જુઓ આ પ્રખ્યાત લોકો જે 40 વર્ષની ઉંમરે પરણ્યા

Updated: Dec 04, 2018, 11:43 IST | Sheetal Patel
 • કોંગ્રેસ જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહનું ટી.વી જર્નલિસ્ટ અમ્રિતા રાય સાથેનું અફેર લોકોમાં ત્યારે બહાર આવ્યું હતું જ્યારે બન્નેના અનેક ફોટા સોશ્યલ મીડિયા પર લીક થઈ ગયા હતા. 2104માં દિગ્વિજય સિંહે બન્ને વચ્ચે રિલેશનશીપ હોવાનું સ્વીકાર્યું હતુ. અને ઑગસ્ટ 2015માં બન્ને પરણી ગયા હતા. દિગ્વિજય સિંહ પરણ્યા ત્યારે તેમની ઉંમર 66 વર્ષ હતી

  કોંગ્રેસ જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહનું ટી.વી જર્નલિસ્ટ અમ્રિતા રાય સાથેનું અફેર લોકોમાં ત્યારે બહાર આવ્યું હતું જ્યારે બન્નેના અનેક ફોટા સોશ્યલ મીડિયા પર લીક થઈ ગયા હતા. 2104માં દિગ્વિજય સિંહે બન્ને વચ્ચે રિલેશનશીપ હોવાનું સ્વીકાર્યું હતુ. અને ઑગસ્ટ 2015માં બન્ને પરણી ગયા હતા. દિગ્વિજય સિંહ પરણ્યા ત્યારે તેમની ઉંમર 66 વર્ષ હતી

  1/10
 • એન્ટરપ્રેન્યોર આયેશા થાપર અને નિકેશ અરોરાએ 2014માં યૂનાઈટેડ સ્ટેટ્સમાં સગાઈ અને લગ્ન કર્યા હતા. બન્નેના આ બીજા લગ્ન છે. આયેશાએ પહેલા મિઆમીના ટર્કીશ ટેલિકોમ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા, જ્યારે નિકેશ કિરન સાથે પરણ્યો હતો જેનાથી તેને દિકરી પણ છે.  નિકેશ પરણ્યો ત્યારે તેની ઉંમર 46 વર્ષ હતી

  એન્ટરપ્રેન્યોર આયેશા થાપર અને નિકેશ અરોરાએ 2014માં યૂનાઈટેડ સ્ટેટ્સમાં સગાઈ અને લગ્ન કર્યા હતા. બન્નેના આ બીજા લગ્ન છે. આયેશાએ પહેલા મિઆમીના ટર્કીશ ટેલિકોમ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા, જ્યારે નિકેશ કિરન સાથે પરણ્યો હતો જેનાથી તેને દિકરી પણ છે.  નિકેશ પરણ્યો ત્યારે તેની ઉંમર 46 વર્ષ હતી

  2/10
 • 2005માં ડોનાલ્ડ ટ્રમ્પે સ્લોવેનિયન મૉડલ મેલાનિયા સાથે ત્રીજા લગ્ન કર્યા હતાં. મેલાનિયા સાથે ટ્રમ્પ પરણ્યો ત્યારે તેની ઉંમર 59 વર્ષ હતી.

  2005માં ડોનાલ્ડ ટ્રમ્પે સ્લોવેનિયન મૉડલ મેલાનિયા સાથે ત્રીજા લગ્ન કર્યા હતાં. મેલાનિયા સાથે ટ્રમ્પ પરણ્યો ત્યારે તેની ઉંમર 59 વર્ષ હતી.

  3/10
 • 2002માં લિઝ હર્લીએ ભારતીય ટેક્સટાઈલ બિઝનેસમેન અરૂણ નાયરને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ. જે 1998થી એક નાની સૉફ્ટવેર કંપની ચલાવે છે. માર્ચ 2007માં બન્ને એ લગ્ન કર્યાં હતા ત્યારે બન્નેની ઉંમર 43 વર્ષ હતી.

  2002માં લિઝ હર્લીએ ભારતીય ટેક્સટાઈલ બિઝનેસમેન અરૂણ નાયરને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ. જે 1998થી એક નાની સૉફ્ટવેર કંપની ચલાવે છે. માર્ચ 2007માં બન્ને એ લગ્ન કર્યાં હતા ત્યારે બન્નેની ઉંમર 43 વર્ષ હતી.

  4/10
 • નેલસન મંડેલાએ તેની ત્રીજી પત્ની ગ્રાકા મિશલ સાથે 80 વર્ષની ઉંમરે 1998માં લગ્ન કર્યા હતા.

  નેલસન મંડેલાએ તેની ત્રીજી પત્ની ગ્રાકા મિશલ સાથે 80 વર્ષની ઉંમરે 1998માં લગ્ન કર્યા હતા.

  5/10
 • હગ હેફનરની છેલ્લી પત્ની ક્રિસ્ટલ હેરિસ હતી, જેને તેણે 2009માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓ પરણ્યા ત્યારે હગ 86 અને હેરિસ 26 વર્ષની હતી

  હગ હેફનરની છેલ્લી પત્ની ક્રિસ્ટલ હેરિસ હતી, જેને તેણે 2009માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓ પરણ્યા ત્યારે હગ 86 અને હેરિસ 26 વર્ષની હતી

  6/10
 • 25 જૂન 1999ના રોજ રૂપર્ટ મર્ડોકે 68 વર્ષની ઉંમરે ચાઈનીઝ યુવતી વેન્ડી ડેંગ સાથે લગ્ન કર્યા હતા.

  25 જૂન 1999ના રોજ રૂપર્ટ મર્ડોકે 68 વર્ષની ઉંમરે ચાઈનીઝ યુવતી વેન્ડી ડેંગ સાથે લગ્ન કર્યા હતા.

  7/10
 • આમિર ખાને 45 વર્ષની ઉંમરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા

  આમિર ખાને 45 વર્ષની ઉંમરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા

  8/10
 • સૈફ અલી ખાન અને કરીના કપૂર 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બન્ને એ લગ્ન કર્યા ત્યારે સૈફની ઉંમર 41 વર્ષ હતી.

  સૈફ અલી ખાન અને કરીના કપૂર 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બન્ને એ લગ્ન કર્યા ત્યારે સૈફની ઉંમર 41 વર્ષ હતી.

  9/10
 • બોની કપૂર અને શ્રીદેવી વચ્ચે અફેર હતું, તે દરમિયાન તે પ્રેગ્નન્ટ રહી હતી. બોની કપૂરે શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા હતા ત્યારે તેની ઉંમર 40 વર્ષ હતી

  બોની કપૂર અને શ્રીદેવી વચ્ચે અફેર હતું, તે દરમિયાન તે પ્રેગ્નન્ટ રહી હતી. બોની કપૂરે શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા હતા ત્યારે તેની ઉંમર 40 વર્ષ હતી

  10/10
 • loading...

ફોટોઝ વિશે

પ્રેમ મેળવવો અઘરો છે, અને સાચ્ચો પ્રેમ મેળવવામાં વર્ષો લાગી જાય છે. આ નીચેના 10 લોકોએ આ વાત સાબિત કરી છે, જેઓ 40 વર્ષની ઉંમરે પરણ્યા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK