Coronavirus: આ જાણીતા વિદેશી રાજકારણીઓ, ખેલાડીઓ, અભિનેતાઓ આવ્યા વાઇરસની ઝપટમાં

Updated: Mar 27, 2020, 15:43 IST | Chirantana Bhatt
  • કેનેડાનાં પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો 13મી માર્ચથી આઇસોલેશનમાં છે, તેમની પત્ની સોફી ગ્રેગોઇ ટ્રુડોનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યા બાદ તે ક્વોરેન્ટાઇનમાં ગયા.-ફાઇલ તસવીર

    કેનેડાનાં પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો 13મી માર્ચથી આઇસોલેશનમાં છે, તેમની પત્ની સોફી ગ્રેગોઇ ટ્રુડોનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યા બાદ તે ક્વોરેન્ટાઇનમાં ગયા.-ફાઇલ તસવીર

    1/20
  • યુનાઇટેડ સ્ટેટ્સનાં પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો તેમ વ્હાઇટ હાઉસનાં ફિઝિશ્યને જણાવ્યું. ટ્રમ્પે 13 માર્ચે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો કારણકે તેઓ બ્રાઝિલ પ્રેસિડન્ટ જેર બોલસોનારોના કોમ્યુનિકેશન ડિરેક્ટરનાં સંપર્કમાં આવ્યા હતા, જેનો ટેસ્ટ પૉઝિટીવ હતો.

    યુનાઇટેડ સ્ટેટ્સનાં પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો તેમ વ્હાઇટ હાઉસનાં ફિઝિશ્યને જણાવ્યું. ટ્રમ્પે 13 માર્ચે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો કારણકે તેઓ બ્રાઝિલ પ્રેસિડન્ટ જેર બોલસોનારોના કોમ્યુનિકેશન ડિરેક્ટરનાં સંપર્કમાં આવ્યા હતા, જેનો ટેસ્ટ પૉઝિટીવ હતો.

    2/20
  • જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલે 22મી માર્ચે નક્કી કર્યું કે તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં જશે કારણકે તેમને જે ડૉક્ટરે પહેલાં સારવાર આપી હતી તે પોતે પૉઝિટીવ હતા.

    જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલે 22મી માર્ચે નક્કી કર્યું કે તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં જશે કારણકે તેમને જે ડૉક્ટરે પહેલાં સારવાર આપી હતી તે પોતે પૉઝિટીવ હતા.

    3/20
  • હૉલીવુનાં પ્રોડ્યુસર જે મી ટૂ મુવમેન્ટને પગલે જેલમાં છે અને 23 વર્ષની સજા કાપી રહ્યા છે તેમનો કોરોનાનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. તસવીર - એએફપી

    હૉલીવુનાં પ્રોડ્યુસર જે મી ટૂ મુવમેન્ટને પગલે જેલમાં છે અને 23 વર્ષની સજા કાપી રહ્યા છે તેમનો કોરોનાનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. તસવીર - એએફપી

    4/20
  • મોનેકોનાં પ્રિન્સ આલર્બર્ટ બીજાનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો અને તેમની તબિયતની ચિંતા કરવાની જરૂર નથી તેવો સંદેશો રાજવી પરિવાર દ્વારા કોમ્યુનિકેટ કરાયો હતો. – તસવીર ફેસબુક

    મોનેકોનાં પ્રિન્સ આલર્બર્ટ બીજાનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો અને તેમની તબિયતની ચિંતા કરવાની જરૂર નથી તેવો સંદેશો રાજવી પરિવાર દ્વારા કોમ્યુનિકેટ કરાયો હતો. – તસવીર ફેસબુક

    5/20
  • બ્રિટિશ સાંસદ એમપી નડિન ડોરિસ, હેલ્થ વિભાગના વડા છે અને તેમણે પોતાના ફેસબુક પેજ પર પોતાને કોરોનાવાઇરસ હોવાની જાણ 10 માર્ચે કરી હતી. તેમણે આ બગ સામેની લડાઇમાં યોગદાન આપ્યું હતું અને Covid-19 પૉઝિટીવ હોય તેવા તે પહેલા બ્રિટીશ રાજકારણી હતા.

    બ્રિટિશ સાંસદ એમપી નડિન ડોરિસ, હેલ્થ વિભાગના વડા છે અને તેમણે પોતાના ફેસબુક પેજ પર પોતાને કોરોનાવાઇરસ હોવાની જાણ 10 માર્ચે કરી હતી. તેમણે આ બગ સામેની લડાઇમાં યોગદાન આપ્યું હતું અને Covid-19 પૉઝિટીવ હોય તેવા તે પહેલા બ્રિટીશ રાજકારણી હતા.

    6/20
  • ઇટાલિયન ડેમોક્રેટિક પાર્ટી નિકોલા ઝિંગેરેતીએ પોતાના ફેસબુક પેજ પર 7 માર્ચે કહ્યું કે પોતાને Covid-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યા પછી તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેમના સંપર્કમાં આવેલા તમામનું ટેસ્ટિંગ પણ કરાયું છે. તસવીર-ઇન્સ્ટાગ્રામ

    ઇટાલિયન ડેમોક્રેટિક પાર્ટી નિકોલા ઝિંગેરેતીએ પોતાના ફેસબુક પેજ પર 7 માર્ચે કહ્યું કે પોતાને Covid-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યા પછી તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેમના સંપર્કમાં આવેલા તમામનું ટેસ્ટિંગ પણ કરાયું છે. તસવીર-ઇન્સ્ટાગ્રામ

    7/20
  • કેનટકીનાં સેનેટર રેન્ડ પૉલ એ સેનેટનાં પહેલા સભ્ય છે જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો અને તેમણે 22મી માર્ચે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટર પર આ વાત કહી અને પોતે ખૂબ સાવચેતી વર્તી રહ્યા છે તેમ જણાવ્યું હતું. જો કે તેમણે લખ્યું હતું કે પોતે કોઇ ચેપી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું તેમને યાદ નથી. તસવીર- એએફપી

    કેનટકીનાં સેનેટર રેન્ડ પૉલ એ સેનેટનાં પહેલા સભ્ય છે જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો અને તેમણે 22મી માર્ચે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટર પર આ વાત કહી અને પોતે ખૂબ સાવચેતી વર્તી રહ્યા છે તેમ જણાવ્યું હતું. જો કે તેમણે લખ્યું હતું કે પોતે કોઇ ચેપી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું તેમને યાદ નથી. તસવીર- એએફપી

    8/20
  • માયામીનાં મેયર ફ્રાન્સિઝ સૉરેઝે કહ્યું કે તેમને ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.તેમણે આ જાહેરાત 13 માર્ચે ટ્વિટર પર કરી હતી.તેઓ બ્રાઝિટિલય પ્રેસિડન્ટ બોલ્સોનારોનાં કોમ્યુનિકેશન ડાયરેક્ટરને મળ્યા હતા જે પણ પૉઝિટીવ હતા. તસવીર – ફેસબુક

    માયામીનાં મેયર ફ્રાન્સિઝ સૉરેઝે કહ્યું કે તેમને ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.તેમણે આ જાહેરાત 13 માર્ચે ટ્વિટર પર કરી હતી.તેઓ બ્રાઝિટિલય પ્રેસિડન્ટ બોલ્સોનારોનાં કોમ્યુનિકેશન ડાયરેક્ટરને મળ્યા હતા જે પણ પૉઝિટીવ હતા. તસવીર – ફેસબુક

    9/20
  • સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સેન્ચેઝનાં પ્તનિ મારિયા બેગોના ગેમેઝનો Covid-19નો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હોવાના રિપોર્ટ્સ હતા. કહેવાય છે કે ગોમેઝને વાઇરસ છે તેવી જાણ સ્પેનિશ વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન આપ્યું ત્યાર બાદ થઇ હતી.

    સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સેન્ચેઝનાં પ્તનિ મારિયા બેગોના ગેમેઝનો Covid-19નો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હોવાના રિપોર્ટ્સ હતા. કહેવાય છે કે ગોમેઝને વાઇરસ છે તેવી જાણ સ્પેનિશ વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન આપ્યું ત્યાર બાદ થઇ હતી.

    10/20
  • ઉટા્હના ડેમોક્રેટિક રિપ્રેઝન્ટેટિવ બહેન મેકએડમ્સે કહ્યું હતું કે 19 માર્ચે તેઓ Covid-19 પૉઝિટીવ છે તે જાણ થઇ હતી અને તે સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં હતા તથા શ્વાસની તકલીફ બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમણે જણાવ્યુ હતું કે તેમની હાલત સ્થિર છે.  

    ઉટા્હના ડેમોક્રેટિક રિપ્રેઝન્ટેટિવ બહેન મેકએડમ્સે કહ્યું હતું કે 19 માર્ચે તેઓ Covid-19 પૉઝિટીવ છે તે જાણ થઇ હતી અને તે સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં હતા તથા શ્વાસની તકલીફ બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમણે જણાવ્યુ હતું કે તેમની હાલત સ્થિર છે.

     

    11/20
  • ફ્લોરિડાનાં રિપબ્લિકન પ્રતિનિધી મારિયો ડાયઝ બાલર્ટનો ટેસ્ટ પણ પૉઝિટીવ આવ્યો હતો અને 14 માર્ચની આસપાસ તેમને લક્ષણે દેખાતાં ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ વોશિંગ્ટન ડીસીમાં સેલ્ફ-ક્વોરેન્ટાઇનમાં છે.            

    ફ્લોરિડાનાં રિપબ્લિકન પ્રતિનિધી મારિયો ડાયઝ બાલર્ટનો ટેસ્ટ પણ પૉઝિટીવ આવ્યો હતો અને 14 માર્ચની આસપાસ તેમને લક્ષણે દેખાતાં ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ વોશિંગ્ટન ડીસીમાં સેલ્ફ-ક્વોરેન્ટાઇનમાં છે.

               

    12/20
  • પ્રિન્સ ચાર્લ્સનો Covid-19નો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો અને આ અંગે બ્રિટિશ પરિવારનાં કોમ્યુનિકેશન અધિકારીઓને જાણ કરી હતી. આ પછી પ્રિન્સ ચાર્લ્સ કનિકા કપૂરને મળ્યા છેની તસવીરો વાઇરલ થઇ પણ તે જૂની તસવીરો હતો તેવી સ્પષ્ટતા કરાઇ હતી.

    પ્રિન્સ ચાર્લ્સનો Covid-19નો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો અને આ અંગે બ્રિટિશ પરિવારનાં કોમ્યુનિકેશન અધિકારીઓને જાણ કરી હતી. આ પછી પ્રિન્સ ચાર્લ્સ કનિકા કપૂરને મળ્યા છેની તસવીરો વાઇરલ થઇ પણ તે જૂની તસવીરો હતો તેવી સ્પષ્ટતા કરાઇ હતી.

    13/20
  • હૉલીવુડનાં કલાકાર ટોમ હેંક્સ અને તેમની પત્ની રીતા વિલ્સનનો પણ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો અને ત્યારથી તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે.  

    હૉલીવુડનાં કલાકાર ટોમ હેંક્સ અને તેમની પત્ની રીતા વિલ્સનનો પણ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો અને ત્યારથી તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે.

     

    14/20
  • જેમ્સ બોન્ડની ફિલ્મમાં અભિનય કરી ચૂકેલી ઓલ્ગા પણ કોરોનાવાઇરસની ઝપડમાં આવી ગઇ હતી.

    જેમ્સ બોન્ડની ફિલ્મમાં અભિનય કરી ચૂકેલી ઓલ્ગા પણ કોરોનાવાઇરસની ઝપડમાં આવી ગઇ હતી.

    15/20
  • ગેમ ઑફ થ્રોન્સની સ્ટાર મૂળ ભારતીય ઇન્દિરા વર્મા જેણે કામસુત્ર ફિલ્મમાં પણ અભિનય કર્યો છે તેનો ટેસ્ટ પણ પૉઝિટીવ આવ્યો હતો.

    ગેમ ઑફ થ્રોન્સની સ્ટાર મૂળ ભારતીય ઇન્દિરા વર્મા જેણે કામસુત્ર ફિલ્મમાં પણ અભિનય કર્યો છે તેનો ટેસ્ટ પણ પૉઝિટીવ આવ્યો હતો.

    16/20
  • NBAના સ્ટાર કેવિન ડુરાંત બ્રુકલિનનાં એ ચાર ખેલાડીઓમાંથી એક છે જેનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

    NBAના સ્ટાર કેવિન ડુરાંત બ્રુકલિનનાં એ ચાર ખેલાડીઓમાંથી એક છે જેનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

    17/20
  • એક્ટર ઇડ્રિસ અલ્બાએ પણ પોતાનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યાની જાણ લોકોને કરી હતી અને તે આઇસોલેશનમાં છે.

    એક્ટર ઇડ્રિસ અલ્બાએ પણ પોતાનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યાની જાણ લોકોને કરી હતી અને તે આઇસોલેશનમાં છે.

    18/20
  • ગેઇમ ઑફ થ્રોન્સનો એક્ટર ક્રિસ્ટોફર હાઇવ્જુએ પણ પોતાને નોવેલ કોરોના વાઇરસ પૉઝિટીવ હોવાની જાણ કરી હતી.

    ગેઇમ ઑફ થ્રોન્સનો એક્ટર ક્રિસ્ટોફર હાઇવ્જુએ પણ પોતાને નોવેલ કોરોના વાઇરસ પૉઝિટીવ હોવાની જાણ કરી હતી.

    19/20
  • ઇરાનનાં ડેપ્યુટી હેલ્થ મિનીસ્ટર ઇરાજ હારિર્ચિએ પણ પોતે પૉઝિટીવ હોવાની જાણ કરી હતી.

    ઇરાનનાં ડેપ્યુટી હેલ્થ મિનીસ્ટર ઇરાજ હારિર્ચિએ પણ પોતે પૉઝિટીવ હોવાની જાણ કરી હતી.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

કોરોનાવાઇરસ વૈશ્વિક સ્તરે હવે પ્રસર્યો છે અને લૉકડાઉનમાં આપણે બધાં જ છીએ ત્યારે નજર કરીએ કે વિદેશનાં કયા જાણીતા લોકોએ કરાવ્યો કોરોના વાઇરસનો ટેસ્ટ, કોણ છે પૉઝિટીવ કોણ બચ્યું અને કોણ છે ક્વોરેન્ટાઇનમાં. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એએફપી, ફાઇલ)

                   

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK