દિશા પટણી અને ટાઈગર શ્રોફે માણી લંચની મજા

Nov 19, 2018, 09:11 IST
  • ટાઈગર શ્રોફ બહેન ક્રિષ્ના શ્રોફ અને ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. જુઓ તસવીરો

    ટાઈગર શ્રોફ બહેન ક્રિષ્ના શ્રોફ અને ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. જુઓ તસવીરો

    1/7
  • ટાઈગર શ્રોફ બહેન ક્રિષ્ના શ્રોફ અને ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. જુઓ તસવીરો

    ટાઈગર શ્રોફ બહેન ક્રિષ્ના શ્રોફ અને ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. જુઓ તસવીરો

    2/7
  • દિશા પટણી અને ક્રિષ્ના શ્રોફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. દિશાએ વાઈટ ક્રોપ ટોપ અને જીન્સ પહેરી હતી જ્યારે ક્રિષ્ના ગ્રે સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક જીમ પેન્ટમાં જોવા મળી હતી.

    દિશા પટણી અને ક્રિષ્ના શ્રોફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. દિશાએ વાઈટ ક્રોપ ટોપ અને જીન્સ પહેરી હતી જ્યારે ક્રિષ્ના ગ્રે સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક જીમ પેન્ટમાં જોવા મળી હતી.

    3/7
  • છેલ્લે Baaghi 2 પછી દિશા હવે સલમાન ખાનની સાથે Bharat ફિલ્મમાં જોવા મળશે અને તેની સાથે કેટરિના કૈફ, સુનિલ ગ્રોવર, તબુ, જેકી શ્રોફ પણ જોવા મળશે અને આ ફિલ્મ 2019માં ઈદના રિલીઝ થશે.

    છેલ્લે Baaghi 2 પછી દિશા હવે સલમાન ખાનની સાથે Bharat ફિલ્મમાં જોવા મળશે અને તેની સાથે કેટરિના કૈફ, સુનિલ ગ્રોવર, તબુ, જેકી શ્રોફ પણ જોવા મળશે અને આ ફિલ્મ 2019માં ઈદના રિલીઝ થશે.

    4/7
  • જોકે એવી અફવાઓ હતી કે દિશા પટણી અને ટાઈગર શ્રોફનું બ્રેકઅપ થઈ ગયું છે, પરંતુ બન્નેને જાહેરમાં સાથે દેખાતા આ અફવાઓ શાંત થઈ ગઈ છે.

    જોકે એવી અફવાઓ હતી કે દિશા પટણી અને ટાઈગર શ્રોફનું બ્રેકઅપ થઈ ગયું છે, પરંતુ બન્નેને જાહેરમાં સાથે દેખાતા આ અફવાઓ શાંત થઈ ગઈ છે.

    5/7
  • ટાઈગર આગામી કરણ જોહરની ફિલ્મ Student of the Yearની સિક્વલમાં જોવાં મળશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને તારા સુતરિયા જોવા મલશે અને પુનિત મલ્હોત્રા આ ફિલ્મના નિર્દેશક છે.

    ટાઈગર આગામી કરણ જોહરની ફિલ્મ Student of the Yearની સિક્વલમાં જોવાં મળશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને તારા સુતરિયા જોવા મલશે અને પુનિત મલ્હોત્રા આ ફિલ્મના નિર્દેશક છે.

    6/7
  • દિવાળી પહેલા ટાઈગર શ્રોફે પોતાની એક્શન ફિલ્મનું શૂટિંગ પૂરૂ કર્યું છે જેમાં હ્રિતિક રોશન અને વાણી કપૂર જોવા મળશે.

    દિવાળી પહેલા ટાઈગર શ્રોફે પોતાની એક્શન ફિલ્મનું શૂટિંગ પૂરૂ કર્યું છે જેમાં હ્રિતિક રોશન અને વાણી કપૂર જોવા મળશે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ટાઈગર શ્રોફ બહેન ક્રિષ્ના શ્રોફ અને ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK