Mother's day : જિંદગીના ધોમધખતા તડકામાં માનો ઢાલ સમો છાંયો

Updated: May 10, 2020, 15:28 IST | Shilpa Bhanushali
  • શીતલ પટેલ માતા રમીલાબેન સાથે. "જેના પ્રેમને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ 'માઁ'."

    શીતલ પટેલ માતા રમીલાબેન સાથે. "જેના પ્રેમને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ 'માઁ'."

    1/60
  • મારી માતા મારી માટે ભગવાન છે, હું તો દરેક જન્મમાં તેમનો જ દીકરો થવા માગુ છું. - વિશાલ જે મહેતા તેની માતા સાથે

    મારી માતા મારી માટે ભગવાન છે, હું તો દરેક જન્મમાં તેમનો જ દીકરો થવા માગુ છું. - વિશાલ જે મહેતા તેની માતા સાથે

    2/60
  • વિશીતા સજ્જન જૈનનો માતા માટેનો સંદેશ. "दुनिया में सबसे सुंदर अगर कोई है तो वो “माँ” है।"

    વિશીતા સજ્જન જૈનનો માતા માટેનો સંદેશ. "दुनिया में सबसे सुंदर अगर कोई है तो वो “माँ” है।"

    3/60
  • રિદ્ધી માતા રેખાબેન સાથે.

    રિદ્ધી માતા રેખાબેન સાથે.

    4/60
  • ક્રિશ માતા જસ્મિના સાથે

    ક્રિશ માતા જસ્મિના સાથે

    5/60
  • મેઘા ખન્ના અને ગુંજન સેઠી માતા સુનિતા અરોરા સાથે

    મેઘા ખન્ના અને ગુંજન સેઠી માતા સુનિતા અરોરા સાથે

    6/60
  • એકતા સાથે માતા કવિતા.

    એકતા સાથે માતા કવિતા.

    7/60
  • અક્ષય ચંદન માતા રંજનબેન ચંદન સાથે

    અક્ષય ચંદન માતા રંજનબેન ચંદન સાથે

    8/60
  • જયેશ મંગે માતા સાકરીબેન સાથે. 'મમ્મી તને નહીં સમજાય' આ વાક્ય બોલતાં પહેલાં હજાર વાર વિચાર કરજો, જ્યારે તમને બોલતાં નહોતું આવડતું ને ત્યારે એને એકને જ સમજાતું હતું.....

    જયેશ મંગે માતા સાકરીબેન સાથે. 'મમ્મી તને નહીં સમજાય' આ વાક્ય બોલતાં પહેલાં હજાર વાર વિચાર કરજો, જ્યારે તમને બોલતાં નહોતું આવડતું ને ત્યારે એને એકને જ સમજાતું હતું.....

    9/60
  • ઉમેશ નંદા માતા જશોદાબેન સાથે. સૌથી પહેલા વંદન મારી માઁને જે મારા અસ્તિત્વનું કારણ બની, બીજા વંદન વિશ્વની દરેક મહિલાને જે સમગ્ર સમાજના અસ્તિત્વનું કારણ બની.

    ઉમેશ નંદા માતા જશોદાબેન સાથે. સૌથી પહેલા વંદન મારી માઁને જે મારા અસ્તિત્વનું કારણ બની, બીજા વંદન વિશ્વની દરેક મહિલાને જે સમગ્ર સમાજના અસ્તિત્વનું કારણ બની.

    10/60
  • નિતિન ભાનુશાલી માતા સાન્તીબેન સાથે તેમજ હેતલ ભાનુશાલી સાસુમા સાન્તીબેન સાથે. "જીવનમાં સૌથી મોટી યોદ્ધા માઁ હોય છે. માઁ=જીવન" 

    નિતિન ભાનુશાલી માતા સાન્તીબેન સાથે તેમજ હેતલ ભાનુશાલી સાસુમા સાન્તીબેન સાથે. "જીવનમાં સૌથી મોટી યોદ્ધા માઁ હોય છે. માઁ=જીવન" 

    11/60
  • કોમલ મંગે માતા શાંતિબેન સાથે. "આવી રીતે એ મારી ભૂલોને ધોઊ નાખે છે, માઁ બહું જ ગુસ્સામાં હોય ત્યારે રોઈ નાખે છે."

    કોમલ મંગે માતા શાંતિબેન સાથે. "આવી રીતે એ મારી ભૂલોને ધોઊ નાખે છે, માઁ બહું જ ગુસ્સામાં હોય ત્યારે રોઈ નાખે છે."

    12/60
  • રોશની જોશી માતા વર્ષાબેન જોશી સાથે. "શબ્દો નથી પાસે મા તું છો હરહંમેશ મારી સાથે, બસ એ જ અહેસાસ જીવાડ્યા કરે છે મને ખાસ"

    રોશની જોશી માતા વર્ષાબેન જોશી સાથે. "શબ્દો નથી પાસે મા તું છો હરહંમેશ મારી સાથે, બસ એ જ અહેસાસ જીવાડ્યા કરે છે મને ખાસ"

    13/60
  • સાગર ચોટલિયા માતા જ્યોત્સના ચોટલિયા સાથે

    સાગર ચોટલિયા માતા જ્યોત્સના ચોટલિયા સાથે

    14/60
  • તસવીરમાં રૂપલ જાગીરદાર માતા દક્ષા ગોસ્વામી સાથે "કોઈની માઁ આપણી સાસુમા છે તેમ જ આપણી માઁ પણ કોઈકની સાસુમા છે. તો આપણી માઁને એવો જ પ્રેમ મળશે જેવો આપણે આપણાં સાસુમાને આપશું. મારી જનેતા માતા અને સાસુમા બન્નેને હેપ્પી મધર્સ ડે."

    તસવીરમાં રૂપલ જાગીરદાર માતા દક્ષા ગોસ્વામી સાથે "કોઈની માઁ આપણી સાસુમા છે તેમ જ આપણી માઁ પણ કોઈકની સાસુમા છે. તો આપણી માઁને એવો જ પ્રેમ મળશે જેવો આપણે આપણાં સાસુમાને આપશું. મારી જનેતા માતા અને સાસુમા બન્નેને હેપ્પી મધર્સ ડે."

    15/60
  • દિવ્યા ટેલર માતા રમીલા ટેલર સાથે

    દિવ્યા ટેલર માતા રમીલા ટેલર સાથે

    16/60
  • શિવાની શાહ સાથે માતા દિવ્યા રમાણી My mom my strength love you mumma

    શિવાની શાહ સાથે માતા દિવ્યા રમાણી
    My mom my strength love you mumma

    17/60
  • અંકિત પાઠક માતા રેખા પાઠક સાથે.

    અંકિત પાઠક માતા રેખા પાઠક સાથે.

    18/60
  • પિના ભગત સાથે માતા લલિતાબેન.

    પિના ભગત સાથે માતા લલિતાબેન.

    19/60
  • અભિષેક સોન્થાલિયા માતા સુધા સોન્થાલિયા સાથે

    અભિષેક સોન્થાલિયા માતા સુધા સોન્થાલિયા સાથે

    20/60
  • લેશા દેવી જૈન કહે છે કે જો વિશ્વમાં સૌથી સુંદર વાક્ય બોલાયું હોય તો તે છે "આય લવ યુ મોમ"

    લેશા દેવી જૈન કહે છે કે જો વિશ્વમાં સૌથી સુંદર વાક્ય બોલાયું હોય તો તે છે "આય લવ યુ મોમ"

    21/60
  • અનુજ સુનિતા મોદી પોતાની માતા માટે કહે છે કે મા તું જ મારું જીવન છે.

    અનુજ સુનિતા મોદી પોતાની માતા માટે કહે છે કે મા તું જ મારું જીવન છે.

    22/60
  • વિશાલ, શિવાની, કુનાલ અને શ્વેતા શાહ માતા ઇલા શાહ સાથે.

    વિશાલ, શિવાની, કુનાલ અને શ્વેતા શાહ માતા ઇલા શાહ સાથે.

    23/60
  • હેતલ ગડા, રાજેશ છાડવા અને અમ્રતાબેન છાડવા સાથે. "ભગવાનને એક પ્રાર્થના છે કે માઁ તારા ચહેરા પરનું હાસ્ચ કદી ઓછું ન થાય અને જ્યાં સુધી મારા શ્વાસ અસ્તિત્વમાં રહે ત્યાં સુધી તારી છાયા રહે."

    હેતલ ગડા, રાજેશ છાડવા અને અમ્રતાબેન છાડવા સાથે. "ભગવાનને એક પ્રાર્થના છે કે માઁ તારા ચહેરા પરનું હાસ્ચ કદી ઓછું ન થાય અને જ્યાં સુધી મારા શ્વાસ અસ્તિત્વમાં રહે ત્યાં સુધી તારી છાયા રહે."

    24/60
  • ચાર્મી વીણા જૈન. "लाख गलतियाँ करने पर भी माफ करने की शक्ति होती है “माँ” में 💕"

    ચાર્મી વીણા જૈન. "लाख गलतियाँ करने पर भी माफ करने की शक्ति होती है “माँ” में 💕"

    25/60
  • હિતેશ રસીલાબેન જૈન. "धरती पर भगवान का रूप होती है “माँ”"

    હિતેશ રસીલાબેન જૈન. "धरती पर भगवान का रूप होती है “माँ”"

    26/60
  • વત્સલ પરમાર માતા નૈના પરમાર સાથે. "તે મને તેના કરતા વધુ સારી બનાવવા માંગે છે.પરંતુ હું જાણું છું કે તે શ્રેષ્ઠ છે. તે મારી માતા છે. #HappyMothersDay#"

    વત્સલ પરમાર માતા નૈના પરમાર સાથે. "તે મને તેના કરતા વધુ સારી બનાવવા માંગે છે.પરંતુ હું જાણું છું કે તે શ્રેષ્ઠ છે. તે મારી માતા છે. #HappyMothersDay#"

    27/60
  • પુત્ર સંદેશ માતા વનિતા સાથે. 

    પુત્ર સંદેશ માતા વનિતા સાથે. 

    28/60
  • જનમ ટોપીવાલા માતા હેમા ટોપીવાલા સાથે

    જનમ ટોપીવાલા માતા હેમા ટોપીવાલા સાથે

    29/60
  • અનિતા દમણિયા નયના પટેલ સાથે.

    અનિતા દમણિયા નયના પટેલ સાથે.

    30/60
  • દેમિરા પરમાર રૂચિતા પરમાર સાથે

    દેમિરા પરમાર રૂચિતા પરમાર સાથે

    31/60
  • દર્શન પંડ્યા માતા રાજુલ પંડ્યા સાથે.

    દર્શન પંડ્યા માતા રાજુલ પંડ્યા સાથે.

    32/60
  • ચિરાગ પંડ્યા માતા રાજુલ પંડ્યા સાથે.

    ચિરાગ પંડ્યા માતા રાજુલ પંડ્યા સાથે.

    33/60
  • બીના પટેલ માતા લતા દમણિયા સાથે

    બીના પટેલ માતા લતા દમણિયા સાથે

    34/60
  • શૈલેષ પટેલ માતા વાસંતીબેન પટેલ સાથે. 

    શૈલેષ પટેલ માતા વાસંતીબેન પટેલ સાથે. 

    35/60
  • સાચી અને વ્યારા માતા પિન્કી સાથે.

    સાચી અને વ્યારા માતા પિન્કી સાથે.

    36/60
  • તસવીરમાં રૂપલ જાગીરદાર સાસુમા લક્ષ્મી જાગીરદાર સાથે "કોઈની માઁ આપણી સાસુમા છે તેમ જ આપણી માઁ પણ કોઈકની સાસુમા છે. તો આપણી માઁને એવો જ પ્રેમ મળશે જેવો આપણે આપણાં સાસુમાને આપશું. મારી જનેતા માતા અને સાસુમા બન્નેને હેપ્પી મધર્સ ડે."

    તસવીરમાં રૂપલ જાગીરદાર સાસુમા લક્ષ્મી જાગીરદાર સાથે "કોઈની માઁ આપણી સાસુમા છે તેમ જ આપણી માઁ પણ કોઈકની સાસુમા છે. તો આપણી માઁને એવો જ પ્રેમ મળશે જેવો આપણે આપણાં સાસુમાને આપશું. મારી જનેતા માતા અને સાસુમા બન્નેને હેપ્પી મધર્સ ડે."

    37/60
  • સોનાલી ઝા માતા સાધના ઝા સાથે.

    સોનાલી ઝા માતા સાધના ઝા સાથે.

    38/60
  • સાગર ગોર માતા નીતા ગોર સાથે.

    સાગર ગોર માતા નીતા ગોર સાથે.

    39/60
  • ક્રિશા દમણિયા માતા કામિની દમણિયા માટે સંદેશ આપતાં લખે છે કે... "Mom.... You are so special to me..... You don't know how much you matter to me.... You are my inspiration for life and I will always want to be someone like you...... Happy Mother's day to the best mother in this world....... Everyone has a mother but I am very lucky to have someone like you....... I don't want anyone else but you as my mother in all my births...... May you have a great experience with me in the upcoming years...... May you get all the happiness one needs...... Once again, wishing you a mother's day..... I love you❤ to the moon and back...."

    ક્રિશા દમણિયા માતા કામિની દમણિયા માટે સંદેશ આપતાં લખે છે કે... "Mom.... You are so special to me..... You don't know how much you matter to me.... You are my inspiration for life and I will always want to be someone like you...... Happy Mother's day to the best mother in this world....... Everyone has a mother but I am very lucky to have someone like you....... I don't want anyone else but you as my mother in all my births...... May you have a great experience with me in the upcoming years...... May you get all the happiness one needs...... Once again, wishing you a mother's day..... I love you❤ to the moon and back...."

    40/60
  • પૂજા સાથે સર્ધ્યા.

    પૂજા સાથે સર્ધ્યા.

    41/60
  • દીપ વાઘેલા, બીજલ વાઘેલા સાથે નમ્રતા દોડિયા.

    દીપ વાઘેલા, બીજલ વાઘેલા સાથે નમ્રતા દોડિયા.

    42/60
  • વાયોલેટ મેથ્યાસ માતા થેરેસા સાથે.

    વાયોલેટ મેથ્યાસ માતા થેરેસા સાથે.

    43/60
  • દિવ્યાશ ગડા માતા હેતલ ગડા સાથે.

    દિવ્યાશ ગડા માતા હેતલ ગડા સાથે.

    44/60
  • પૂજા માતા મમતા કવૈયા સાથે.

    પૂજા માતા મમતા કવૈયા સાથે.

    45/60
  • કશ્વી માતા જાગૃતિ પટેલ સાથે.

    કશ્વી માતા જાગૃતિ પટેલ સાથે.

    46/60
  • અધ્યન્ત માતા ચાંદની સાથે.

    અધ્યન્ત માતા ચાંદની સાથે.

    47/60
  • જાગૃતિ પટેલ માતા દેવિકા ગાંધી સાથે.

    જાગૃતિ પટેલ માતા દેવિકા ગાંધી સાથે.

    48/60
  • જસ્મિના માતા રમીલાબેન સાથે.

    જસ્મિના માતા રમીલાબેન સાથે.

    49/60
  • પિન્કી માતા નિર્મલાબેન સાથે.

    પિન્કી માતા નિર્મલાબેન સાથે.

    50/60
  • કલ્પેશ પટેલ માતા વાસંતી પટેલ સાથે.

    કલ્પેશ પટેલ માતા વાસંતી પટેલ સાથે.

    51/60
  • જગ્શીદા આહિરે માતા શોભના આહિરે સાથે. 

    જગ્શીદા આહિરે માતા શોભના આહિરે સાથે. 

    52/60
  • અમિત ખન્ના માતા કલ્પના ખન્ના સાથે.

    અમિત ખન્ના માતા કલ્પના ખન્ના સાથે.

    53/60
  • રુચિતા માતા દક્ષા સાથે.

    રુચિતા માતા દક્ષા સાથે.

    54/60
  • માનસી માતા હીના ભગત સાથે.

    માનસી માતા હીના ભગત સાથે.

    55/60
  • ચેરિલ માતા વાયલેટ મેથિયાસ સાથે.

    ચેરિલ માતા વાયલેટ મેથિયાસ સાથે.

    56/60
  • વિશાખા રશ્મિબેન સાથે.

    વિશાખા રશ્મિબેન સાથે.

    57/60
  • વિશાખા સાસુમા દિવ્યા રમાણી સાથે.

    વિશાખા સાસુમા દિવ્યા રમાણી સાથે.

    58/60
  • વિશાલ પટેલ વાસંતીબેન સાથે

    વિશાલ પટેલ વાસંતીબેન સાથે

    59/60
  • પૂર્ણિમા સાલ્વી, વૈશાલી શ્રૉફ અને રિમા ઓઝા માતા સાથે. 

    પૂર્ણિમા સાલ્વી, વૈશાલી શ્રૉફ અને રિમા ઓઝા માતા સાથે. 

    60/60
  • loading...

ફોટોઝ વિશે

મા વિશે તો શું કહેવું, કહીએ એટલું ઓછું છે. આજે માતૃદિવસ નિમિત્તે ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથે પોતાની તસવીરો શૅર કરતાં ચાહકોએ પોતાની માતા માટે સંદેશાઓ પણ મોકલ્યા છે. મોકલો તમારી તસવીર અને વ્યક્ત કરો તમારી માતા પ્રત્યેની લાગણી ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથે #mothersdaywithmidday

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK