જુઓ બાન્દ્રામાં સેલિબ્રિટીઝ અભિનેત્રીઓનો જમાવડો

Nov 27, 2018, 08:22 IST
  • જાન્હવી કપૂર અને પરિણીતી ચોપડા લોકપ્રિય રેસ્ટોરન્ટમાં દેખાયા હતા, જેક્લિન ફર્નાન્ડિસ બાન્દ્રામાં જોવા મળી હતી. જુઓ તસવીરો

    જાન્હવી કપૂર અને પરિણીતી ચોપડા લોકપ્રિય રેસ્ટોરન્ટમાં દેખાયા હતા, જેક્લિન ફર્નાન્ડિસ બાન્દ્રામાં જોવા મળી હતી. જુઓ તસવીરો

    1/9
  • જાન્હવી કપૂર તેના મિત્રો સાથે બાન્દ્રા રેસ્ટોરન્ટમાં લંચની મજા માણતી જોવા મળી હતી. જાન્હવી કેઝ્યુઅલ ક્યૂટ લાગતી હતી.

    જાન્હવી કપૂર તેના મિત્રો સાથે બાન્દ્રા રેસ્ટોરન્ટમાં લંચની મજા માણતી જોવા મળી હતી. જાન્હવી કેઝ્યુઅલ ક્યૂટ લાગતી હતી.

    2/9
  • જાન્હવી કપૂર પિતા બોની કપૂર સાથે ગોવામાં IFFI ઈવેન્ટમાં જોવા મળી હતી.

    જાન્હવી કપૂર પિતા બોની કપૂર સાથે ગોવામાં IFFI ઈવેન્ટમાં જોવા મળી હતી.

    3/9
  • જાન્હવી કપૂર રેસ્ટોરન્ટની બહાર કૅમેરા સામે હસતી જોવા મળી હતી.

    જાન્હવી કપૂર રેસ્ટોરન્ટની બહાર કૅમેરા સામે હસતી જોવા મળી હતી.

    4/9
  • જાન્હવી કપૂરે કહ્યું હતું કે તેમની અંગત વૃદ્ધિ "જબરદસ્ત" છે અને તે તે પ્રયાસશીલ સમયમાં મજબૂત ઉભરી આવી છે. અને કઈપણ કહેવું ઘણું મુશ્કેલ છે. જ્યારે વૃદ્ધિ વિશે કહું છું તો મારો અર્થ વ્યક્તિગત વિકાસ છે, હું કલાત્મક વિશે જાણતી નથી.

    જાન્હવી કપૂરે કહ્યું હતું કે તેમની અંગત વૃદ્ધિ "જબરદસ્ત" છે અને તે તે પ્રયાસશીલ સમયમાં મજબૂત ઉભરી આવી છે. અને કઈપણ કહેવું ઘણું મુશ્કેલ છે. જ્યારે વૃદ્ધિ વિશે કહું છું તો મારો અર્થ વ્યક્તિગત વિકાસ છે, હું કલાત્મક વિશે જાણતી નથી.

    5/9
  • પરિણીતી ચોપડા પણ રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. પરિણીતી ભાઈ શિવાંગ ચોપડા સાથે લંચ પર જોવા મળી હતી.

    પરિણીતી ચોપડા પણ રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. પરિણીતી ભાઈ શિવાંગ ચોપડા સાથે લંચ પર જોવા મળી હતી.

    6/9
  • છેલ્લે પરિણીતી ચોપડા નમસ્તે ઈંગ્લેન્ડમાં જોવા મળી હતી. હાલમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જબરિયા જોડી માટે શૂટિંગ કરી રહી છે.

    છેલ્લે પરિણીતી ચોપડા નમસ્તે ઈંગ્લેન્ડમાં જોવા મળી હતી. હાલમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જબરિયા જોડી માટે શૂટિંગ કરી રહી છે.

    7/9
  • જેક્લિન ફર્નાન્ડિસ બાન્દ્રામાં અલગ રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. તે વાઈટ ટૉપ અને સ્કર્ટમાં અતિસુંદર લાગી રહી હતી.

    જેક્લિન ફર્નાન્ડિસ બાન્દ્રામાં અલગ રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. તે વાઈટ ટૉપ અને સ્કર્ટમાં અતિસુંદર લાગી રહી હતી.

    8/9
  • જેક્લિન, જેના ઈન્સ્ટગ્રામ પર 22.4 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે, તેણે એક વીડિયો શૅર કરીને અલગ રીતે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.

    જેક્લિન, જેના ઈન્સ્ટગ્રામ પર 22.4 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે, તેણે એક વીડિયો શૅર કરીને અલગ રીતે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

જાન્હવી કપૂર અને પરિણીતી ચોપડા લોકપ્રિય રેસ્ટોરન્ટમાં દેખાયા હતા, જેક્લિન ફર્નાન્ડિસ બાન્દ્રામાં જોવા મળી હતી. જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK