વડાપ્રધાન મોદીને ગમે છે બાળકો, બાળકો સાથે કરે છે આવી મસ્તી

Updated: Sep 16, 2019, 12:52 IST | Bhavin
 • વડાપ્રધાન મોદી એકદમ ક્યૂટ દાદાની માફક આ બાળકને રમાડી રહ્યા છે. અને બાળક પણ દેશના વડાપ્રધાનના ખોળામાં બેસીને ખુશખુશાલ દેખાઈ રહ્યું છે. 

  વડાપ્રધાન મોદી એકદમ ક્યૂટ દાદાની માફક આ બાળકને રમાડી રહ્યા છે. અને બાળક પણ દેશના વડાપ્રધાનના ખોળામાં બેસીને ખુશખુશાલ દેખાઈ રહ્યું છે. 

  1/14
 • પીએમ મોદી દિવ્યાંગ બાળકો સાથે સમય વીતાવે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં વિકલાંગની જગ્યાએ દિવ્યાંગ શબ્દ વાપરવા અનુરોદ કર્યો હતો. 

  પીએમ મોદી દિવ્યાંગ બાળકો સાથે સમય વીતાવે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં વિકલાંગની જગ્યાએ દિવ્યાંગ શબ્દ વાપરવા અનુરોદ કર્યો હતો. 

  2/14
 • આ ફોટો રક્ષાબંધનના પર્વ દરમિયાનનો છે. જ્યાં નાની નાની વ્હાલી બાળકીઓે વડાપ્રધાન મોદીને પોતાના ભાઈ બનાવ્યા હતા. 

  આ ફોટો રક્ષાબંધનના પર્વ દરમિયાનનો છે. જ્યાં નાની નાની વ્હાલી બાળકીઓે વડાપ્રધાન મોદીને પોતાના ભાઈ બનાવ્યા હતા. 

  3/14
 • વડાપ્રધાન મોદીને બાળકોના કાન ખેંચવા કદાચ ખૂબ જ ગમે છે. તક મળે ત્યારે તે બાળકો સાથે આ મસ્તી કરવાનું ચૂક્તા નથી !! 

  વડાપ્રધાન મોદીને બાળકોના કાન ખેંચવા કદાચ ખૂબ જ ગમે છે. તક મળે ત્યારે તે બાળકો સાથે આ મસ્તી કરવાનું ચૂક્તા નથી !! 

  4/14
 • રક્ષાબંધનના પર્વનો વધુ એક ફોટો 

  રક્ષાબંધનના પર્વનો વધુ એક ફોટો 

  5/14
 • આ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુગાન્ડા પ્રવાસની છે. જ્યાં આ ક્યુટ બાળકીએ તેમનું સ્વાગત કર્યું હતું. 

  આ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુગાન્ડા પ્રવાસની છે. જ્યાં આ ક્યુટ બાળકીએ તેમનું સ્વાગત કર્યું હતું. 

  6/14
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની વાતો રસપ્રદ છે. અને પીએમ મોદને પણ બાળકો ખૂબ જ ગમે છે. વડાપ્રધાન મોદી આજે દેશના ઘણા બાળકોના રોલમોડેલ બની ચૂક્યા છે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની વાતો રસપ્રદ છે. અને પીએમ મોદને પણ બાળકો ખૂબ જ ગમે છે. વડાપ્રધાન મોદી આજે દેશના ઘણા બાળકોના રોલમોડેલ બની ચૂક્યા છે. 

  7/14
 • વડાપ્રધાન મોદી તક મળે ત્યારે બાળકો સાથે મુલાકાત કરીને વાતચીત કરતા રહે છે. અને તેઓ આવા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પણ શૅર કરે છે.

  વડાપ્રધાન મોદી તક મળે ત્યારે બાળકો સાથે મુલાકાત કરીને વાતચીત કરતા રહે છે. અને તેઓ આવા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પણ શૅર કરે છે.

  8/14
 • પંજાબમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ બે બાળકો સાથે ચર્ચા કરવાની તક ઝડપી હતી. આ કાર્યક્રમ હસરમિરત કૌર બાદલે આયોજિત કર્યો હતો.

  પંજાબમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ બે બાળકો સાથે ચર્ચા કરવાની તક ઝડપી હતી. આ કાર્યક્રમ હસરમિરત કૌર બાદલે આયોજિત કર્યો હતો.

  9/14
 • સ્કૂલની નાની વ્હાલી બાળકીઓ સાથે રક્ષાબંધન ઉજવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

  સ્કૂલની નાની વ્હાલી બાળકીઓ સાથે રક્ષાબંધન ઉજવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

  10/14
 • તાજેતરમાં જ વૃંદાવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બાળકોને ભોજન પીરસ્યું હતું. વડાપ્રધાન મોદીએ 3 કરોડમી થાળી બાળકોને પીરસી હતી.

  તાજેતરમાં જ વૃંદાવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બાળકોને ભોજન પીરસ્યું હતું. વડાપ્રધાન મોદીએ 3 કરોડમી થાળી બાળકોને પીરસી હતી.

  11/14
 • બાળકને અભિનંદન આપી રહેલા પીએમ મોદી. 

  બાળકને અભિનંદન આપી રહેલા પીએમ મોદી. 

  12/14
 • રાજસ્થાનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકને ટેડીબેર આપીને તેનો દિવસ બનાવી દીધો હતો.

  રાજસ્થાનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકને ટેડીબેર આપીને તેનો દિવસ બનાવી દીધો હતો.

  13/14
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરાયો છે. જેમાં લખ્યું છે, કે આ બાળક સિંગર છે, અને પીએમ મોદીને તેના ગીત સાંભળીને મજા પડી છે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરાયો છે. જેમાં લખ્યું છે, કે આ બાળક સિંગર છે, અને પીએમ મોદીને તેના ગીત સાંભળીને મજા પડી છે. 

  14/14
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સંખ્યાબંધ લોકોના રોલમોડેલ છે. તેમના વ્યક્તિત્વના જુદા જુદા પાસાંઓ વિશે ચર્ચા થતી જ રહે છે. જો કે તેમના સ્વભાવની એક ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદીને બાળકો ખૂબ ગમે છે. વડાપ્રધાન મોદીના ફેન્સમાં મોટા ભાગના યંગસ્ટર્સ છે, પરંતુ મોદીને નાના બાળકો વધું વ્હાલા છે. જુઓ વડાપ્રધાન મોદીની બાળકો સાથેની મસ્તી. (તસવીર સૌજન્યઃનરેન્દ્ર મોદીનું ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK