Christmas 2020: વિદેશમાં વસતા ગુજરાતીઓ દિલથી માણે છે ક્રિસમસની મોજ

Updated: 28th December, 2020 15:15 IST | Chirantana Bhatt
  • મૂળ મુંબઇની પણ હાલમાં ઓટાવા કેનેડા સ્થિત ઉપાસના સંપટ માંકડ ફૂડ બ્લોગર છે અને સ્વાભાવિક છે કે તહેવાર ટાણે તે ક્રિસમસ ગુડીઝ બનાવવાનું ભૂલી નથી. અહીં તસવીરમાં જોઇ શકો છો ઇટાલિયન ટી કૂકીઝ જે ઉપાસનાએ બનાવ્યાં છે.

    મૂળ મુંબઇની પણ હાલમાં ઓટાવા કેનેડા સ્થિત ઉપાસના સંપટ માંકડ ફૂડ બ્લોગર છે અને સ્વાભાવિક છે કે તહેવાર ટાણે તે ક્રિસમસ ગુડીઝ બનાવવાનું ભૂલી નથી. અહીં તસવીરમાં જોઇ શકો છો ઇટાલિયન ટી કૂકીઝ જે ઉપાસનાએ બનાવ્યાં છે.

    1/42
  • ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે તેમણે પોતાના ઘરમાં શણગારેલા આ ક્રિસમસ ટ્રીની તસવીર શૅર કર હતી.

    ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે તેમણે પોતાના ઘરમાં શણગારેલા આ ક્રિસમસ ટ્રીની તસવીર શૅર કર હતી.

    2/42
  • તેમણે કહ્યું કે ક્રિસમસ ડેકોર તો ફેસ્ટવિલના માહોલમાં ઉમેરો કરે છે એટલે એ તો કરવું જ રહ્યું. 

    તેમણે કહ્યું કે ક્રિસમસ ડેકોર તો ફેસ્ટવિલના માહોલમાં ઉમેરો કરે છે એટલે એ તો કરવું જ રહ્યું. 

    3/42
  • તેમણે જણાવ્યું કે મોટે ભાગે ગેટટૂગેધર્સ થતા હોય છે પણ આ વર્ષે તો એ પણ નથી પણ ટ્રેડિશનલ ડેકોર અને રેસિપીઝ તો જરૂરી છે જ.

    તેમણે જણાવ્યું કે મોટે ભાગે ગેટટૂગેધર્સ થતા હોય છે પણ આ વર્ષે તો એ પણ નથી પણ ટ્રેડિશનલ ડેકોર અને રેસિપીઝ તો જરૂરી છે જ.

    4/42
  • ઉપાસનાએ પોતે જે ટ્રેડિશનલ ક્રિસમસ રેસિપીઝ બનાવી છે તેની તસવીરો પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી હતી. જુઓ આ ચોકલેટ ચિપ કૂકિઝ.

    ઉપાસનાએ પોતે જે ટ્રેડિશનલ ક્રિસમસ રેસિપીઝ બનાવી છે તેની તસવીરો પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી હતી. જુઓ આ ચોકલેટ ચિપ કૂકિઝ.

    5/42
  • એપલ રોઝિસ કેટલા આકર્ષક લાગે છે. ઉપાસનાએ જણાવ્યું કે આ વર્ષે ભલે પાર્ટીઝ નથી પણ ગુડિઝ બનાવીને પાડોશીઓને ચોક્કસ પહોંચાડીશ.

    એપલ રોઝિસ કેટલા આકર્ષક લાગે છે. ઉપાસનાએ જણાવ્યું કે આ વર્ષે ભલે પાર્ટીઝ નથી પણ ગુડિઝ બનાવીને પાડોશીઓને ચોક્કસ પહોંચાડીશ.

    6/42
  • એપલ વૉલનટ કેકની આ તસવીર શૅર કરતાં ઉપાસના જણાવે છે કે અમે વાઇરસને કારણે એકબીજાને ઘરે તો નહીં જઇએ પણ હું આ પારંપરિક સ્વિટ્સ બનાવીને નેબર્સના પોર્ચ પર મુકી આવીશ.

    એપલ વૉલનટ કેકની આ તસવીર શૅર કરતાં ઉપાસના જણાવે છે કે અમે વાઇરસને કારણે એકબીજાને ઘરે તો નહીં જઇએ પણ હું આ પારંપરિક સ્વિટ્સ બનાવીને નેબર્સના પોર્ચ પર મુકી આવીશ.

    7/42
  • ઉપાસના અલગ અલગ પ્રકારની ક્રિસમસ સ્વિટ્સ બનાવે છે. અહીં તમે જોઇ શકો છો વેનિલા પાઉન્ડ કેક.

    ઉપાસના અલગ અલગ પ્રકારની ક્રિસમસ સ્વિટ્સ બનાવે છે. અહીં તમે જોઇ શકો છો વેનિલા પાઉન્ડ કેક.

    8/42
  • બ્રાઉની વગર તો ક્રિસમસ હોય જ નહીં, આ છે ઉપાસનાએ બેક કરેલી ફજી બ્રાઉની.

    બ્રાઉની વગર તો ક્રિસમસ હોય જ નહીં, આ છે ઉપાસનાએ બેક કરેલી ફજી બ્રાઉની.

    9/42
  • બ્રસેલ્સ બેલ્જીયમમાં રહેનારા કલ્પેશ દેસાઇએ પોતાનાં પત્ની કિંજલ દેસાઇ અને દીકરી કેરિસા દેસાઇની આ તસવીરો શૅર કરી હતી.

    બ્રસેલ્સ બેલ્જીયમમાં રહેનારા કલ્પેશ દેસાઇએ પોતાનાં પત્ની કિંજલ દેસાઇ અને દીકરી કેરિસા દેસાઇની આ તસવીરો શૅર કરી હતી.

    10/42
  • કિંજલ અને કેરિસાએ ઘરે નાનકડું મસ્ત મજાનું ક્રિસમસ ટ્રી ડેકોરેટ કર્યું.

    કિંજલ અને કેરિસાએ ઘરે નાનકડું મસ્ત મજાનું ક્રિસમસ ટ્રી ડેકોરેટ કર્યું.

    11/42
  • મમ્મી અને દીકરી માટે આ એક બહુ ઇન્ટ્રેસ્ટિંગ એક્ટિવીટી રહી છે જે તસવીરમાં દેખાઇ આવે છે.

    મમ્મી અને દીકરી માટે આ એક બહુ ઇન્ટ્રેસ્ટિંગ એક્ટિવીટી રહી છે જે તસવીરમાં દેખાઇ આવે છે.

    12/42
  • ઘરમાં ક્રિસમસનો માહોલ ઉજવાય તેની તકેદારી દેસાઇ ફેમિલીએ ચોક્કસ રાખી.

    ઘરમાં ક્રિસમસનો માહોલ ઉજવાય તેની તકેદારી દેસાઇ ફેમિલીએ ચોક્કસ રાખી.

    13/42
  • કલ્પેશ દેસાઇએ કેરિસા અને કિંજલે ઇયુ કમિશનની ક્રિસમસ લાઇટ્સ પાસે પડાવેલી આ તસવીર પણ શૅર કરી હતી.

    કલ્પેશ દેસાઇએ કેરિસા અને કિંજલે ઇયુ કમિશનની ક્રિસમસ લાઇટ્સ પાસે પડાવેલી આ તસવીર પણ શૅર કરી હતી.

    14/42
  • હેમિલ્ટન ન્યૂઝીલેન્ડની આ તસવીરો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી હતી આદિપ દેસાઇએ.

    હેમિલ્ટન ન્યૂઝીલેન્ડની આ તસવીરો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી હતી આદિપ દેસાઇએ.

    15/42
  • ક્રિસમસ ટાણે થતી પરેડ્ઝમાં તેઓ સહ પરિવાર જતા હોય છે અને બંન્ને દીકરાઓ યુગ અને આયુષ માટે આખો અનુભવ બહુ જ એક્સાઇટિંગ હોય છે.

    ક્રિસમસ ટાણે થતી પરેડ્ઝમાં તેઓ સહ પરિવાર જતા હોય છે અને બંન્ને દીકરાઓ યુગ અને આયુષ માટે આખો અનુભવ બહુ જ એક્સાઇટિંગ હોય છે.

    16/42
  • વિદેશમાં જાતભાતના વેશ કાઢીને મજાની પરેડ્ઝ થતી હોય છે અને આવી જ એક ઇવેન્ટ હેમિલ્ટન ન્યૂઝિલેન્ડમાં થઇ હતી ત્યારની આ તસવીરો છે.

    વિદેશમાં જાતભાતના વેશ કાઢીને મજાની પરેડ્ઝ થતી હોય છે અને આવી જ એક ઇવેન્ટ હેમિલ્ટન ન્યૂઝિલેન્ડમાં થઇ હતી ત્યારની આ તસવીરો છે.

    17/42
  • જુઓ આ છે સ્ટિલ્ટ્સ, એટલે કે લાંબા વાંસડાની મદદથી ઉંચા થઇ ગયેલા જોકર્સ અને સાથે છે આયુષ અને યુગ.

    જુઓ આ છે સ્ટિલ્ટ્સ, એટલે કે લાંબા વાંસડાની મદદથી ઉંચા થઇ ગયેલા જોકર્સ અને સાથે છે આયુષ અને યુગ.

    18/42
  • સુપર સ્ટાર મળે તો બેસ્ટ ક્રિસમસ કહેવાય ખરું ને, જુઓ અહીં બંન્ને જણા કેપ્ટન અમેરિકા અને બેટમેન જેવા સુપર હિરોઝ સાથે પડાવી રહ્યા છે તસવીરો.

    સુપર સ્ટાર મળે તો બેસ્ટ ક્રિસમસ કહેવાય ખરું ને, જુઓ અહીં બંન્ને જણા કેપ્ટન અમેરિકા અને બેટમેન જેવા સુપર હિરોઝ સાથે પડાવી રહ્યા છે તસવીરો.

    19/42
  • સ્ટિલ્ટ્સના વેશમાં અલગ અલગ કેરેક્ટર્સ પણ જોવા મળે છે. 

    સ્ટિલ્ટ્સના વેશમાં અલગ અલગ કેરેક્ટર્સ પણ જોવા મળે છે. 

    20/42
  • મોટી સંખ્યામાં લોકો આ ઇવેન્ટ્સમાં આવતા હોય છે અને ક્રિસમસના માહોલને માણતા હોય છે.

    મોટી સંખ્યામાં લોકો આ ઇવેન્ટ્સમાં આવતા હોય છે અને ક્રિસમસના માહોલને માણતા હોય છે.

    21/42
  • આદિપ દેસાઇએ દીકરાઓ સાથે બીચ વેકેશન કર્યું હતું તેની તસવીરો પણ શૅર કરી હતી.

    આદિપ દેસાઇએ દીકરાઓ સાથે બીચ વેકેશન કર્યું હતું તેની તસવીરો પણ શૅર કરી હતી.

    22/42
  • ક્રિસમસની રજાઓ ફેમિલી આઉટિંગ્ઝ મા્ટે પરફેક્ટ હોય છે તેમ આદિપ દેસાઇએ જણાવ્યું.

    ક્રિસમસની રજાઓ ફેમિલી આઉટિંગ્ઝ મા્ટે પરફેક્ટ હોય છે તેમ આદિપ દેસાઇએ જણાવ્યું.

    23/42
  • તેમણે ઉમેર્યું કે આવી રજાઓમાં દીકરાઓને અલગ અલગ એક્સપિરીયન્સિઝ મળી શકે છે.

    તેમણે ઉમેર્યું કે આવી રજાઓમાં દીકરાઓને અલગ અલગ એક્સપિરીયન્સિઝ મળી શકે છે.

    24/42
  • અહીં દીકરાઓએ પંખીઓ સાથે દોસ્તી કરી હતી.

    અહીં દીકરાઓએ પંખીઓ સાથે દોસ્તી કરી હતી.

    25/42
  • વળી ખળખળતાં મોજાંઓ સાથે રજાઓ ઉજવવા મળે તો બીજું શું જોઇએ વળી.

    વળી ખળખળતાં મોજાંઓ સાથે રજાઓ ઉજવવા મળે તો બીજું શું જોઇએ વળી.

    26/42
  • યુએસએ, કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા શૈલી દેસાઇ હેબ્બરે પણ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. જુઓ તેમનાં ઘરની સજાવટ.

    યુએસએ, કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા શૈલી દેસાઇ હેબ્બરે પણ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. જુઓ તેમનાં ઘરની સજાવટ.

    27/42
  • આ તેમના ઘરનો બહારનો હિસ્સો છે જે ક્રિસમસ લાઇટ્સથી શોભે છે.

    આ તેમના ઘરનો બહારનો હિસ્સો છે જે ક્રિસમસ લાઇટ્સથી શોભે છે.

    28/42
  • ફેરી લાઇટ્સ ક્રિસમસના માહોલની જમાવટ કરે છે.

    ફેરી લાઇટ્સ ક્રિસમસના માહોલની જમાવટ કરે છે.

    29/42
  • તેમના દીકરાઓ ઇશાન અને રેયાન કૂકિઝની મજા માણવા તત્પર છે. 

    તેમના દીકરાઓ ઇશાન અને રેયાન કૂકિઝની મજા માણવા તત્પર છે. 

    30/42
  • કૂકિઝના બેકિંગમાં તો તેમના સૌથી નાના દીકરા અયાને પણ ભાગ લીધો હતો.

    કૂકિઝના બેકિંગમાં તો તેમના સૌથી નાના દીકરા અયાને પણ ભાગ લીધો હતો.

    31/42
  • જુઓ ઘરની સજાવટ કેટલી ક્રિસમસી છે.

    જુઓ ઘરની સજાવટ કેટલી ક્રિસમસી છે.

    32/42
  • જિંજર બ્રેડ કૂકિઝ તૈયાર થઇ પછી છોકરાંઓનું એક્સાઇટમેન્ટ અલગ જ હતું.

    જિંજર બ્રેડ કૂકિઝ તૈયાર થઇ પછી છોકરાંઓનું એક્સાઇટમેન્ટ અલગ જ હતું.

    33/42
  • ક્રિસમસ ટ્રી, ટોય્ઝ અને લાઇટ્સ ઘરમાં આ રીતે શણગારાઇ હતી. અહીં રેયાન અને અયાન કૂકીઝ મિલ્ક અને  એપલ જે સાન્તા અને રેન્ડિયર માટે મુકાયા છે તેની આસાપાસ રમત કરી રહ્યાં છે.

    ક્રિસમસ ટ્રી, ટોય્ઝ અને લાઇટ્સ ઘરમાં આ રીતે શણગારાઇ હતી. અહીં રેયાન અને અયાન કૂકીઝ મિલ્ક અને  એપલ જે સાન્તા અને રેન્ડિયર માટે મુકાયા છે તેની આસાપાસ રમત કરી રહ્યાં છે.

    34/42
  • જુઓ રેયાન અને અયાનના યહેરા પર ક્રિસમસની મસ્તી સ્પષ્ટ દેખાઇ આવે છે.

    જુઓ રેયાન અને અયાનના યહેરા પર ક્રિસમસની મસ્તી સ્પષ્ટ દેખાઇ આવે છે.

    35/42
  • આ તેમના પોર્ચને તેમણે આ રીતે શણગાર્યો છે.

    આ તેમના પોર્ચને તેમણે આ રીતે શણગાર્યો છે.

    36/42
  • શૈલી અને સાગરનાં આ ક્રિસમસ ટ્રીની સજાવટની તસવીર સાથે આપ સૌને મેરી ક્રિસમસ

    શૈલી અને સાગરનાં આ ક્રિસમસ ટ્રીની સજાવટની તસવીર સાથે આપ સૌને મેરી ક્રિસમસ

    37/42
  • પૌરવી પાઠકે ન્યૂ જર્સીમાં તેમણે પરિવાર સાથે ઉજવેલી ક્રિસમસનાં ફોટોઝ શૅર કર્યા. જુઓ અહીં સાન્તા માટે છે ખાસ કાગળ અને સાથે દૂધ, કૂકિઝનું ભાથું પણ.

    પૌરવી પાઠકે ન્યૂ જર્સીમાં તેમણે પરિવાર સાથે ઉજવેલી ક્રિસમસનાં ફોટોઝ શૅર કર્યા. જુઓ અહીં સાન્તા માટે છે ખાસ કાગળ અને સાથે દૂધ, કૂકિઝનું ભાથું પણ.

    38/42
  • તેમના ક્રિસમસ ટ્રીની સજાવટ કંઇ આવી હતી. ઢગલા બંધ ગિફ્ટ્સ અનરૅપ થવાની રાહમાં હતી.

    તેમના ક્રિસમસ ટ્રીની સજાવટ કંઇ આવી હતી. ઢગલા બંધ ગિફ્ટ્સ અનરૅપ થવાની રાહમાં હતી.

    39/42
  • શ્લોક અને ધ્રિતી ક્રિસમસ ગિફ્ટ્સ મેળવીને હતા ખુશખુશાલ.

    શ્લોક અને ધ્રિતી ક્રિસમસ ગિફ્ટ્સ મેળવીને હતા ખુશખુશાલ.

    40/42
  • આ જુઓ તેમનાં પોર્ચ એરિયાનું ડેકોરેશન.

    આ જુઓ તેમનાં પોર્ચ એરિયાનું ડેકોરેશન.

    41/42
  • ક્રિસમસ ટ્રીની રોશનીનો આ હતો લૂક, મેરી ક્રિસમસ દોસ્તો

    ક્રિસમસ ટ્રીની રોશનીનો આ હતો લૂક, મેરી ક્રિસમસ દોસ્તો

    42/42
  • loading...

ફોટોઝ વિશે

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિ તો સાચી છે જ પણ ગુજરાતીઓ જ્યાં જાય ત્યાંના થઇ જાય છે એ વાત પણ એટલી જ સાચી છે. વિશ્વના ખૂૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે એવા ગુજરાતીઓ સાથે વાત કરી જેઓ આ વર્ષે વતન નથી આવી શક્યા, દિવાળી પણ ઝૂમ કૉલ પર ઉજવી છે પણ ક્રિસમસની ઉજવણીને મામલે કોઇ કચાશ નથી છોડી રહ્યા. જુઓ તસવીરોમાં આ ઉજવણીની ઝલક અને આપણે પણ ક્રિસમસ મોડ પર આવી જઇએ.

First Published: 25th December, 2020 16:20 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK