ચક્રવાત ફનીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. 3જીમેના રોજ દક્ષિણ ભારતમાં ઓડિશાના કિનારે આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. આ સમયે પવનની ગતી 175-185 કિલોમીટરથી લઈ 205 કિલોમીટર પ્રતિકલાકની હોઈ શકે છે. જો કે વાવાઝોડું આવતા પહેલા જ તેની અસર ઓડિશા પર દેખાઈ રહી છે.
(Image Courtesy : ANI)