ગુજરાત પર 'વાયુ'ની અસરઃ રાજકોટ,અમદાવાદમાં પડ્યો વરસાદ

Jun 16, 2019, 13:18 IST
  • વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં આવેલો પલટો આજે પણ અસર બતાવી રહ્યો છે. અમદાવાદમાં આકાશમાં કાળા વાદળો જોવા મળ્યા.

    વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં આવેલો પલટો આજે પણ અસર બતાવી રહ્યો છે. અમદાવાદમાં આકાશમાં કાળા વાદળો જોવા મળ્યા.

    1/7
  • શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.

    શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.

    2/7
  • સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. અને મેઘરાજાનું આગમન થયું હતું.

    સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. અને મેઘરાજાનું આગમન થયું હતું.

    3/7
  • વાયુ વાવાઝોડાની અસરથી વધુ 3 દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

    વાયુ વાવાઝોડાની અસરથી વધુ 3 દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

    4/7
  • વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

    વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

    5/7
  • રાજકોટમાં પણ વરસાદ પડ્યો.

    રાજકોટમાં પણ વરસાદ પડ્યો.

    6/7
  • વરસાદી માહોલ અને વાદળા વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો.

    વરસાદી માહોલ અને વાદળા વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનો ખતરો પુરેપુરો ટળ્યો નથી. ગુજરાતમાં વાયુની અસરના કારણે વરસાદ પડી રહ્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK