લડાઇ, ઝગડાની સાથે લાગણી, પ્રેમ અને ચિંતાનો નાતો એટલે ભાઇ બહેનના સંબંધો

Updated: Aug 03, 2020, 13:09 IST | Shilpa Bhanushali
 • પ્રિન્સી ઠક્કર ભાઈ ચિંતન માટે સંદેશો આપતાં લખે છે કે, "પ્રિય ભાઇ તું એકમાત્ર એવી વ્યક્તિ છે જે મને હંમેશાં હસાવે છે અને આ માત્ર તું કરી શકે છે જ્યારે મારે સ્માઇલ પણ ન કરવું હોય ત્યારે તું મારા ખડખડાટ હાસ્યનું કારણ પણ બને છે. તારું સ્થાન મારા જીવનમાં બીજું કોઇ જ નહીં લઈ શકે."

  પ્રિન્સી ઠક્કર ભાઈ ચિંતન માટે સંદેશો આપતાં લખે છે કે, "પ્રિય ભાઇ તું એકમાત્ર એવી વ્યક્તિ છે જે મને હંમેશાં હસાવે છે અને આ માત્ર તું કરી શકે છે જ્યારે મારે સ્માઇલ પણ ન કરવું હોય ત્યારે તું મારા ખડખડાટ હાસ્યનું કારણ પણ બને છે. તારું સ્થાન મારા જીવનમાં બીજું કોઇ જ નહીં લઈ શકે."

  1/46
 • મહેશ માવ બહેનો માટે સંદેશો આપતાં લખે છે કે, "ઓ બહેના મેરી, તુ હસતી રહે, તેરા મેરા પ્યાર નિરાલા હૈ, ફીકી ન પડે યે મુસ્કાન તેરી, તેરા ભાઈ ઈસકા રખવાલા હૈ."

  મહેશ માવ બહેનો માટે સંદેશો આપતાં લખે છે કે, "ઓ બહેના મેરી, તુ હસતી રહે, તેરા મેરા પ્યાર નિરાલા હૈ, ફીકી ન પડે યે મુસ્કાન તેરી, તેરા ભાઈ ઈસકા રખવાલા હૈ."

  2/46
 • મયુરી હાર્દિક ભાનુશાલીનો ભાઈ સતિશ ધરમશી ભાનુશાલી માટે સંદેશો છે કે, "સદા રોશન રહે તેરી રાહે ખુશીઓ સે, ચાંદની ભી દેખ કર તેરા મુખ મુસ્કુરાતી હે, પાના તુમ મંઝિલે અપની, ઓર આગે બઢના, કહેતે હૈ દિલ સે નીકલી દુઆ, રંગ જરૂર લાતી હૈ, હેપી રક્ષાબંધન મારા વીરા..."

  મયુરી હાર્દિક ભાનુશાલીનો ભાઈ સતિશ ધરમશી ભાનુશાલી માટે સંદેશો છે કે, "સદા રોશન રહે તેરી રાહે ખુશીઓ સે, ચાંદની ભી દેખ કર તેરા મુખ મુસ્કુરાતી હે, પાના તુમ મંઝિલે અપની, ઓર આગે બઢના, કહેતે હૈ દિલ સે નીકલી દુઆ, રંગ જરૂર લાતી હૈ, હેપી રક્ષાબંધન મારા વીરા..."

  3/46
 • દીલિપ ભાનુશાલી પોતાની બહેનો માટે લખે છે કે, "સમય ભલે કેવો પણ હોય મારી બહેનોની પડખે ઊભા રહેવાની કોઇપણ ક્ષણ હું વેડફવા માગતો નથી."

  દીલિપ ભાનુશાલી પોતાની બહેનો માટે લખે છે કે, "સમય ભલે કેવો પણ હોય મારી બહેનોની પડખે ઊભા રહેવાની કોઇપણ ક્ષણ હું વેડફવા માગતો નથી."

  4/46
 • રિદ્ધિ ભાનુશાલી પોતાના ભાઇ કરણ, હર્ષ, હાર્દિક, અંશ, અર્જુન, જીત અને ધવલને કહે છે કે, "ભાઇ વગર તમારી બહેન અધુરી છે અને યાદ રાખજો બહેન વગર ભાઈ પણ એટલો જ અધુરો છે, મારા વગર જો ક્યાંય પાર્ટી કરી છે તો રિસાઇ જઈશ. લવ યુ ઑલ માય ભૈયા"

  રિદ્ધિ ભાનુશાલી પોતાના ભાઇ કરણ, હર્ષ, હાર્દિક, અંશ, અર્જુન, જીત અને ધવલને કહે છે કે, "ભાઇ વગર તમારી બહેન અધુરી છે અને યાદ રાખજો બહેન વગર ભાઈ પણ એટલો જ અધુરો છે, મારા વગર જો ક્યાંય પાર્ટી કરી છે તો રિસાઇ જઈશ. લવ યુ ઑલ માય ભૈયા"

  5/46
 • ફાલ્ગુની પારેખ પોતાના ભાઈ માટે સંદેશો આપતાં લખે છે કે, "ભાઈ કલ્પેશ, સાત સમંદર પાર પરદેશ તું રહેનારો , કિંતુ જયારે તું આવે સ્વદેશ એ જ દિવસો આપણાં સૌને માટે રક્ષાબંધનને દિવાળી. તારી રક્ષા ઈચ્છનારી બહેન ફાલ્ગુની."

  ફાલ્ગુની પારેખ પોતાના ભાઈ માટે સંદેશો આપતાં લખે છે કે, "ભાઈ કલ્પેશ, સાત સમંદર પાર પરદેશ તું રહેનારો , કિંતુ જયારે તું આવે સ્વદેશ એ જ દિવસો આપણાં સૌને માટે રક્ષાબંધનને દિવાળી. તારી રક્ષા ઈચ્છનારી બહેન ફાલ્ગુની."

  6/46
 • મહેકનો પોતાના ભાઇ માટે સંદેશ, "ભાઈ જશ, ઠાકોરજી તારી બધી જ ઈચ્છાઓ પુરી કરે. રાખડી તારી રક્ષા કરે. મહેક નો ખુબ બધો વ્હાલ."

  મહેકનો પોતાના ભાઇ માટે સંદેશ, "ભાઈ જશ, ઠાકોરજી તારી બધી જ ઈચ્છાઓ પુરી કરે. રાખડી તારી રક્ષા કરે. મહેક નો ખુબ બધો વ્હાલ."

  7/46
 • માનસી સંઘવીનો ભાઈ ભાવિક વોરા માટે મેસેજ, "આ રક્ષાની દોરી ફક્ત દોરી નથી, આ તો બહેનનો ભાઇને અને ભાઈનો બહેનને હ્રદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે. ભગવાન તને સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે.. હેપી રક્ષાબંધન"

  માનસી સંઘવીનો ભાઈ ભાવિક વોરા માટે મેસેજ, "આ રક્ષાની દોરી ફક્ત દોરી નથી, આ તો બહેનનો ભાઇને અને ભાઈનો બહેનને હ્રદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે. ભગવાન તને સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે.. હેપી રક્ષાબંધન"

  8/46
 • અક્શ અને ઈશાંત માવ પોતાની બહેનો માટે સંદેશ આપતા લખે છે કે, "કર્યા હશે કંઈક હજારો જન્મોના પુણ્ય , જેથી મણ્યો છે લાડકડી નો પ્રેમ અગણ્ય....."

  અક્શ અને ઈશાંત માવ પોતાની બહેનો માટે સંદેશ આપતા લખે છે કે, "કર્યા હશે કંઈક હજારો જન્મોના પુણ્ય , જેથી મણ્યો છે લાડકડી નો પ્રેમ અગણ્ય....."

  9/46
 • પૂજા પારેખનો ભાઇ દર્શક સંઘવીને સંદેશ, "બહેનનો પ્રેમ કોઇ દુઆથી ઓછો નથી, ગમે તેટલા દૂર હોઇએ પણ ઝાંખો નથી, સંબંધો  તો અનેક છે  પણ ભાઈ-બહેન જેવો અનેરો કોઈ નથી હોતો."

  પૂજા પારેખનો ભાઇ દર્શક સંઘવીને સંદેશ, "બહેનનો પ્રેમ કોઇ દુઆથી ઓછો નથી, ગમે તેટલા દૂર હોઇએ પણ ઝાંખો નથી, સંબંધો  તો અનેક છે  પણ ભાઈ-બહેન જેવો અનેરો કોઈ નથી હોતો."

  10/46
 • નિરાલી પરમાર પોતાના ભાઈ ભાવિક વોરા માટે લખે છે કે, "આકાશમાં જેટલા તારા છે, તેટલી હોય ઝીંદગી તારી, કોઇનીયે નજર ના લાગે, વિશ્વની દરેક ખુશી હોય તારી, રક્ષાબંધનના દિવસે ભગવાનને આ જ અરજ છે મારી..."

  નિરાલી પરમાર પોતાના ભાઈ ભાવિક વોરા માટે લખે છે કે, "આકાશમાં જેટલા તારા છે, તેટલી હોય ઝીંદગી તારી, કોઇનીયે નજર ના લાગે, વિશ્વની દરેક ખુશી હોય તારી, રક્ષાબંધનના દિવસે ભગવાનને આ જ અરજ છે મારી..."

  11/46
 • હેમલતા ભાનુશાલીનો તેમના ભાઈ સુરેશ માટે સંદેશ, "ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતા-તુલ્ય પડછાયો, જેની હાજરીમાં બહેન હંમેશાં નિર્ભય થઈને રહે છે."

  હેમલતા ભાનુશાલીનો તેમના ભાઈ સુરેશ માટે સંદેશ, "ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતા-તુલ્ય પડછાયો, જેની હાજરીમાં બહેન હંમેશાં નિર્ભય થઈને રહે છે."

  12/46
 • જાગૃતિ સંદીપભાઈ દોશી ભાઈ જીતેન્દ્ર દોશી માટે લખે છે કે, "બહેનનો પ્રેમ દુઆથી ઓછો નથી, તે કેટલા પણ દૂર રહે કોઇ ગમ નથી. મોટા ભાગના સંબંધો ફીક્કા પડી જતા હોય છે, પણ ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી... ભગવાન હંમેશાં તારી મનોકામના પૂરી કરે અને હંમેશાં ખુશ રહે એવી પ્રાર્થના"

  જાગૃતિ સંદીપભાઈ દોશી ભાઈ જીતેન્દ્ર દોશી માટે લખે છે કે, "બહેનનો પ્રેમ દુઆથી ઓછો નથી, તે કેટલા પણ દૂર રહે કોઇ ગમ નથી. મોટા ભાગના સંબંધો ફીક્કા પડી જતા હોય છે, પણ ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી... ભગવાન હંમેશાં તારી મનોકામના પૂરી કરે અને હંમેશાં ખુશ રહે એવી પ્રાર્થના"

  13/46
 • બહેન ભક્તિ દોશી ભાઈ સાહીલ, ફેનીલ અને રૂચિનને કહે છે કે, "મત સમજના ઇસે સિર્ફ ધાગા, રહુંગી મેં તેરે સાથ યે હે વાદા, યે તહેવાર હે ધાગો કા પર  બંધન હે સાથ નિભાને કા. રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, હું ઇશ્વરને હંમેશાં પ્રાર્થના કરીશ કે તમે ખુશ અને સફળ થજો, હું હંમેશાં તમારી સાથે છું અને આઇ લવ યૂ સો મચ"

  બહેન ભક્તિ દોશી ભાઈ સાહીલ, ફેનીલ અને રૂચિનને કહે છે કે, "મત સમજના ઇસે સિર્ફ ધાગા, રહુંગી મેં તેરે સાથ યે હે વાદા, યે તહેવાર હે ધાગો કા પર  બંધન હે સાથ નિભાને કા. રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, હું ઇશ્વરને હંમેશાં પ્રાર્થના કરીશ કે તમે ખુશ અને સફળ થજો, હું હંમેશાં તમારી સાથે છું અને આઇ લવ યૂ સો મચ"

  14/46
 • જીનલ દોશી ભાઈ જૈનમ માટે સંદેશ આપતાં લખે છે કે, "મારો ભાઈ, મારો મિત્ર, મારો ક્રાઇમ પાર્ટનર, હેપી રક્ષાબંધન, ભગવાન તને ખુશ રાખે અને તું તારા જીવનમાં સફળ બને અને બધી જ ખુશીઓ તારા કદમ ચૂમે..."

  જીનલ દોશી ભાઈ જૈનમ માટે સંદેશ આપતાં લખે છે કે, "મારો ભાઈ, મારો મિત્ર, મારો ક્રાઇમ પાર્ટનર, હેપી રક્ષાબંધન, ભગવાન તને ખુશ રાખે અને તું તારા જીવનમાં સફળ બને અને બધી જ ખુશીઓ તારા કદમ ચૂમે..."

  15/46
 • ટ્વિંકલ દોશી ભાઈ સિદ્ધાર્થ અને ધર્મિલને કહે છે કે, "એવું કંઇ જ નથી જે મારો મારા ભાઈઓ પ્રત્યેનો પ્રેમ બદલી શકે, પછી તે પૈસો હોય કે સમય... રક્ષાબંધનનો અવસર તમારા જીવનમાં પ્રેમ અને આશીર્વાદ લાવે.. હેપી રક્ષાબંધન"

  ટ્વિંકલ દોશી ભાઈ સિદ્ધાર્થ અને ધર્મિલને કહે છે કે, "એવું કંઇ જ નથી જે મારો મારા ભાઈઓ પ્રત્યેનો પ્રેમ બદલી શકે, પછી તે પૈસો હોય કે સમય... રક્ષાબંધનનો અવસર તમારા જીવનમાં પ્રેમ અને આશીર્વાદ લાવે.. હેપી રક્ષાબંધન"

  16/46
 • મુક્તિ પોતાના ભાઈઓ માટે લખે છે કે, "આવે બેનડી, બાંધે વીરાને રાખડી, વીરા ને ખુશ જોઈને, ઠરે એની આંખડી."

  મુક્તિ પોતાના ભાઈઓ માટે લખે છે કે, "આવે બેનડી, બાંધે વીરાને રાખડી, વીરા ને ખુશ જોઈને, ઠરે એની આંખડી."

  17/46
 • આયેશા ચાલીશાજર ભાઈ ઋષિક પંચાલને લખે છે કે, "ભાવ-સ્નેહનું સતત સર્જન, અદકેરું બંધન, રક્ષાબંધન. રેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાય એમાં આખો સંસાર."

  આયેશા ચાલીશાજર ભાઈ ઋષિક પંચાલને લખે છે કે, "ભાવ-સ્નેહનું સતત સર્જન, અદકેરું બંધન, રક્ષાબંધન.
  રેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાય એમાં આખો સંસાર."

  18/46
 • તૃપ્તિ શાહ ભાઈ માટે સંદેશો આપતાં લખે છે કે, "No matter how far we are, the days always bring back, the happy days we had together", (આપણે ગમે તેટલા દૂર હોઇએ, તે દિવસો ફરી આવશે જ્યારે આપણે ખુશીથી એકસાથે સમય પસાર કરીશું....)

  તૃપ્તિ શાહ ભાઈ માટે સંદેશો આપતાં લખે છે કે, "No matter how far we are, the days always bring back, the happy days we had together", (આપણે ગમે તેટલા દૂર હોઇએ, તે દિવસો ફરી આવશે જ્યારે આપણે ખુશીથી એકસાથે સમય પસાર કરીશું....)

  19/46
 • બહેન વિધિ અને ધ્વની કોઠારી ભાઈ રાહીલ કોઠારીને સંદેશ આપે છે કે, "પ્રિય ભાઈ, આ રક્ષાબંધનના અવસરે હું કહેવા માગું છું કે તું બેસ્ટ બ્રધર છે, તું મારી માટે તો આખું વિશ્વ છે. હેપી રક્ષાબંધન ભાઈ."

  બહેન વિધિ અને ધ્વની કોઠારી ભાઈ રાહીલ કોઠારીને સંદેશ આપે છે કે, "પ્રિય ભાઈ, આ રક્ષાબંધનના અવસરે હું કહેવા માગું છું કે તું બેસ્ટ બ્રધર છે, તું મારી માટે તો આખું વિશ્વ છે. હેપી રક્ષાબંધન ભાઈ."

  20/46
 • બહેન ખ્યાતિ વોરા ભાઈ દેવાંગ ગાંધીને રિક્વેસ્ટ કરતાં આ ગીતનું સંબોધન કરે છે.. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના...

  બહેન ખ્યાતિ વોરા ભાઈ દેવાંગ ગાંધીને રિક્વેસ્ટ કરતાં આ ગીતનું સંબોધન કરે છે.. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના...

  21/46
 • જીનલ ભાઈ યશ માટે સંદેશો આપતાં લખે છે કે, "મારા પ્રિય ભાઇ, તું મારી સ્માઇલનું કારણ છે અને હું આ યુનિવર્સની આભારી છું કે જેણે મારી પસંદગી કરી તારી બહેન બનવા માટે..."

  જીનલ ભાઈ યશ માટે સંદેશો આપતાં લખે છે કે, "મારા પ્રિય ભાઇ, તું મારી સ્માઇલનું કારણ છે અને હું આ યુનિવર્સની આભારી છું કે જેણે મારી પસંદગી કરી તારી બહેન બનવા માટે..."

  22/46
 • ખુશ્બૂ શાહ ભાઈ વિશાલ શાહ માટે સંદેશો મોકલે છે કે, "હેપી રક્ષાબંધન વિશાલ ભાઇ જેને હું હંમેશાં ભઇલું  કહીને જ બોલાવું છું આ મારો મોટા ભાઈ છે, મને હંમેશાં ગાઈડ  અને સપોર્ટ કરનારો ભાઈ જે હંમેશાં મને બેસ્ટ મળે તું ધ્યાન રાખતો હોય છે. તું વિશ્વનો બેસ્ટ ભાઈ હોય કે ન હોય પણ તું મારો બેસ્ટ ભાઈ છે. મારા દરેક નાના મોટા નિર્ણયોમાં મારો સાથ આપનાર આઇ લવ યુ ભૈયા. એક હજારો મેં મેરા ભઇલું હૈ."

  ખુશ્બૂ શાહ ભાઈ વિશાલ શાહ માટે સંદેશો મોકલે છે કે, "હેપી રક્ષાબંધન વિશાલ ભાઇ જેને હું હંમેશાં ભઇલું  કહીને જ બોલાવું છું આ મારો મોટા ભાઈ છે, મને હંમેશાં ગાઈડ  અને સપોર્ટ કરનારો ભાઈ જે હંમેશાં મને બેસ્ટ મળે તું ધ્યાન રાખતો હોય છે. તું વિશ્વનો બેસ્ટ ભાઈ હોય કે ન હોય પણ તું મારો બેસ્ટ ભાઈ છે. મારા દરેક નાના મોટા નિર્ણયોમાં મારો સાથ આપનાર આઇ લવ યુ ભૈયા. એક હજારો મેં મેરા ભઇલું હૈ."

  23/46
 • વિધી જોશી ભાઈ યશ જોશી અને સની જોશી માટે સંદેશો આપતાં લખે છે, "કોને સુપરહિરોની જરૂર હોય જ્યારે તમારા જેવા ભાઈઓ મારી સાથે હોય. હેપી રક્ષાબંધન ભાઈ."

  વિધી જોશી ભાઈ યશ જોશી અને સની જોશી માટે સંદેશો આપતાં લખે છે, "કોને સુપરહિરોની જરૂર હોય જ્યારે તમારા જેવા ભાઈઓ મારી સાથે હોય. હેપી રક્ષાબંધન ભાઈ."

  24/46
 • ધર્મિલ બહેન ક્રિશી સાથે

  ધર્મિલ બહેન ક્રિશી સાથે

  25/46
 • પંકજ ભાનુશાલી બહેન ઉર્વી અને ભક્તિ માટે સંદેશો આપતાં લખે છે કે, "મારી વ્હાલી બહેન, ભલે હું તારાથી દૂર છું પણ હંમેશાં તારા માટેનો મારો વ્હાલ અને પ્રેમ એ જ છે. તને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..."

  પંકજ ભાનુશાલી બહેન ઉર્વી અને ભક્તિ માટે સંદેશો આપતાં લખે છે કે, "મારી વ્હાલી બહેન, ભલે હું તારાથી દૂર છું પણ હંમેશાં તારા માટેનો મારો વ્હાલ અને પ્રેમ એ જ છે. તને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..."

  26/46
 • ભાવેશ ભાનુશાલી બહેવ દીપ્તી ભાનુશાલી માટે લખે છે કે પરિસ્થિતિ કેવી પણ હોય, કેટલા પણ દૂર હોઇએ પણ આપણે લાગણીના તારે સતત જોડાયેલા રહેશું.

  ભાવેશ ભાનુશાલી બહેવ દીપ્તી ભાનુશાલી માટે લખે છે કે પરિસ્થિતિ કેવી પણ હોય, કેટલા પણ દૂર હોઇએ પણ આપણે લાગણીના તારે સતત જોડાયેલા રહેશું.

  27/46
 • રશ્મિન જોષી બહેનો ભાવના રાવલ, પન્ના પંડ્યા, મીના ઠાકર અને સોનલ જોષી માટે સંદેશો આપતાં લખે છે કે, "બહેનો એટલે પ્રેમ, કાળજી, લાગણી, સલાહ, સૂચન, રક્ષા અને માર્ગદર્શનનાં સમન્વય સાથેનું સંપૂર્ણ વ્યક્તિત્વ."

  રશ્મિન જોષી બહેનો ભાવના રાવલ, પન્ના પંડ્યા, મીના ઠાકર અને સોનલ જોષી માટે સંદેશો આપતાં લખે છે કે, "બહેનો એટલે પ્રેમ, કાળજી, લાગણી, સલાહ, સૂચન, રક્ષા અને માર્ગદર્શનનાં સમન્વય સાથેનું સંપૂર્ણ વ્યક્તિત્વ."

  28/46
 • પ્રિયંકા પટેલ ભાઈ માટે સંદેશો આપતાં લખે છે કે, "મારા ભાઈ અને બહેન છે જે વધુ સારી રીતે જાણી શકે છે, સમજી શકે છે. પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ હંમેશાં સાથ આપે છે.  રક્ષાબંધનની હાર્દિક શુભકામના"

  પ્રિયંકા પટેલ ભાઈ માટે સંદેશો આપતાં લખે છે કે, "મારા ભાઈ અને બહેન છે જે વધુ સારી રીતે જાણી શકે છે, સમજી શકે છે. પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ હંમેશાં સાથ આપે છે.  રક્ષાબંધનની હાર્દિક શુભકામના"

  29/46
 • બહેન રાધિકા ભાઈ આશિષ સાથે રક્ષાબંધન માટે સંદેશો આપતાં લખે છે કે, "પાપાનો પ્યારો, મમ્મીનો દુલારો. સૌનો વ્હાલો, હંમેશાં ખુશ રહે તું ભાવભીના સંદેશાઓ કદાચ મારી લાગણીઓ જે તારી માટે છે તે સંપૂર્ણપણે વ્યક્ત નહીં કરી શકે, તારી માટે જે કહીશ તે માટે શબ્દો પૂરતા નથી તેમ છતાં આઇ લવ યૂ સો મચ ભાઈ..."

  બહેન રાધિકા ભાઈ આશિષ સાથે રક્ષાબંધન માટે સંદેશો આપતાં લખે છે કે, "પાપાનો પ્યારો, મમ્મીનો દુલારો. સૌનો વ્હાલો, હંમેશાં ખુશ રહે તું ભાવભીના સંદેશાઓ કદાચ મારી લાગણીઓ જે તારી માટે છે તે સંપૂર્ણપણે વ્યક્ત નહીં કરી શકે, તારી માટે જે કહીશ તે માટે શબ્દો પૂરતા નથી તેમ છતાં આઇ લવ યૂ સો મચ ભાઈ..."

  30/46
 • ધર્મિષ્ઠા પોતાના ભાઈ અનુપ માટે મેસેજ આપે છે કે, "વ્હાલસોયી બહેનની ખુશીમાં ખુશ થાય તે ભાઈ."

  ધર્મિષ્ઠા પોતાના ભાઈ અનુપ માટે મેસેજ આપે છે કે, "વ્હાલસોયી બહેનની ખુશીમાં ખુશ થાય તે ભાઈ."

  31/46
 • અક્ષય ચંદન બહેન જુગની, રાખી યશ્વી, તૃપ્તી, ભૂમિકા, દીપાલી અને પ્રિન્સી સાથે.

  અક્ષય ચંદન બહેન જુગની, રાખી યશ્વી, તૃપ્તી, ભૂમિકા, દીપાલી અને પ્રિન્સી સાથે.

  32/46
 • સાગર ગોર બહેન રિયા ગોર સાથે

  સાગર ગોર બહેન રિયા ગોર સાથે

  33/46
 • દેવાંગ ગોર બહેન દીપ્તી ગોર માટે સંદેશ આપતાં લખે છે કે "બહેન એટલે મમ્મીનું બીજું સ્વરૂપ"

  દેવાંગ ગોર બહેન દીપ્તી ગોર માટે સંદેશ આપતાં લખે છે કે "બહેન એટલે મમ્મીનું બીજું સ્વરૂપ"

  34/46
 • યશ જયદીપ ત્રિવેદી બહેન અદિતી ગોર સાથે.

  યશ જયદીપ ત્રિવેદી બહેન અદિતી ગોર સાથે.

  35/46
 • જ્યોતિ મહેશ માવ પોતાના ભાઈઓ માટે સંદેશો આપતા લખે છે કે, "પાપા કા લાડલા, મા કા દુલારા, બહેના કા પ્યારા, મેરા ભાઈ તુ, મેરી આન-બાન-શાન હૈ"

  જ્યોતિ મહેશ માવ પોતાના ભાઈઓ માટે સંદેશો આપતા લખે છે કે, "પાપા કા લાડલા, મા કા દુલારા, બહેના કા પ્યારા, મેરા ભાઈ તુ, મેરી આન-બાન-શાન હૈ"

  36/46
 • ભાઈ પ્રિતેશ ભટ્ટ બહેન બીના ગોર સાથે.

  ભાઈ પ્રિતેશ ભટ્ટ બહેન બીના ગોર સાથે.

  37/46
 • નીતિ મહેતા ભાઈ જિમિત વ્યાસ સાથે.

  નીતિ મહેતા ભાઈ જિમિત વ્યાસ સાથે.

  38/46
 • રેખા ભટ્ટ ભાઈ નીલેશ ભટ્ટ સાથે.

  રેખા ભટ્ટ ભાઈ નીલેશ ભટ્ટ સાથે.

  39/46
 • સુશ્મા ભટ્ટ ભાઈ ઉમેશ શિંદે અને નીલેશ શિંદે સાથે.

  સુશ્મા ભટ્ટ ભાઈ ઉમેશ શિંદે અને નીલેશ શિંદે સાથે.

  40/46
 • બહેન મીરા દીનેશ ભાઈ સામાણી સાથે ભાઈ અવધેશ દીનેશભાઈ સામાણી

  બહેન મીરા દીનેશ ભાઈ સામાણી સાથે ભાઈ અવધેશ દીનેશભાઈ સામાણી

  41/46
 • વિલાસ પારેખ, કુસુમ, શાંતિબેન અને કનુ ગોરડિયા સાથે.

  વિલાસ પારેખ, કુસુમ, શાંતિબેન અને કનુ ગોરડિયા સાથે.

  42/46
 • પાર્થ મેહતા પ્રજ્વલ પંચોલી સાથે.

  પાર્થ મેહતા પ્રજ્વલ પંચોલી સાથે.

  43/46
 • બંટી બહેન શીખા સાથે.

  બંટી બહેન શીખા સાથે.

  44/46
 • મિત્તલ શાહ ભાઈ અક્ષય માટે સંદેશ આપતાં લખે છે કે, "રક્ષાબંધન ના આ પાવન પર્વ પર કરૂ છું ભગવાનને આ પ્રાર્થના, રાખે હંમેશા જાળવીને જન્મોજન્મ આ આપણું બંધન"

  મિત્તલ શાહ ભાઈ અક્ષય માટે સંદેશ આપતાં લખે છે કે, "રક્ષાબંધન ના આ પાવન પર્વ પર કરૂ છું ભગવાનને આ પ્રાર્થના, રાખે હંમેશા જાળવીને જન્મોજન્મ આ આપણું બંધન"

  45/46
 • કિંજલ શાહ ભાઈ હિતેન શાહ સાથે

  કિંજલ શાહ ભાઈ હિતેન શાહ સાથે

  46/46
 • loading...

ફોટોઝ વિશે

ભાઇ-બહેનનાં સંબંધો વિશે માત્ર એટલું જ કહી શકાય કે એવો સંબંધ જેમાં લડાઇ હોય, તો એકબીજાને મનાવી લેવાની ક્ષમતા પણ હોય, જ્યા ગુસ્સો હોય તો સામે પ્રેમ પણ એટલો જ હોય, એકબીજાની તુલના હોય તો સામે એકબીજા માટે જતું કરવાની ભાવના પણ એટલી જ પ્રબળ હોય અને તેમ છતાં એકબીજાની ચિંતા અને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે આ રક્ષાબંધનનો પર્વ છે જે એકબીજાની લાગણીઓને વ્યક્ત કરે છે ત્યારે ગુજરાતી મિડડેના ચાહકો કેવી રીતે પોતાના આ સંબંધને ઉજવે છે તેની જુઓ એક ઝલક...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK