દાહોદઃ જગતના નાથની રથયાત્રાની શરૂ થઈ તૈયારીઓ, આવો હોય છે માહોલ

Published: Jun 21, 2019, 12:46 IST | Falguni Lakhani
  • જગતના નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમને વધાવવા માટે દાહોદની જનતામાં પણ ઉત્સાહ જોવા મળે છે.

    જગતના નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમને વધાવવા માટે દાહોદની જનતામાં પણ ઉત્સાહ જોવા મળે છે.

    1/12
  • દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    2/12
  • દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    3/12
  • દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    4/12
  • દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19મી વખત થયાત્રા નીકળશે.

    5/12
  • રથયાત્રામાં ભગવાનના રથ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જેમને જોવાનો લ્હાવો પણ કાંઈક અલગ જ છે.

    રથયાત્રામાં ભગવાનના રથ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જેમને જોવાનો લ્હાવો પણ કાંઈક અલગ જ છે.

    6/12
  • દાહોદના માર્ગો પરથી જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે કાંઈક આવો માહોલ જોવા મળે છે. જાણે રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડે છે.

    દાહોદના માર્ગો પરથી જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે કાંઈક આવો માહોલ જોવા મળે છે. જાણે રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડે છે.

    7/12
  • ઢોલ નગારાના નાદ અને જયઘોષ સાથે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર શહેર જાણે ભગવાનમય થઈ જાય છે.

    ઢોલ નગારાના નાદ અને જયઘોષ સાથે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર શહેર જાણે ભગવાનમય થઈ જાય છે.

    8/12
  • ઢોલ નગારાના નાદ અને જયઘોષ સાથે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર શહેર જાણે ભગવાનમય થઈ જાય છે.

    ઢોલ નગારાના નાદ અને જયઘોષ સાથે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર શહેર જાણે ભગવાનમય થઈ જાય છે.

    9/12
  • રથયાત્રામાં અંગ કસરતના દાવ પણ બતાવવામાં આવે છે.

    રથયાત્રામાં અંગ કસરતના દાવ પણ બતાવવામાં આવે છે.

    10/12
  • રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ રંગ જમાવે છે તો લોકો નાથને વધાવવા માટે રાસ પણ રમે છે.

    રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ રંગ જમાવે છે તો લોકો નાથને વધાવવા માટે રાસ પણ રમે છે.

    11/12
  • નાથ જ્યારે નગરજનોને દર્શન આપવા નીકળે ત્યારે અનેક રંગો જોવા મળે છે. તેમાં એક ભાતીગળ રંગ પણ છે.

    નાથ જ્યારે નગરજનોને દર્શન આપવા નીકળે ત્યારે અનેક રંગો જોવા મળે છે. તેમાં એક ભાતીગળ રંગ પણ છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

રથયાત્રાને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જગન્નાથ પુરી અને અમદાવાદની સાથે હવે નાના શહેરોમાં પણ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આવું જ એક શહેર છે દાહોદ.
તસવીર સૌજન્યઃ રથયાત્રા દાહોદ ફેસબુક પેજ  

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK