માનવતાની મહેકનું જાગૃત ઉદાહરણ છે આ સોસાઇટીઓ

Updated: Apr 29, 2020, 17:23 IST | Shilpa Bhanushali
 • શેઠિયાનગર ટીમ લૉકડાઉન શરૂ થયો ત્યારથી સોસાઇટીના લાભાર્થે અનેક કાર્યો કરી રહ્યા છે. પોતાના જીવને જોખમમાં મૂકીને સોસાઇટી માટે જીવનાવશ્યક વસ્તુઓની ગોઠવણી કઈ રીતે થાય તેની ગડમથલ તેમજ અનેક સેવા કાર્યો કરી રહ્યા છે. આ કાર્યકર્તાઓ ફક્ત પોતાની સોસાઇટી જ નહીં પણ આસપાસના વિસ્તારમાં પણ લૉકડાઉનને કારણે અટકાયેલા ડેલી વર્કર્સની જીવનાવશ્યક વસ્તુઓનું પણ ધ્યાન રાખે છે. આ બધાં માટે જે આર્થિક સગવડની જરૂર પડી છે તે પોતે જ તેની જોગવાઇ કરે છે કોઇની પણ પાસેથી દાન કે મદદ સ્વીકારવામાં આવી નથી.  (તસવીરમાં ડાબેથી સોસાઇટી પ્રમુખ પ્રવિણભાઇ, ઉપપ્રમુખ જીતેન્દ્ર ગજરા (જીતુભાઇ), મંત્રી હરેશ ભાનુશાળી, કેટરસ સંભાળતા રમેશભાઇ, કાર્યકર્તા નીતિનભાઇ) 

  શેઠિયાનગર ટીમ લૉકડાઉન શરૂ થયો ત્યારથી સોસાઇટીના લાભાર્થે અનેક કાર્યો કરી રહ્યા છે. પોતાના જીવને જોખમમાં મૂકીને સોસાઇટી માટે જીવનાવશ્યક વસ્તુઓની ગોઠવણી કઈ રીતે થાય તેની ગડમથલ તેમજ અનેક સેવા કાર્યો કરી રહ્યા છે. આ કાર્યકર્તાઓ ફક્ત પોતાની સોસાઇટી જ નહીં પણ આસપાસના વિસ્તારમાં પણ લૉકડાઉનને કારણે અટકાયેલા ડેલી વર્કર્સની જીવનાવશ્યક વસ્તુઓનું પણ ધ્યાન રાખે છે. આ બધાં માટે જે આર્થિક સગવડની જરૂર પડી છે તે પોતે જ તેની જોગવાઇ કરે છે કોઇની પણ પાસેથી દાન કે મદદ સ્વીકારવામાં આવી નથી. 

  (તસવીરમાં ડાબેથી સોસાઇટી પ્રમુખ પ્રવિણભાઇ, ઉપપ્રમુખ જીતેન્દ્ર ગજરા (જીતુભાઇ), મંત્રી હરેશ ભાનુશાળી, કેટરસ સંભાળતા રમેશભાઇ, કાર્યકર્તા નીતિનભાઇ) 

  1/20
 • શેઠિયાનગરમાં ગેટની બાજુમાં પ્રવેશદ્વારમાં આ સેનિટાઇઝર ટનલમાંથી પસાર થવું પડે છે.

  શેઠિયાનગરમાં ગેટની બાજુમાં પ્રવેશદ્વારમાં આ સેનિટાઇઝર ટનલમાંથી પસાર થવું પડે છે.

  2/20
 • જે મજૂરો પલાયન કરી રહ્યા હતા તેમજ અન્ય રસ્તા પર અટકેલા લોકોને ભોજન પૂરું પાડવા માટે સોસાઇટીના લગ્નહૉલ કિશોરબાગના રસોડાનું ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં સોસાઇટીના કાર્યકર્તાઓ સવારે સાત વાગ્યાથી જમવાનું બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. 

  જે મજૂરો પલાયન કરી રહ્યા હતા તેમજ અન્ય રસ્તા પર અટકેલા લોકોને ભોજન પૂરું પાડવા માટે સોસાઇટીના લગ્નહૉલ કિશોરબાગના રસોડાનું ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં સોસાઇટીના કાર્યકર્તાઓ સવારે સાત વાગ્યાથી જમવાનું બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. 

  3/20
 • રોજ શેઠિયાનગરના ગેટ પાસે બહાર 90 ફીટ રોડ પર અટકેલા રીક્ષા ચાલકો તેમજ મજૂરો માટે જીતુભાઇ અને રમેશભાઇ કેટરસવાળા તરફથી 450થી 500 લોકોને જમવાનું પૂરું પાડે છે. 

  રોજ શેઠિયાનગરના ગેટ પાસે બહાર 90 ફીટ રોડ પર અટકેલા રીક્ષા ચાલકો તેમજ મજૂરો માટે જીતુભાઇ અને રમેશભાઇ કેટરસવાળા તરફથી 450થી 500 લોકોને જમવાનું પૂરું પાડે છે. 

  4/20
 • રોજ બન્ને સમયનું જમવાનું સીનિયર ઑફિસર યાદવજી અને સોસાઇટીના ઉપપ્રમુખ જીતુભાઈ (જીતેન્દ્ર ગજરા) પોતે ઊભા રહીને પૂરું પાડે છે.

  રોજ બન્ને સમયનું જમવાનું સીનિયર ઑફિસર યાદવજી અને સોસાઇટીના ઉપપ્રમુખ જીતુભાઈ (જીતેન્દ્ર ગજરા) પોતે ઊભા રહીને પૂરું પાડે છે.

  5/20
 • સાકીનાકા 90 ફીટ રોડ પરથી UP બિહારના રહેવાસીઓ 85-90 મજૂરો પોતાના નિવાસસ્થાન તરફ ટ્રકમાં પલાયન કરતાં પકડાયા અને પોલીસે તેમને કાર્યવાહી હેઠળ પાછા વાળ્યા અને આ સોસાઇટીની બાજુમાં જ ખાલી ગોડાઉનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી દરમિયાન શેઠિયાનગર કાર્યકર્તાઓએ પોલીસને તેમજ આ મજૂરોને તેમના જમવાની વ્યવસ્થાની જોગવાઇની બાહેંધરી આપી. અને આ કાર્ય તેઓ છેલ્લા ઘણાં સમયથી કરી રહ્યા છે.

  સાકીનાકા 90 ફીટ રોડ પરથી UP બિહારના રહેવાસીઓ 85-90 મજૂરો પોતાના નિવાસસ્થાન તરફ ટ્રકમાં પલાયન કરતાં પકડાયા અને પોલીસે તેમને કાર્યવાહી હેઠળ પાછા વાળ્યા અને આ સોસાઇટીની બાજુમાં જ ખાલી ગોડાઉનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી દરમિયાન શેઠિયાનગર કાર્યકર્તાઓએ પોલીસને તેમજ આ મજૂરોને તેમના જમવાની વ્યવસ્થાની જોગવાઇની બાહેંધરી આપી. અને આ કાર્ય તેઓ છેલ્લા ઘણાં સમયથી કરી રહ્યા છે.

  6/20
 • લૉકડાઉન દરમિયાન એક સેવાકાર્ય માટે એસી લગ્નહૉલને શાકભાજી માર્કેટ તબ્દીલ કરવા જેવો મોટો નિર્ણય આ સોસાઇટીના કમિટી મેમ્બર્સે લીધો.

  લૉકડાઉન દરમિયાન એક સેવાકાર્ય માટે એસી લગ્નહૉલને શાકભાજી માર્કેટ તબ્દીલ કરવા જેવો મોટો નિર્ણય આ સોસાઇટીના કમિટી મેમ્બર્સે લીધો.

  7/20
 • સોસાઇટીના પ્રમુખ પ્રવિણભાઇ પોતે આ સેવાકાર્યમાં જોડાઇને વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે.

  સોસાઇટીના પ્રમુખ પ્રવિણભાઇ પોતે આ સેવાકાર્યમાં જોડાઇને વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે.

  8/20
 • આ સોસાઇટીના કાર્યકર્તાઓ શાકભાજી લેવા આવતાં દરેકનું તાપમાન રોજ ચકાસે છે.

  આ સોસાઇટીના કાર્યકર્તાઓ શાકભાજી લેવા આવતાં દરેકનું તાપમાન રોજ ચકાસે છે.

  9/20
 • સોસાઇટી પ્રમુખ પ્રવિણભાઇના પત્ની પોતે પણ આ સેવા કાર્યમાં જોડાયા છે અને શાકભાજી લેવા આવતી બહેનોના હાથ સેનિટાઇઝ કરતાં જોવા મળે છે.

  સોસાઇટી પ્રમુખ પ્રવિણભાઇના પત્ની પોતે પણ આ સેવા કાર્યમાં જોડાયા છે અને શાકભાજી લેવા આવતી બહેનોના હાથ સેનિટાઇઝ કરતાં જોવા મળે છે.

  10/20
 • નામ જાહેર ન કરવાની શરતે સોસાઇટીના જરૂરિયાતમંદ રહેવાસીઓેને અનાજ તેમજ શાકભાજીનું વિતરણ વગર પૈસે કરવામાં આવે છે.

  નામ જાહેર ન કરવાની શરતે સોસાઇટીના જરૂરિયાતમંદ રહેવાસીઓેને અનાજ તેમજ શાકભાજીનું વિતરણ વગર પૈસે કરવામાં આવે છે.

  11/20
 • સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવીને આ રીતે લાઇન ગોઠવવામાં આવી છે.

  સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવીને આ રીતે લાઇન ગોઠવવામાં આવી છે.

  12/20
 • તસવીરમાં મહિલા કાર્યકર્તા નીતાબેન, ગીતાબેન, પાછળ રીટાબેન તેમજ તેમની પાછળ બ્લૂ ચેકર્ડ શર્ટમાં સોસાઇટી ઉપપ્રમુખ જીતેન્દ્ર ગજરા પોતે.

  તસવીરમાં મહિલા કાર્યકર્તા નીતાબેન, ગીતાબેન, પાછળ રીટાબેન તેમજ તેમની પાછળ બ્લૂ ચેકર્ડ શર્ટમાં સોસાઇટી ઉપપ્રમુખ જીતેન્દ્ર ગજરા પોતે.

  13/20
 • કિશોરબાગ હૉલની અંદર જતી વખતે હૉલના પટાંગણમાં માસ્ક કમ્પલસરી છે ત્યારે અહીં જોવા મળે તે રીતે લાઇનમાં મહિલાઓ ઊભી રહે છે.

  કિશોરબાગ હૉલની અંદર જતી વખતે હૉલના પટાંગણમાં માસ્ક કમ્પલસરી છે ત્યારે અહીં જોવા મળે તે રીતે લાઇનમાં મહિલાઓ ઊભી રહે છે.

  14/20
 • દેશમાં લૉકડાઉન જાહેર છે ત્યારે આ સોસાઇટીના કાર્યકર્તાઓ ખડેપગે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી સેવા આપી રહેલા જોવા મળે છે.

  દેશમાં લૉકડાઉન જાહેર છે ત્યારે આ સોસાઇટીના કાર્યકર્તાઓ ખડેપગે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી સેવા આપી રહેલા જોવા મળે છે.

  15/20
 • શાકભાજી તેમજ ફળોની સાથે કંદ આ બધું નાશિકમાંથી સીધું અહીં લાવીને અડધી કિંમતે સોસાઇટી સભ્યોને આપવામાં આવે છે જેથી સોસાઇટીના લોકોએ શાકભાજી તેમજ અન્ય જીવનાવશ્યક વસ્તુઓ માટે સોસાઇટી બહાર ન જવું પડે.

  શાકભાજી તેમજ ફળોની સાથે કંદ આ બધું નાશિકમાંથી સીધું અહીં લાવીને અડધી કિંમતે સોસાઇટી સભ્યોને આપવામાં આવે છે જેથી સોસાઇટીના લોકોએ શાકભાજી તેમજ અન્ય જીવનાવશ્યક વસ્તુઓ માટે સોસાઇટી બહાર ન જવું પડે.

  16/20
 • સોસાઇટીના ઉપપ્રમુખ જીતેન્દ્ર ભાઇ પોતે તાપમાન ચકાસતા તસવીરમાં જોવા મળે છે.

  સોસાઇટીના ઉપપ્રમુખ જીતેન્દ્ર ભાઇ પોતે તાપમાન ચકાસતા તસવીરમાં જોવા મળે છે.

  17/20
 • સોસાઇટીમાં લગભગ 300થી 350 ઘર છે ત્યારે 13 એપ્રિલે દરેક ઘરે જઇને તેમ જ નીચે બેસતાં લોકોનું ટેમ્પરેચર ચેકિંગ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. 

  સોસાઇટીમાં લગભગ 300થી 350 ઘર છે ત્યારે 13 એપ્રિલે દરેક ઘરે જઇને તેમ જ નીચે બેસતાં લોકોનું ટેમ્પરેચર ચેકિંગ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. 

  18/20
 • શાકભાજી તેમજ ફળ લેવા માટે સોસાઇટી સભ્યો કોઇપણ સંકોચ વગર ખાલી ડોલ લઈને આવે છે 

  શાકભાજી તેમજ ફળ લેવા માટે સોસાઇટી સભ્યો કોઇપણ સંકોચ વગર ખાલી ડોલ લઈને આવે છે 

  19/20
 • સોશિયલ ડિસ્ટેન્સિંગ પ્રત્યે જાગૃકતા ફેલાવવા સમીરભાઇ તેમજ સોસાઇટીના અન્ય સભ્યો પોતે સોશિયલ ડિસ્ટેન્સ જાળવીને બનાવતી વખતના વીડિયોની તસવીર.

  સોશિયલ ડિસ્ટેન્સિંગ પ્રત્યે જાગૃકતા ફેલાવવા સમીરભાઇ તેમજ સોસાઇટીના અન્ય સભ્યો પોતે સોશિયલ ડિસ્ટેન્સ જાળવીને બનાવતી વખતના વીડિયોની તસવીર.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં કોરોના મહામારીને કારણે લૉકડાઉન જાહેર છે ત્યારે અનેક સોસાઇટી પોતપોતાની રીતે પોતાના વિસ્તારને કોરોના મુક્ત રાખવાના અથાગ પ્રયત્નો કરી રહી છે એવામાં સાકીનાકા જ્યારે રેડ ઝોનમાં છે ત્યારે જાણીએ સાકીનાકાની આ સોસાઇટી પોતાના વિસ્તારને કોરાનામુક્ત રાખવા કેવા પ્રયત્નો કરી રહી છે, જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK