Coronavirus: આજથી 102 વર્ષ પહેલાં 1918માં પણ ફેલાયો હતો કોરોના જેવો સ્પેનિશ ફ્લુ

Updated: Apr 03, 2020, 15:37 IST | Chirantana Bhatt
  • 1918નો ફ્લુ સૌથી પહેલાં યુરોપમાં જોવા મળ્યો હતો અને પછી જલદી જ અમેરિકા અને એશિયાના હિસ્સામાં પ્રસર્યો હતો.

    1918નો ફ્લુ સૌથી પહેલાં યુરોપમાં જોવા મળ્યો હતો અને પછી જલદી જ અમેરિકા અને એશિયાના હિસ્સામાં પ્રસર્યો હતો.

    1/30
  • તે વાઇરસનું મૂળ H1N1નાં જ એક બંધારણાં હતું. ત્યારે આ વાઇરસને નાથવા માટેની કોઇ અસરકારક દવાઓ કે વેક્સિન્સ ઉપલબ્ધ નહોતાં. ટ્વિટર પર આ તસવીર શેર કરનારાએ સાથે લખ્યું હતું કે આ બાળકોમાંથી ત્રણ જણા 90 વર્ષ સુધી જીવ્યા હતા. આ તેના વડવાઓની તસવીર હતી, જે તે યુઝરે શેર કરી હતી. 

    તે વાઇરસનું મૂળ H1N1નાં જ એક બંધારણાં હતું. ત્યારે આ વાઇરસને નાથવા માટેની કોઇ અસરકારક દવાઓ કે વેક્સિન્સ ઉપલબ્ધ નહોતાં. ટ્વિટર પર આ તસવીર શેર કરનારાએ સાથે લખ્યું હતું કે આ બાળકોમાંથી ત્રણ જણા 90 વર્ષ સુધી જીવ્યા હતા. આ તેના વડવાઓની તસવીર હતી, જે તે યુઝરે શેર કરી હતી. 

    2/30
  •  લોકોને માસ્ક પહેરવાના હુકમ કરાયા હતા.

     લોકોને માસ્ક પહેરવાના હુકમ કરાયા હતા.

    3/30
  • લોકો બધા જ જાહેર સ્થળે, કામનાં સ્થળે માસ્ક પહેરીને જ જતા હતા. આ ફરજપરસ્ત નર્સની તસવીર છે.

    લોકો બધા જ જાહેર સ્થળે, કામનાં સ્થળે માસ્ક પહેરીને જ જતા હતા. આ ફરજપરસ્ત નર્સની તસવીર છે.

    4/30
  • પોલીસ અધિકારીઓ પણ આમ જ માસ્ક પહેરીને ફરજ બજાવતા.

    પોલીસ અધિકારીઓ પણ આમ જ માસ્ક પહેરીને ફરજ બજાવતા.

    5/30
  • વાઇરસે વૈશ્વિક કહેર પર પૂર્ણવિરામ મૂક્યું તે પહેલાં ઘણાં લોકો મોતનો કોળિયો બની ગયા હતા.

    વાઇરસે વૈશ્વિક કહેર પર પૂર્ણવિરામ મૂક્યું તે પહેલાં ઘણાં લોકો મોતનો કોળિયો બની ગયા હતા.

    6/30
  • જો કે ત્યારે પણ નિયમો તોડનારા ઓછા નહોતા, ફિલાડેલ્ફિયામાં યુદ્ધમાંથી પાછા ફરેલાઓના માનમાં પરેડ કાઢવામાં આવી હતી. જો કે ત્યારે તેમને હજી આ ફ્લુની ગંભીરતાનો ખ્યાલ નહોતો. આજની માફક સમાચારો ઝડપથી અને ટેક્નોલૉજીની મદદથી નહોતા પહોંચતા. 

    જો કે ત્યારે પણ નિયમો તોડનારા ઓછા નહોતા, ફિલાડેલ્ફિયામાં યુદ્ધમાંથી પાછા ફરેલાઓના માનમાં પરેડ કાઢવામાં આવી હતી. જો કે ત્યારે તેમને હજી આ ફ્લુની ગંભીરતાનો ખ્યાલ નહોતો. આજની માફક સમાચારો ઝડપથી અને ટેક્નોલૉજીની મદદથી નહોતા પહોંચતા. 

    7/30
  • આ રીતે ચોખ્ખી હવા શ્વસવામાં આવતી હતી. 

    આ રીતે ચોખ્ખી હવા શ્વસવામાં આવતી હતી. 

    8/30
  • ત્યારે જ પહેલું વિશ્વયુદ્ધ પણ પુરું થયું હતું. ત્યારે ખલાસીઓને મુસાફરી કરવાની મનાઇ કરાતી કારણકે તેમના કારણે ચેપ ફેલાવની શક્યતા રહેતી.

    ત્યારે જ પહેલું વિશ્વયુદ્ધ પણ પુરું થયું હતું. ત્યારે ખલાસીઓને મુસાફરી કરવાની મનાઇ કરાતી કારણકે તેમના કારણે ચેપ ફેલાવની શક્યતા રહેતી.

    9/30
  • આ ફ્લુમાં ઘણા પરિવારો ખુવાર થઇ ગયા હતા.

    આ ફ્લુમાં ઘણા પરિવારો ખુવાર થઇ ગયા હતા.

    10/30
  • લોકો માસ્ક પહેરતા અને સાથે સંદેશો પણ કે કાં તો માસ્ક પહેરો કાં તો જેલમાં જાવ.

    લોકો માસ્ક પહેરતા અને સાથે સંદેશો પણ કે કાં તો માસ્ક પહેરો કાં તો જેલમાં જાવ.

    11/30
  • અખબારોમાં આવી જાહેર નોટિસિઝ મુકવામાં આવતી હતી જેથી લોકો સુધી માહિતી પહોંચાડી શકાય અને તેમને ચેતવી શકાય.

    અખબારોમાં આવી જાહેર નોટિસિઝ મુકવામાં આવતી હતી જેથી લોકો સુધી માહિતી પહોંચાડી શકાય અને તેમને ચેતવી શકાય.

    12/30
  • સંદેશો પહોંચાડનારા પોસ્ટ ખાતાનાં કર્મચારીઓ પણ દોડતા રહેતા, આજે આપણી પાસે સેલફોન્સ છે જેને સંપર્ક કરવું બહુ સરળ બની ગયું છે.

    સંદેશો પહોંચાડનારા પોસ્ટ ખાતાનાં કર્મચારીઓ પણ દોડતા રહેતા, આજે આપણી પાસે સેલફોન્સ છે જેને સંપર્ક કરવું બહુ સરળ બની ગયું છે.

    13/30
  • જાહેર ગોડાઉન્સને આઇસોલેશન વૉર્ડમાં ફેરવવામાં આવ્યા હતા.

    જાહેર ગોડાઉન્સને આઇસોલેશન વૉર્ડમાં ફેરવવામાં આવ્યા હતા.

    14/30
  • દર્દીઓની સારવાર આ અલગ અલગ સવલતોમાં રખાતી અને એકબીજાથી અંતર રહે તે રીતે તેમને એડમિટ કરાતા.

    દર્દીઓની સારવાર આ અલગ અલગ સવલતોમાં રખાતી અને એકબીજાથી અંતર રહે તે રીતે તેમને એડમિટ કરાતા.

    15/30
  • મેડિકલ ફેસિલીટીમાં આજની માફક ત્યારે પણ નર્સિઝ અને ડૉક્ટર્સ સતત સેવા આપતા. 

    મેડિકલ ફેસિલીટીમાં આજની માફક ત્યારે પણ નર્સિઝ અને ડૉક્ટર્સ સતત સેવા આપતા. 

    16/30
  • માસ્ક પહેરીને રમાતી હતી બેઝબોલની રમત.

    માસ્ક પહેરીને રમાતી હતી બેઝબોલની રમત.

    17/30
  • લોકોને માસ્ક વગર જાહેર વાહનોમાં બેસવાની છૂટ નહોતી મળતી.

    લોકોને માસ્ક વગર જાહેર વાહનોમાં બેસવાની છૂટ નહોતી મળતી.

    18/30
  • પાસેડેના, કેલિફોર્નયામાં આવેલી વિલ્સન સ્કૂલને હૉસ્પિટલમાં ફેરવવામાં આવી હતી.

    પાસેડેના, કેલિફોર્નયામાં આવેલી વિલ્સન સ્કૂલને હૉસ્પિટલમાં ફેરવવામાં આવી હતી.

    19/30
  • પાસેડેનાની શાળામાં આ રીતે દર્દીઓને માટે સવલતો ખડી કરાઇ હતી.

    પાસેડેનાની શાળામાં આ રીતે દર્દીઓને માટે સવલતો ખડી કરાઇ હતી.

    20/30
  • ત્યારે પણ જે-તે સંસ્થા સાથે જોડાયેલા સતત ડ્યુટી પર હાજર હેતા અને સેવા બજાવતા. આ તસવીર પાસેડેનાની છે.

    ત્યારે પણ જે-તે સંસ્થા સાથે જોડાયેલા સતત ડ્યુટી પર હાજર હેતા અને સેવા બજાવતા. આ તસવીર પાસેડેનાની છે.

    21/30
  • પોતાની ફરજ બજાવી રહેલો ટ્રાફિક પોલીસ પણ માસ્કથી પોતાનું રક્ષણ કરી રહ્યો છે.

    પોતાની ફરજ બજાવી રહેલો ટ્રાફિક પોલીસ પણ માસ્કથી પોતાનું રક્ષણ કરી રહ્યો છે.

    22/30
  • અખબારોમાં આ રીતે જાગૃતિ ફેલાવતી અને માહિતી આપતી જાહેરાતો કરાતી. 

    અખબારોમાં આ રીતે જાગૃતિ ફેલાવતી અને માહિતી આપતી જાહેરાતો કરાતી. 

    23/30
  • ત્યારે અખબારોમાં કાર્ટૂન્સ પણ આવવા માંડ્યા હતા કે બાળકના મ્હોં પર મરીનો ભૂકો ઉડ્યો અને છીંકા છીંક થઇ ગઇ એમાં પરિવારે ડરને માર્યે ડૉક્ટર્સને બોલાવ્યા હતા. લોકો વિકટ સંજોગોમાં રાહત આ રીતે શોધતા કારણકે ત્યારે મન વાળવા માટે OTT પ્લૅટફોર્મ્સ ન હતા.

    ત્યારે અખબારોમાં કાર્ટૂન્સ પણ આવવા માંડ્યા હતા કે બાળકના મ્હોં પર મરીનો ભૂકો ઉડ્યો અને છીંકા છીંક થઇ ગઇ એમાં પરિવારે ડરને માર્યે ડૉક્ટર્સને બોલાવ્યા હતા. લોકો વિકટ સંજોગોમાં રાહત આ રીતે શોધતા કારણકે ત્યારે મન વાળવા માટે OTT પ્લૅટફોર્મ્સ ન હતા.

    24/30
  • લૉકડાઉન્સ ત્યારે પણ થતા હતા. 

    લૉકડાઉન્સ ત્યારે પણ થતા હતા. 

    25/30
  • 1918માં આ તસવીર અમેરિકન રેડ ક્રોસની નર્સિઝ કઇ રીતે ઇન્ફ્લુએન્ઝાનો શિકાર બનેલા લોકોની સારવાર કરતી હતી તે દર્શાવવા જાહેર કરવામાં આવી હતી.

    1918માં આ તસવીર અમેરિકન રેડ ક્રોસની નર્સિઝ કઇ રીતે ઇન્ફ્લુએન્ઝાનો શિકાર બનેલા લોકોની સારવાર કરતી હતી તે દર્શાવવા જાહેર કરવામાં આવી હતી.

    26/30
  • મોટા જથ્થામાં માસ્ક બનાવી તેની વહેંચણી કરવાનું કામ પણ રાત દિવસ કરાતું હતું. 

    મોટા જથ્થામાં માસ્ક બનાવી તેની વહેંચણી કરવાનું કામ પણ રાત દિવસ કરાતું હતું. 

    27/30
  • ટેલિફોન ઓપરેટર્સ તેમના બોર્ડ પરથી સંદેશાઓ મેળવવા અને પહોંચાડવામાં કાર્યરત રહેતા. 

    ટેલિફોન ઓપરેટર્સ તેમના બોર્ડ પરથી સંદેશાઓ મેળવવા અને પહોંચાડવામાં કાર્યરત રહેતા. 

    28/30
  • હૉસ્પિટલ સ્ટાફ લાંબા કલાકો સુધી કામગીરીમાં તૈનાત રહેતો.

    હૉસ્પિટલ સ્ટાફ લાંબા કલાકો સુધી કામગીરીમાં તૈનાત રહેતો.

    29/30
  • ત્યારે કમ્પ્યુટર્સ હોવાનો તો કોઇ સવાલ જ નહોતો પણ કામગીરી આ રીતે ચાલુ રાખવામાં આવતી.

    ત્યારે કમ્પ્યુટર્સ હોવાનો તો કોઇ સવાલ જ નહોતો પણ કામગીરી આ રીતે ચાલુ રાખવામાં આવતી.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

અત્યારે આખું વિશ્વ કોરોના વાઇરસનાં ઘેરાં વાદળ તળે મન મક્કમ રાખીને તેની સામે લડત આપી રહ્યું છે. 1918ની સાલમાં સ્પેનિશ ફ્લુએ પણ આવો કેર વર્તાવ્યો હતો. હિસ્ટરી.કોમ અનુસાર સ્પેનિશ ફ્લુને કારણે આખી દુનિયામાં 500 મિલિયન એટલે કે 50 કરોડ લોકોને ચેપ લાગ્યો હતો અને અંદાજે 2થી 5 કરોડ લોકો તેમાં મોતને ભેટ્યા હતાં જેમાં 675,000 તો અમેરિકન્સ હતા. ઇતિહાસની એ તસવીરો પર નજર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ત્યારે માણસ જાતે આજની લડત જેવાં જ સંસાધનો કે ઉપાયો ત્યારે પણ વાપર્યા હતા. આપણે એમ વિચારવું રહ્યું એ સમયે જ્યારે મેડિકલ ક્ષેત્રે કે સેવાઓને મામલે આધુનિકીકરણ નહોતું થયું અને લોકોએ કપરાં સમયમાંથી બહાર આવ્યા તો આજે 21મી સદીમાં તો આપણે કોરોનાને માત કરી જ શકીશું. તમામ તસવીરો-ટ્વિટર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK