જુઓ ઈશા ગુપ્તાનો બોલ્ડ અવતાર

Published: Nov 28, 2018, 08:37 IST | Sheetal Patel
 • ઈશા ગુપ્તા એક એવી એક્ટ્રેસ છે જેના હોટ ફોટોઝથી ફૅનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. જ્યારે ટ્રોલર્સ વિશે પુછવામાં આવ્યું ત્યારે ઈશાએ કહ્યું "તેમની પાસે કોઈ કામ નથી હોતું એટલે તેઓ બીજાને નીચા બતાવવા માટે તેમને ટ્રોલ કરે છે.

  ઈશા ગુપ્તા એક એવી એક્ટ્રેસ છે જેના હોટ ફોટોઝથી ફૅનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. જ્યારે ટ્રોલર્સ વિશે પુછવામાં આવ્યું ત્યારે ઈશાએ કહ્યું "તેમની પાસે કોઈ કામ નથી હોતું એટલે તેઓ બીજાને નીચા બતાવવા માટે તેમને ટ્રોલ કરે છે.

  1/10
 • 28 નવેમ્બર 1985ના દિવસે જન્મેલા ઈશા ગુપ્તાના પિતા રિટાયર્ડ એર ફોર્સ ઑફિસર છે અને માતા હાઉસ વાઈફ છે. ઈશાની એક મોટી બહેન છે એનું નામ નેહા છે, તે એક ફૅશન ડિઝાઈનર છે. ફોટોઝ કર્ટ્સી : ઈશા ગુપ્તાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  28 નવેમ્બર 1985ના દિવસે જન્મેલા ઈશા ગુપ્તાના પિતા રિટાયર્ડ એર ફોર્સ ઑફિસર છે અને માતા હાઉસ વાઈફ છે. ઈશાની એક મોટી બહેન છે એનું નામ નેહા છે, તે એક ફૅશન ડિઝાઈનર છે. ફોટોઝ કર્ટ્સી : ઈશા ગુપ્તાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  2/10
 • ઈશા ગુપ્તાએ મણિપાલ યુનિવર્સિટીથી માસ કમ્યુનિકેશન કર્યું છે. ઈશાને ન્યૂકેસ્ટલ યુનિવર્સિટીથી સ્કોલરશિપ મળી હતી.

  ઈશા ગુપ્તાએ મણિપાલ યુનિવર્સિટીથી માસ કમ્યુનિકેશન કર્યું છે. ઈશાને ન્યૂકેસ્ટલ યુનિવર્સિટીથી સ્કોલરશિપ મળી હતી.

  3/10
 • 2007માં ઈશા ગુપ્તા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ટાઈટલ જીતી હતી. ઈશા બૉલિવુડ ફિલ્મ Jannat 2માં જોવા મળી હતી. તેણે બેસ્ટ ફિમેલ ડેબ્યૂ અવોર્ડ જીત્યો હતો.

  2007માં ઈશા ગુપ્તા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ટાઈટલ જીતી હતી. ઈશા બૉલિવુડ ફિલ્મ Jannat 2માં જોવા મળી હતી. તેણે બેસ્ટ ફિમેલ ડેબ્યૂ અવોર્ડ જીત્યો હતો.

  4/10
 • ઈશાને ઘણીવાર લોકો સાઉથ અમેરિકન સમજવાની ભૂલ પણ કરે છે. પોતાના હોલિવુડ-બૉલિવુડ કનેક્શન વિશે વાત કરતા ઈશા જણાવે છે કે હવે ભારતની ફિલ્મો અમેરિકા પણ જઈ રહી છે. અને હોલિવુડ પછી વિશ્વમાં બૉલિવુડ સૌથી પોપ્યુલર ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે.

  ઈશાને ઘણીવાર લોકો સાઉથ અમેરિકન સમજવાની ભૂલ પણ કરે છે. પોતાના હોલિવુડ-બૉલિવુડ કનેક્શન વિશે વાત કરતા ઈશા જણાવે છે કે હવે ભારતની ફિલ્મો અમેરિકા પણ જઈ રહી છે. અને હોલિવુડ પછી વિશ્વમાં બૉલિવુડ સૌથી પોપ્યુલર ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે.

  5/10
 • ઈશા ઇન્સ્ટાગ્રામ પર તેના સેન્સ્યુઅસ તસવીરોને સતત શેર કરીને સમાચારમાં રહેવાની ખાતરી કરે છે, અને તે ખુલ્લા વસ્ત્રોમાં તસવીરો પોસ્ટ કરતાં ટ્રોલ થઈ હતી.

  ઈશા ઇન્સ્ટાગ્રામ પર તેના સેન્સ્યુઅસ તસવીરોને સતત શેર કરીને સમાચારમાં રહેવાની ખાતરી કરે છે, અને તે ખુલ્લા વસ્ત્રોમાં તસવીરો પોસ્ટ કરતાં ટ્રોલ થઈ હતી.

  6/10
 • જોકે તો પણ ઈશા ગુપ્તાએ સોશ્યલ મીડિયા પર તેની સેન્સ્યુઅસ તસવીરો પોસ્ટ કરવાનું ચાલું રાખ્યું

  જોકે તો પણ ઈશા ગુપ્તાએ સોશ્યલ મીડિયા પર તેની સેન્સ્યુઅસ તસવીરો પોસ્ટ કરવાનું ચાલું રાખ્યું

  7/10
 • ઈશાના નિવેદનો પણ તેની તસવીરો જેટલા જ બોલ્ડ હોય છે.

  ઈશાના નિવેદનો પણ તેની તસવીરો જેટલા જ બોલ્ડ હોય છે.

  8/10
 • હાલમાં #MeToo પર દિલ્હીની યુનિવર્સિટીમાં ઈશા ગુપ્તાએ યુવતીઓને લેક્ચર આપ્યું હતું.

  હાલમાં #MeToo પર દિલ્હીની યુનિવર્સિટીમાં ઈશા ગુપ્તાએ યુવતીઓને લેક્ચર આપ્યું હતું.

  9/10
 • ઈશા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "મહિલાઓને પુરૂષો સાથે કામ કરવાની છૂટ આપતી વખતે મહિલાઓને કામના સ્થળે જાતીય સતામણી થઈ રહી છે." લોકો તેને એક ભાગ તરીકે સમજે છે અને કામ કરતી સ્ત્રીનું પાર્સલ સમજે છે.

  ઈશા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "મહિલાઓને પુરૂષો સાથે કામ કરવાની છૂટ આપતી વખતે મહિલાઓને કામના સ્થળે જાતીય સતામણી થઈ રહી છે." લોકો તેને એક ભાગ તરીકે સમજે છે અને કામ કરતી સ્ત્રીનું પાર્સલ સમજે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ઈશા ગુપ્તા એક એવી એક્ટ્રેસ છે જેના હોટ ફોટોઝથી ફૅનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. જ્યારે ટ્રોલર્સ વિશે પુછવામાં આવ્યું ત્યારે ઈશાએ કહ્યું "તેમની પાસે કોઈ કામ નથી હોતું એટલે તેઓ બીજાને નીચા બતાવવા માટે તેમને ટ્રોલ કરે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK