રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ મોસમના બદલાયેલા મિજાજની તસવીરો

Apr 16, 2019, 16:33 IST
  • રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામે બરફના કરા પડ્યા. ઉકળાટ બાદ પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

    રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામે બરફના કરા પડ્યા. ઉકળાટ બાદ પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

    1/7
  • અચાનક મોસમના બદલાયેલા મિજાજના કારણે સ્થાનિકોને તો રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

    અચાનક મોસમના બદલાયેલા મિજાજના કારણે સ્થાનિકોને તો રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

    2/7
  • પડધરી તાલુકામાં પડેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે બજારો જાણે સૂમસામ થઈ ગઈ હતી.

    પડધરી તાલુકામાં પડેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે બજારો જાણે સૂમસામ થઈ ગઈ હતી.

    3/7
  • આ તસવીર પડધરીની છે. જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. અને કરા પણ પડ્યા.

    આ તસવીર પડધરીની છે. જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. અને કરા પણ પડ્યા.

    4/7
  • રાજકોટ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો. ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.

    રાજકોટ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો. ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.

    5/7
  • કમોસમી વરસાદથી ઉનાળું પાક જેવા કે તલ, બાજરીને નુકસાન થયું છે. સાથે જો આવો વરસાદ વધુ પડે તો જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

    કમોસમી વરસાદથી ઉનાળું પાક જેવા કે તલ, બાજરીને નુકસાન થયું છે. સાથે જો આવો વરસાદ વધુ પડે તો જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

    6/7
  • સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે.

    સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધા ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા લૉ પ્રેશરના કારણે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK