ભારતના સૌથી વધુ ધામધુમથી ઉજવાતા તહેવાર દુર્ગા પૂજાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ વર્ષે કોરોના વાયરસ મહામારીને કારણે તહેવારોની ઉજવણી ફિક્કી છે. તેમ છતા લોકોએ ઉત્સાહ અને ઉમંગની સાથે સાવચેતી રાખીને ‘મા દુર્ગા’નું આગમન કર્યું છે. સાથે જ આવનારા સારા સમયની પ્રાર્થના પણ કરી છે.
(તસવીર સૌજન્ય: એએફપી)