અગાસીમાં જીવાય છે જિંદગી ક્યાંક સંગીત, ક્યાંક યોગ તો ક્યાંક કુટુંબ સાથે કલબલાટ

Updated: May 05, 2020, 10:43 IST | Chirantana Bhatt
 • સેનેગલિઝ રેસલર, મોઉસા ડિઓપ 24 વર્ષનો છે અને તે ડકારમાં આવેલા તેના ઘરની અગાશીમાં તે શૅડો બોક્સિંગ કરતો રહે છે. મોટે ભાગે સેનગલિઝ રેસલર હંમેશા સ્પેશ્યલ જિમ્સમા જ એક્સર્સાઇઝ કરવાનું પસંદ કરે છે પણ કોરોનાવાઇરસને પગલે હવે એકલા નાના જીમમાં અથવા તો આ રીતે અગાશી કે મોકો મળે તો બીચ પર પ્રેક્ટિસ કરે છે.

  સેનેગલિઝ રેસલર, મોઉસા ડિઓપ 24 વર્ષનો છે અને તે ડકારમાં આવેલા તેના ઘરની અગાશીમાં તે શૅડો બોક્સિંગ કરતો રહે છે. મોટે ભાગે સેનગલિઝ રેસલર હંમેશા સ્પેશ્યલ જિમ્સમા જ એક્સર્સાઇઝ કરવાનું પસંદ કરે છે પણ કોરોનાવાઇરસને પગલે હવે એકલા નાના જીમમાં અથવા તો આ રીતે અગાશી કે મોકો મળે તો બીચ પર પ્રેક્ટિસ કરે છે.

  1/18
 • ફિનાલે લિગ્ઉઆરમાં 13 વર્ષની વિટ્ટોરિયા ઓલિવેરી અને 11 વર્ષની કોરાલા પોતપોતાની અગાશીમાં ચઢી એકબીજાની સાથે ટેનિસ રમતી હોય છે.

  ફિનાલે લિગ્ઉઆરમાં 13 વર્ષની વિટ્ટોરિયા ઓલિવેરી અને 11 વર્ષની કોરાલા પોતપોતાની અગાશીમાં ચઢી એકબીજાની સાથે ટેનિસ રમતી હોય છે.

  2/18
 • ટર્કી, ઇસ્તંબુલનાં કનાર્યામાં એક માણસ અગાસીમાં કબુતરને ચણ નાખી રહ્યો છે તો એક વ્યક્તિ વેઇટ ટ્રેઇનિંગ કરી રહી છે.

  ટર્કી, ઇસ્તંબુલનાં કનાર્યામાં એક માણસ અગાસીમાં કબુતરને ચણ નાખી રહ્યો છે તો એક વ્યક્તિ વેઇટ ટ્રેઇનિંગ કરી રહી છે.

  3/18
 • લેબેનિઝ કલાકાર હયાત નાઝેર પોતાની અગાસીમાં બેઠી પેઇન્ટિંગ કરી રહી છે. તે ટ્રિપોલીમાં રહે છે.

  લેબેનિઝ કલાકાર હયાત નાઝેર પોતાની અગાસીમાં બેઠી પેઇન્ટિંગ કરી રહી છે. તે ટ્રિપોલીમાં રહે છે.

  4/18
 • ઇસ્તંબુલમાં જ અન્ય એક વ્યક્તિ કબુતરાંને અગાસીમાં ચણ નાખી રહ્યો છે, આ જ રીતે તે શોધતો હશે કંપની પાંખોનાં ફફડાટમાં.

  ઇસ્તંબુલમાં જ અન્ય એક વ્યક્તિ કબુતરાંને અગાસીમાં ચણ નાખી રહ્યો છે, આ જ રીતે તે શોધતો હશે કંપની પાંખોનાં ફફડાટમાં.

  5/18
 • પેલેસ્તિનિયન કરાટે કોચ ખલિદ શેખનો દીકરો ગાઝા સ્ટ્રીપમાં આવેલા રફાહમાં રેફ્યુજી કેમ્પ વિસ્તારમાં આવેલા પોતાના ઘરની અગાશી પર કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

  પેલેસ્તિનિયન કરાટે કોચ ખલિદ શેખનો દીકરો ગાઝા સ્ટ્રીપમાં આવેલા રફાહમાં રેફ્યુજી કેમ્પ વિસ્તારમાં આવેલા પોતાના ઘરની અગાશી પર કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

  6/18
 • રોમનાં પ્રાતિ ડિસ્ટ્રિક્ટમાં એક વ્યક્તિ પોતાની પત્ની અને દીકરી સાથે અગાસીમાં સમય પસાર કરી રહ્યો છે.

  રોમનાં પ્રાતિ ડિસ્ટ્રિક્ટમાં એક વ્યક્તિ પોતાની પત્ની અને દીકરી સાથે અગાસીમાં સમય પસાર કરી રહ્યો છે.

  7/18
 • પ્રાગ, ચેક રિપબ્લિકમાં રૂફટોપ પર એક વ્ક્તિ માસ્ક પહેરીને પરફોર્મ કરી રહ્યો છે.

  પ્રાગ, ચેક રિપબ્લિકમાં રૂફટોપ પર એક વ્ક્તિ માસ્ક પહેરીને પરફોર્મ કરી રહ્યો છે.

  8/18
 • 28 વર્ષની સ્નેરાઝ્દે મામી ટ્યુનિશિયન પ્રોફેશનલ ડાન્સર છે અને તે લેબનનનાં પાટનગર બૈરૂતમાં અગાસીમાં પ્રેક્ટિસ કરી રહી છે.

  28 વર્ષની સ્નેરાઝ્દે મામી ટ્યુનિશિયન પ્રોફેશનલ ડાન્સર છે અને તે લેબનનનાં પાટનગર બૈરૂતમાં અગાસીમાં પ્રેક્ટિસ કરી રહી છે.

  9/18
 • પેલેસ્તિનિયાનો આ વાળંદ અબુ હમ્માદ વેસ્ટ બેંકનાં હબ્રોન શહેરમાં કોઇ ગ્રાહકની અગાશી પર હેરકટ કરી રહ્યો છે.

  પેલેસ્તિનિયાનો આ વાળંદ અબુ હમ્માદ વેસ્ટ બેંકનાં હબ્રોન શહેરમાં કોઇ ગ્રાહકની અગાશી પર હેરકટ કરી રહ્યો છે.

  10/18
 • કંપાલા યુગાન્ડાના સૌથી ઉંચા મકાન પરથી શહેરજનોને અપીલ કરતો રહે છે.

  કંપાલા યુગાન્ડાના સૌથી ઉંચા મકાન પરથી શહેરજનોને અપીલ કરતો રહે છે.

  11/18
 • રોમની એક અગાસીમાં કુટુંબ ઓફ ગ્રાઉન્ડ ટચ રમી રહ્યું છે.

  રોમની એક અગાસીમાં કુટુંબ ઓફ ગ્રાઉન્ડ ટચ રમી રહ્યું છે.

  12/18
 • ચેક રિપબ્લિક પ્રાગમાં આધુનિક સર્કસ કંપનીની સિર્ક લા પુત્યિકાનાં આ પરફોર્મર્સ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

  ચેક રિપબ્લિક પ્રાગમાં આધુનિક સર્કસ કંપનીની સિર્ક લા પુત્યિકાનાં આ પરફોર્મર્સ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

  13/18
 • ક્યુબાનો રહેવાસી આલેઝાન્દ્રો લોપેઝ પોતાના હવાના, ક્યુબાનાં ઘરની અગાસી પર માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

  ક્યુબાનો રહેવાસી આલેઝાન્દ્રો લોપેઝ પોતાના હવાના, ક્યુબાનાં ઘરની અગાસી પર માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

  14/18
 • નિકોસિયા, સાઇપ્રિયોટનાં પાટનગરમાં 32 વર્ષની આ ડચ આર્કિટેક્ટ યોગની પ્રેક્ટિસ કરી રહી છે.

  નિકોસિયા, સાઇપ્રિયોટનાં પાટનગરમાં 32 વર્ષની આ ડચ આર્કિટેક્ટ યોગની પ્રેક્ટિસ કરી રહી છે.

  15/18
 • મેક્સિકોમાં અગાસીમાં એક્સર્સાઇઝ કરી રહેલા માણસની તસવીર.

  મેક્સિકોમાં અગાસીમાં એક્સર્સાઇઝ કરી રહેલા માણસની તસવીર.

  16/18
 • 22 વર્ષની ફાદિયા ખલીલ ઇરાકી નેશનલ સિમ્ફની ઓર્કેસ્ટ્રાની સભ્ય છે અને તે પોતાની વાયોલિન પ્રેક્ટિસ અગાસી પર જ કરી રહી છે.

  22 વર્ષની ફાદિયા ખલીલ ઇરાકી નેશનલ સિમ્ફની ઓર્કેસ્ટ્રાની સભ્ય છે અને તે પોતાની વાયોલિન પ્રેક્ટિસ અગાસી પર જ કરી રહી છે.

  17/18
 • 20 વર્ષની ઝારા બગદાદ કૉલેજ ઑફ ફાઇનઆર્ટ્સની વિદ્યાર્થિની છે જે બગદાદના અધમિયા્હ ડિસ્ટ્રિક્ટમાં આવેલા પોતાના ઘરની અગાસીમાં ક્વાનુન તંતુ વાદ્યની પ્રેક્ટિસ કરી રહી છે.

  20 વર્ષની ઝારા બગદાદ કૉલેજ ઑફ ફાઇનઆર્ટ્સની વિદ્યાર્થિની છે જે બગદાદના અધમિયા્હ ડિસ્ટ્રિક્ટમાં આવેલા પોતાના ઘરની અગાસીમાં ક્વાનુન તંતુ વાદ્યની પ્રેક્ટિસ કરી રહી છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

જ્યારે ઘરમાં બંધ રહેવું એક મજબુરી અને જવાબદારી બંન્ને હોય ત્યારે બારીની બહારથી ઘરમાં ડોકાતું આકાશ જ એક વિકલ્પ રહી જાય છે જો કે માણસને મોકળાશની તો જરૂર પડે જ અને માટે આખી દુનિયામાં અગાસીમાં જિવાઈ રહી છે જિંદગી, જુઓ તસવીરોમાં રૂફ ટોપ લાઇફની ઝલક... (તસવીરો - એએફપી)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK