે દરેક દીકરીનું સ્વપ્ન રાજકામરી બનવાનું હોય છે. પરંતુ મેં ક્યારેય એ સ્વપ્ન જોયું જ નથી. કારણકે મારા પિતાએ મને હંમેશા રાજકુમારીની જેમ રાખી છે. લવ યુ ડૅડ.

    પ્રિયંકા ગજેરા પિતા દિલિપ ગજેરા સાથે

    દરેક દીકરીનું સ્વપ્ન રાજકામરી બનવાનું હોય છે. પરંતુ મેં ક્યારેય એ સ્વપ્ન જોયું જ નથી. કારણકે મારા પિતાએ મને હંમેશા રાજકુમારીની જેમ રાખી છે. લવ યુ ડૅડ.

    32/58
  • સની જોષી પિતા રાજેશ જોષી સાથે તમે ગમે તેટલા મોટા થઈ જાવ પરંતુ પિતા માટે હંમેશા નાના જ રહો છો. હેપી ફાર્ધસ ડે.

    સની જોષી પિતા રાજેશ જોષી સાથે

    તમે ગમે તેટલા મોટા થઈ જાવ પરંતુ પિતા માટે હંમેશા નાના જ રહો છો. હેપી ફાર્ધસ ડે.

    33/58
  • રાજવીર શર્મા પિતા રિતેશ શર્મા સાથે મારા પપ્પા સૌથી બેસ્ટ છે, મારે તેમના જેવું બનવું છે.

    રાજવીર શર્મા પિતા રિતેશ શર્મા સાથે

    મારા પપ્પા સૌથી બેસ્ટ છે, મારે તેમના જેવું બનવું છે.

    34/58
  • ધિરલ બારોટ પિતા જેસિંગ બારોટ સાથે ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પાડતા નથી જોયા, સાહેબ મેં પિતાથી અમીર વ્યક્તિ કદી નથી જોયા. હેપી ફાર્ધસ ડે.

    ધિરલ બારોટ પિતા જેસિંગ બારોટ સાથે

    ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પાડતા નથી જોયા, સાહેબ મેં પિતાથી અમીર વ્યક્તિ કદી નથી જોયા. હેપી ફાર્ધસ ડે.

    35/58
  • વિમલ અને પ્રશાંત પરમાર પિતા જીતેન્દ્ર પરમાર સાથે પપ્પાના રૂપમાં એક મિત્ર મળે એવું સૌભાગ્ય બહુ ઓછાને મળે છે. પણ અમે ભાગ્યશાળી છે કે અમારા પપ્પાના રૂપમાં અમને સહુથી શ્રેષ્ઠ મિત્ર મળ્યાં છે/ લવ યુ ઓલવેઝ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    વિમલ અને પ્રશાંત પરમાર પિતા જીતેન્દ્ર પરમાર સાથે

    પપ્પાના રૂપમાં એક મિત્ર મળે એવું સૌભાગ્ય બહુ ઓછાને મળે છે. પણ અમે ભાગ્યશાળી છે કે અમારા પપ્પાના રૂપમાં અમને સહુથી શ્રેષ્ઠ મિત્ર મળ્યાં છે/ લવ યુ ઓલવેઝ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    36/58
  • વિધિ અને દીપ વાઘેલા પિતા મનસુખ વાઘેલા સાથે દુનિયા માટે તમે પિતા છો પણ અમારી માટે તમે અમારી દુનિયા છો.

    વિધિ અને દીપ વાઘેલા પિતા મનસુખ વાઘેલા સાથે

    દુનિયા માટે તમે પિતા છો પણ અમારી માટે તમે અમારી દુનિયા છો.

    37/58
  • વિધી જોષી પિતા અનિલ જોષી સાથે મારું સૌથી મોટું સ્વપ્ન છે કે હું મારા પિતાને એમ કહું, પપ્પા હવે તમે આરામ કરી શકો છો. હું પરિવારને સંભાળી શકું છું. હેપી ફાર્ધસ ડે પપ્પા.

    વિધી જોષી પિતા અનિલ જોષી સાથે

    મારું સૌથી મોટું સ્વપ્ન છે કે હું મારા પિતાને એમ કહું, પપ્પા હવે તમે આરામ કરી શકો છો. હું પરિવારને સંભાળી શકું છું. હેપી ફાર્ધસ ડે પપ્પા.

    38/58
  • મિત્સુ, મિહિર, મયંક પિતા ડૉ. સુધીર મહેતા સાથે ખુશ પરિવાર રમે સાથે અને જમે સાથે. પિતૃ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ

    મિત્સુ, મિહિર, મયંક પિતા ડૉ. સુધીર મહેતા સાથે

    ખુશ પરિવાર રમે સાથે અને જમે સાથે. પિતૃ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ

    39/58
  • હિના દેઢીયા પિતા હિરજી કક્કા સાથે પપ્પા તમે મારી ઓળખ છો, તમે મારું સર્વસ્વ છો.

    હિના દેઢીયા પિતા હિરજી કક્કા સાથે

    પપ્પા તમે મારી ઓળખ છો, તમે મારું સર્વસ્વ છો.

    40/58
  • જીનલ કોઠારી પિતા ડૉક્ટર ગિરિશ મહેતા સાથે ડિયર પપ્પા, તમે અત્યારે આકાશમાં ચમકતો સિતારો છો. હું જીવનની દરેક પળે તમને યાદ કરું છું. મારી ઈચ્છા છે કે તમે જીવનમાં આવતી મુશ્કેલીઓ સમયે મારી સાથે હોવ. પણ મને ખબર છે કે ભગવાનને સારા માણસની વધારે જરૂર છે. મિસ યુ પપ્પા.

    જીનલ કોઠારી પિતા ડૉક્ટર ગિરિશ મહેતા સાથે

    ડિયર પપ્પા, તમે અત્યારે આકાશમાં ચમકતો સિતારો છો. હું જીવનની દરેક પળે તમને યાદ કરું છું. મારી ઈચ્છા છે કે તમે જીવનમાં આવતી મુશ્કેલીઓ સમયે મારી સાથે હોવ. પણ મને ખબર છે કે ભગવાનને સારા માણસની વધારે જરૂર છે. મિસ યુ પપ્પા.

    41/58
  • જય શાહ પિતા પ્રફુલ્લ શાહ સાથે "માં" ઘરનું ગૌરવ તો “પિતા” ઘરનું અસ્તિત્વ હોય છે. “માં” ની પાસે અશ્રુની ધારા તો “પિતા” પાસે સંયમ હોય છે. બે સમય નું ભોજન “માં” બનાવે છે, પણ જીવનભર ના ભોજન ની વ્યવસ્થા “પિતા” કરે છે.  “પિતા”ને આપણે સહજ ભૂલી જઇયે છે, ક્યારેક જો ઠોકર લાગે કે વાગે છે તો આપના મોમાં થી “ઓહ માં" એમ જ નીકળે છે, પણ રસ્તો પાર કરતાં કોઈ ટ્રક પાસે આવીને બ્રેક મારે તો આપણા મોમાંથી “ઓહ બાપરે" નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટો માટે “માતા” છે, પણ મોટા સંકટો આવે છે ત્યારે “પિતા” જ યાદ આવે છે. “પિતા” એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં આખો પરિવાર સુખેથી રહે છે. હેપી ફાર્ધસ ડે પપ્પા

    જય શાહ પિતા પ્રફુલ્લ શાહ સાથે

    "માં" ઘરનું ગૌરવ તો “પિતા” ઘરનું અસ્તિત્વ હોય છે.

    “માં” ની પાસે અશ્રુની ધારા તો “પિતા” પાસે સંયમ હોય છે.

    બે સમય નું ભોજન “માં” બનાવે છે, પણ જીવનભર ના ભોજન ની વ્યવસ્થા “પિતા” કરે છે.

     “પિતા”ને આપણે સહજ ભૂલી જઇયે છે, ક્યારેક જો ઠોકર લાગે કે વાગે છે તો આપના મોમાં થી “ઓહ માં" એમ જ નીકળે છે, પણ રસ્તો પાર કરતાં કોઈ ટ્રક પાસે આવીને બ્રેક મારે તો આપણા મોમાંથી “ઓહ બાપરે" નીકળી જાય છે.

    કેમ કે નાના નાના સંકટો માટે “માતા” છે, પણ મોટા સંકટો આવે છે ત્યારે “પિતા” જ યાદ આવે છે.

    “પિતા” એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં આખો પરિવાર સુખેથી રહે છે.

    હેપી ફાર્ધસ ડે પપ્પા

    42/58
  • કરણ શાહ પિતા રાકેશ શાહ સાથે પિતા એ વ્યક્તિ છે જે કયારેય તેની લાગણીઓ કોઈની સામે વ્યક્ત નહીં કરે. પિતા આપણી લાઈફના એન્ટીવાયરસ છે. મારા પિતાને વર્ણવવા માટે મારી પાસે કૌઈ શબ્દો જ નથી.

    કરણ શાહ પિતા રાકેશ શાહ સાથે

    પિતા એ વ્યક્તિ છે જે કયારેય તેની લાગણીઓ કોઈની સામે વ્યક્ત નહીં કરે. પિતા આપણી લાઈફના એન્ટીવાયરસ છે. મારા પિતાને વર્ણવવા માટે મારી પાસે કૌઈ શબ્દો જ નથી.

    43/58
  • ઝીલ શાહ પિતા પ્રકાશ શાહ સાથે પિતા માટે જેટલું લખીએ એટલું ઓછું છે. જે દુનિયાનું ટેન્શન લઈને ફરે પણ દેખાડે નહીં એ પિતા. પોતે ભલે 400 રૂપિયાનું શર્ટ પહેરે પણ સંતાનોને 4000ના કપડા લઈ આપે એ પિતા. માતા ઘર સંભાળે પર ઘરની બહાર આખો દિવસ પોતાની જાત ઘસી નાખે એ પિતા. થેન્ક યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    ઝીલ શાહ પિતા પ્રકાશ શાહ સાથે

    પિતા માટે જેટલું લખીએ એટલું ઓછું છે. જે દુનિયાનું ટેન્શન લઈને ફરે પણ દેખાડે નહીં એ પિતા. પોતે ભલે 400 રૂપિયાનું શર્ટ પહેરે પણ સંતાનોને 4000ના કપડા લઈ આપે એ પિતા. માતા ઘર સંભાળે પર ઘરની બહાર આખો દિવસ પોતાની જાત ઘસી નાખે એ પિતા. થેન્ક યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    44/58
  • દર્શન જોષી પિતા વિષ્ણુ જોષી સાથે હેપી ફાર્ધસ ડે પપ્પા

    દર્શન જોષી પિતા વિષ્ણુ જોષી સાથે

    હેપી ફાર્ધસ ડે પપ્પા

    45/58
  • દાનિયા શાહ પિતા દર્શન શાહ સાથે હું મારા પપ્પા સાથે હોવ છું ત્યારે મારા ચહેરા પરનું સ્મિત કંઈક જુદું જ હોય છે.

    દાનિયા શાહ પિતા દર્શન શાહ સાથે

    હું મારા પપ્પા સાથે હોવ છું ત્યારે મારા ચહેરા પરનું સ્મિત કંઈક જુદું જ હોય છે.

    46/58
  • નેહા શાહ પિતા મહેશ શાહ સાથે ખુશીઓનું બીજું સરનામું પિતા છે. પ્રેમ હંમેશા.

    નેહા શાહ પિતા મહેશ શાહ સાથે

    ખુશીઓનું બીજું સરનામું પિતા છે. પ્રેમ હંમેશા.

    47/58
  • યશવીર પરમાર પિતા વિમલ પરમાર સાથે હેપી ફાર્ઘસ ડે ટુ વર્લ્ડસ બેસ્ટ ડેડ.

    યશવીર પરમાર પિતા વિમલ પરમાર સાથે

    હેપી ફાર્ઘસ ડે ટુ વર્લ્ડસ બેસ્ટ ડેડ.

    48/58
  • હાર્દિક જોષી પિતા હર્ષદ જોષી સાથે સૌથી શક્તિશાળી વ્યક્તિને હેપી ફાર્ધસ ડે. તામારા અગણિત સપોર્ટ, પ્રેમ અને હુંફ માટે આભાર. લવ યુ ડૅડ. મારા જીવનમાં તમારું હોવું એ મારું સૌભાગ્ય છે. 

    હાર્દિક જોષી પિતા હર્ષદ જોષી સાથે

    સૌથી શક્તિશાળી વ્યક્તિને હેપી ફાર્ધસ ડે. તામારા અગણિત સપોર્ટ, પ્રેમ અને હુંફ માટે આભાર. લવ યુ ડૅડ. મારા જીવનમાં તમારું હોવું એ મારું સૌભાગ્ય છે. 

    49/58
  • જલપેશ અને શ્રદ્ધા જોષી પિતા વિનોદ જોષી સાથે કરૂણા, પ્રેમ અને તાકાતની મુર્તિ એટલે પિતા. જ્યારે પણ આધાર અને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે તમે અમારી પડખે ઉભા રહ્યાં છો પપ્પા. તમે જે છો અને અમારી માટે જે કરો છો એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે પપ્પા.

    જલપેશ અને શ્રદ્ધા જોષી પિતા વિનોદ જોષી સાથે

    કરૂણા, પ્રેમ અને તાકાતની મુર્તિ એટલે પિતા. જ્યારે પણ આધાર અને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે તમે અમારી પડખે ઉભા રહ્યાં છો પપ્પા. તમે જે છો અને અમારી માટે જે કરો છો એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે પપ્પા.

    50/58
  • આયાંશ લિમ્બાચિયા પિતા પિયુષ લિમ્બાચિયા સાથે હેપી ફાર્ધસ ડે માય મસ્તી પાર્ટનર. આઈ લવ યુ પાપા.

    આયાંશ લિમ્બાચિયા પિતા પિયુષ લિમ્બાચિયા સાથે

    હેપી ફાર્ધસ ડે માય મસ્તી પાર્ટનર. આઈ લવ યુ પાપા.

    51/58
  • ફોરમ જોષી પિતા મુકુંદ જોષી સાથે નાનપણમાં બધા કહેતા કે તું પપ્પા જેવી દેખાય છે તયારે હું રોતી અને કહેતી કે મમ્મી જેવી દેખાવ છું, કેમકે મમ્મી ગોરી છે. પણ હું અત્યારે ગર્વથી કહું છું કે હું મારા પપ્પાની દીકરી છું. પપ્પા, મેં ક્યારેય નથી કીધું કે તમે જેટલું કર્યું એ ઘણું છે. બધુ ઓછું જ લાગે છે. પણ હવે મોટી થઈ ત્યારે મને સમજાય છે કે તમે જે કર્યું છે એ બહુ વધારે છે. હું એક વસ્તુ માંગુ તો દસ વસ્તુ લાવીને મુકી દેતા ને કહેતા કે તને ગમે છે ને. તમારી પાસેથી ઘણું શીખ્યું છે એમાંથી સૌથી મહત્વનું છે કે, મહેનત કરવાની ફળની આશા નહીં રાખવાની. બધુ સારું જ થશે. આપણી પાસે જે હોય એમાંથી લોકોની મદદ કરવાની. જેટલું છે જે છૈ એમાંથી લોકોને મદદ કરો. સમય આપણને બધુ જ આપશે. ધીરજ રાખો. પપ્પા આવી અનેક વસ્તુઓ તમે જીવનના દરેક તબક્કે શીખવી છે. આઈ લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    ફોરમ જોષી પિતા મુકુંદ જોષી સાથે

    નાનપણમાં બધા કહેતા કે તું પપ્પા જેવી દેખાય છે તયારે હું રોતી અને કહેતી કે મમ્મી જેવી દેખાવ છું, કેમકે મમ્મી ગોરી છે. પણ હું અત્યારે ગર્વથી કહું છું કે હું મારા પપ્પાની દીકરી છું. પપ્પા, મેં ક્યારેય નથી કીધું કે તમે જેટલું કર્યું એ ઘણું છે. બધુ ઓછું જ લાગે છે. પણ હવે મોટી થઈ ત્યારે મને સમજાય છે કે તમે જે કર્યું છે એ બહુ વધારે છે. હું એક વસ્તુ માંગુ તો દસ વસ્તુ લાવીને મુકી દેતા ને કહેતા કે તને ગમે છે ને. તમારી પાસેથી ઘણું શીખ્યું છે એમાંથી સૌથી મહત્વનું છે કે, મહેનત કરવાની ફળની આશા નહીં રાખવાની. બધુ સારું જ થશે. આપણી પાસે જે હોય એમાંથી લોકોની મદદ કરવાની. જેટલું છે જે છૈ એમાંથી લોકોને મદદ કરો. સમય આપણને બધુ જ આપશે. ધીરજ રાખો. પપ્પા આવી અનેક વસ્તુઓ તમે જીવનના દરેક તબક્કે શીખવી છે. આઈ લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    52/58
  • સલોની રાયચુરા પિતા ધર્મેશ રાયચુરા સાથે ખિસ્સા ખાલી હોવા છતાં કાઢી પડતા નથી જોયા , સાહેબ મેં પિતા થી અમીર વ્યક્તિ કાઢી નથી જોયા. બાપ અને દીકરી માં એક વાત સરખી હોય છે બંને ને પોતાની ઢીંગલી ખુબ જ વ્હાલી હોય છે. હું પણ મારા પિતા ને ખુબ જ વ્હાલી છું. એ કોઈ દિવસ મને કોઈ સવાલ નથી કરતા પણ મારી બધી જ ખબર રાખે છે. આમ ભલે સમય ના કારણે મળી ના શકાય પણ જો હું બીમાર હોઉં તો બધું જ છોડી ને મારી સેવા માં લાગી જાય છે. આમ તો પપ્પા બહુ શાંત છે પણ મુંગા મોઢે ઘણી વાતો કઈ જાય છે. લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    સલોની રાયચુરા પિતા ધર્મેશ રાયચુરા સાથે

    ખિસ્સા ખાલી હોવા છતાં કાઢી પડતા નથી જોયા , સાહેબ મેં પિતા થી અમીર વ્યક્તિ કાઢી નથી જોયા. બાપ અને દીકરી માં એક વાત સરખી હોય છે બંને ને પોતાની ઢીંગલી ખુબ જ વ્હાલી હોય છે. હું પણ મારા પિતા ને ખુબ જ વ્હાલી છું. એ કોઈ દિવસ મને કોઈ સવાલ નથી કરતા પણ મારી બધી જ ખબર રાખે છે. આમ ભલે સમય ના કારણે મળી ના શકાય પણ જો હું બીમાર હોઉં તો બધું જ છોડી ને મારી સેવા માં લાગી જાય છે. આમ તો પપ્પા બહુ શાંત છે પણ મુંગા મોઢે ઘણી વાતો કઈ જાય છે. લવ યુ પપ્પા. હેપી ફાર્ધસ ડે.

    53/58
  • માનસી બદિયાણી પિતા સંજય બિદયાણી સાથે મને લોકો હંમેશા કહે છે કે હું મારા પિતા જેવી છું. દુનિયામાં દીકરીને એક પિતા કરતા વધુ પ્રેમ કોઈ ન કરી શકે. તમે બલિદાન આપીને મારા સપનાઓ પુરા કરો છો. તમે મારા માટે જે કંઈપણ કરો છો તેના માટે ખુબ ખુબ આભાર. તમારી જગ્યા ક્યારેય કોઈ નહીં લઈ શકે. તમારી દીકરી હોવાનો મને ગર્વ છે.

    માનસી બદિયાણી પિતા સંજય બિદયાણી સાથે

    મને લોકો હંમેશા કહે છે કે હું મારા પિતા જેવી છું. દુનિયામાં દીકરીને એક પિતા કરતા વધુ પ્રેમ કોઈ ન કરી શકે. તમે બલિદાન આપીને મારા સપનાઓ પુરા કરો છો. તમે મારા માટે જે કંઈપણ કરો છો તેના માટે ખુબ ખુબ આભાર. તમારી જગ્યા ક્યારેય કોઈ નહીં લઈ શકે. તમારી દીકરી હોવાનો મને ગર્વ છે.

    54/58
  • માહિર, પ્રતિક, વિરેન અને ડૉ. જયસુખ મહેતા ફાર્ધસ ડે ના દિવસે ચાર પેઢી સાથે હોવાનો અનુભવ ભાગ્યશાળી ને જ મળે છે. પિતાનું છત્ર શિર પર હોય તો દુનિયાની બધી જ ચિંતા ભુલી જવાય છે. કુટુંબના મોભી જીંદગીના અનુભવોથી બધાનું ઘડતર કરે છે. પિતા એક એવુ વૃક્ષ છે. જે પોતે ઠંડી, ગરમી વરસાદ બધુ સહન કરીને પણ બાળકોને હુંફ આપે છે. પોતે દુ:ખ વેઠીને સંતાનને સુ:ખ આપે છે. પિતાનું ઋણ ચુકવી ન શકાય એવું અનમોલ છે.

    માહિર, પ્રતિક, વિરેન અને ડૉ. જયસુખ મહેતા

    ફાર્ધસ ડે ના દિવસે ચાર પેઢી સાથે હોવાનો અનુભવ ભાગ્યશાળી ને જ મળે છે. પિતાનું છત્ર શિર પર હોય તો દુનિયાની બધી જ ચિંતા ભુલી જવાય છે. કુટુંબના મોભી જીંદગીના અનુભવોથી બધાનું ઘડતર કરે છે. પિતા એક એવુ વૃક્ષ છે. જે પોતે ઠંડી, ગરમી વરસાદ બધુ સહન કરીને પણ બાળકોને હુંફ આપે છે. પોતે દુ:ખ વેઠીને સંતાનને સુ:ખ આપે છે. પિતાનું ઋણ ચુકવી ન શકાય એવું અનમોલ છે.

    55/58
  • વૃષાલિ જોષી પિતા જીગ્નેશ જોષી સાથે મારા જીવનની સૌથી વિશેષ ખુશી છે કે હું તામરી દીકરી છું. મને તમારા જેવા કેરિંગ પિતા મળ્યાનો આનંદ છે. હેપી ફાર્ધસ ડે.

    વૃષાલિ જોષી પિતા જીગ્નેશ જોષી સાથે

    મારા જીવનની સૌથી વિશેષ ખુશી છે કે હું તામરી દીકરી છું. મને તમારા જેવા કેરિંગ પિતા મળ્યાનો આનંદ છે. હેપી ફાર્ધસ ડે.

    56/58
  • અમિષ કક્કા પિતા તુષાર કક્કા સાથે લાઈક ફાધર લાઈક સન. હેપી ફાર્ધસ ડે.

    અમિષ કક્કા પિતા તુષાર કક્કા સાથે

    લાઈક ફાધર લાઈક સન. હેપી ફાર્ધસ ડે.

    57/58
  • નયના જોષી પિતા રતિલાલ જાની અને જેઠાલાલ જોષી મારા પિતા અને સસરા (જે પિતા કરતા પણ મને વધારે પ્રેમ કરતા) અત્યારે જ્યાં પણ છે મને કબર છે ભગવાન તેમની બરાબર સંભાળ રાખી રહ્યાં છે અને તેઓ મને ત્યાંથી પણ આર્શિવાદ આપે છે.

    નયના જોષી પિતા રતિલાલ જાની અને જેઠાલાલ જોષી

    મારા પિતા અને સસરા (જે પિતા કરતા પણ મને વધારે પ્રેમ કરતા) અત્યારે જ્યાં પણ છે મને કબર છે ભગવાન તેમની બરાબર સંભાળ રાખી રહ્યાં છે અને તેઓ મને ત્યાંથી પણ આર્શિવાદ આપે છે.

    58/58
  • loading...

ફોટોઝ વિશે

પિતાની સાથે બે શબ્દો સમાનાર્થી છે એમ કહી શકાય. એક પ્રેમ અને બીજો કડકાઈ. દરેક બાળકના મનમાં સામાન્ય રીતે છાપ હોય છે કે, પિતા એટલે એવી વ્યક્તિ જે ગુસ્સો કરીને કે કડક શબ્દોમાં સમજાવે. બહારથી એકદમ સખત પરંતુ અંદરથી એકદમ પ્રેમાળ એટલે પિતા. આજે આંતરરાષ્ટ્રીય પિતૃ દિવસે 'ગુજરાતીમિડડે.કૉમ'ના વાચકોએ તેમના પિતા સાથેની તસવીરો અને સંદેશા શૅર કર્યા છે, આવો જોઈએ....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK