મસ્તી, લાચારી ને થેન્ક્યુ

Updated: Mar 29, 2020, 15:22 IST | Shilpa Bhanushali
 • કોરોના રોગચાલાને પગલે લાદવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ગઈ કાલે માત્ર શોખ ખાતર બહાર નીકળીને કરફ્યુનો ભંગ કરનાર જમ્મુના આ બે બદમાશને પોલીસે કાન પકડાવી મેથીપાક ચખાડ્યો હતો.  

  કોરોના રોગચાલાને પગલે લાદવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ગઈ કાલે માત્ર શોખ ખાતર બહાર નીકળીને કરફ્યુનો ભંગ કરનાર જમ્મુના આ બે બદમાશને પોલીસે કાન પકડાવી મેથીપાક ચખાડ્યો હતો.  

  1/6
 • સરકારની અપીલ છતાં ગઈ કાલે પેટ ભરવા કશું કામ ન હોવાથી મજબૂર પરપ્રાંતીયોએ ગાઝિયાબાદના કોશમ્બી ખાતે પોતાના વતન પરત જવા માટે બસડેપો પર ભીડ કરી હતી. 

  સરકારની અપીલ છતાં ગઈ કાલે પેટ ભરવા કશું કામ ન હોવાથી મજબૂર પરપ્રાંતીયોએ ગાઝિયાબાદના કોશમ્બી ખાતે પોતાના વતન પરત જવા માટે બસડેપો પર ભીડ કરી હતી. 

  2/6
 • ઇટલીના અલ્બિનો ખાતે લોકોનો આભાર માનતા મેડિકલ પ્રૉફેશનલ્સ.

  ઇટલીના અલ્બિનો ખાતે લોકોનો આભાર માનતા મેડિકલ પ્રૉફેશનલ્સ.

  3/6
 • ફ્રાન્સના પૅરિસના આઇફિલ ટાવર પર સ્ટૅ ઍટ હૉમની સાઇન મૂકવામાં આવી હતી. 

  ફ્રાન્સના પૅરિસના આઇફિલ ટાવર પર સ્ટૅ ઍટ હૉમની સાઇન મૂકવામાં આવી હતી. 

  4/6
 • આવામાં કોરોનાનો ચેપ ન લાગે તો જ નવાઇ છતાં ક્વીઝોન જેલના કેદીઓ પાસે કોઈ વિકલ્પ જ નથી. તસવીરો : પી.ટી.આઈ, એ.એફ.પી

  આવામાં કોરોનાનો ચેપ ન લાગે તો જ નવાઇ છતાં ક્વીઝોન જેલના કેદીઓ પાસે કોઈ વિકલ્પ જ નથી. તસવીરો : પી.ટી.આઈ, એ.એફ.પી

  5/6
 • બ્રસેલ્સની હૉસ્પિટલમાં થ્રીડી વાલ્વ સાથેના માસ્કનો ડેમો દેખાડી રહેલી એક મહિલા.

  બ્રસેલ્સની હૉસ્પિટલમાં થ્રીડી વાલ્વ સાથેના માસ્કનો ડેમો દેખાડી રહેલી એક મહિલા.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં એક તરફ કોરોનાનો ભય છે તો બીજી તરફ લૉકડાઉનને કારણે લાચારી છે તો ક્યાંક ઘરમાં બેઠાં લોકો જીવવા માટે મસ્તી જેવો નવો રસ્તો શોધી રહ્યા છે તો તેની સાથે આભારની લાગણી તો છે જ.. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK