એવું તે શું છે કે, કંપનીએ કર્મચારીની જીભ માટે કરાવ્યો 9 કરોડનો વીમો

Updated: 29th September, 2020 19:28 IST | Shilpa Bhanushali
 • ચૉકલેટ બનાવનારી કંપની કૅડબરીએ હેઇલી કર્ટિસ નામની એક છોકરીની જીભની કિંમત લગભગ નવ કરોડ રૂપિયા જેટલી આંકી છે.

  ચૉકલેટ બનાવનારી કંપની કૅડબરીએ હેઇલી કર્ટિસ નામની એક છોકરીની જીભની કિંમત લગભગ નવ કરોડ રૂપિયા જેટલી આંકી છે.

  1/16
 • કંપનીએ હેઇલી કર્ટિસની જીભનો 1 મિલિયન પાઉન્ડનો વીમો કરાવ્યો છે.

  કંપનીએ હેઇલી કર્ટિસની જીભનો 1 મિલિયન પાઉન્ડનો વીમો કરાવ્યો છે.

  2/16
 • ભારતીય મુદ્રામાં તેની કિંમત 81,537,870.34 રૂપિયા એટલે કે લગભગ નવ કરોડ રૂપિયા છે.

  ભારતીય મુદ્રામાં તેની કિંમત 81,537,870.34 રૂપિયા એટલે કે લગભગ નવ કરોડ રૂપિયા છે.

  3/16
 • કર્ટિસ કૅડબરીની 300 લોકોની ચૉકલેટ ટેસ્ટિંગ ટીમની સભ્યા છે. તે ચૉકલેટના સ્વાદને ચાખ્યા પછી જ તેને ફાઇનલ કરે છે.

  કર્ટિસ કૅડબરીની 300 લોકોની ચૉકલેટ ટેસ્ટિંગ ટીમની સભ્યા છે. તે ચૉકલેટના સ્વાદને ચાખ્યા પછી જ તેને ફાઇનલ કરે છે.

  4/16
 • કૅડબરીમાં કર્ટિસ ચૉકલેટના સ્વાદને ચાખવાનું કામ કરે છે. એટલે ચૉકલેટ એક્સપર્ટ કર્ટિસના ટેસ્ટબડ્સનો વીમો કરાવવામાં આવ્યો છે.

  કૅડબરીમાં કર્ટિસ ચૉકલેટના સ્વાદને ચાખવાનું કામ કરે છે. એટલે ચૉકલેટ એક્સપર્ટ કર્ટિસના ટેસ્ટબડ્સનો વીમો કરાવવામાં આવ્યો છે.

  5/16
 • હેઇલીની ચાખવાની કળાને કારણે તેને કડક સલાહ છે કે તે પોતાની સ્વાદ ઇન્દ્રિયોને નુકસાન પહોંચાડનારું કોઇપણ કામ ન કરે.

  હેઇલીની ચાખવાની કળાને કારણે તેને કડક સલાહ છે કે તે પોતાની સ્વાદ ઇન્દ્રિયોને નુકસાન પહોંચાડનારું કોઇપણ કામ ન કરે.

  6/16
 • કર્ટિસ કૅડબરી સિવાય બૉનીવિલ ચૉકલેટ માટે પણ કામ કરે છે. કર્ટિસ ત્યાં પણ એક ચૉકલેટ સાઇન્ટિસ્ટ અને ચૉકલેટ બનાવનારી કંપનીઓ માટે નવા ફ્લેવર્સ અને ભવિષ્યની યોજનાઓ પર કામ કરે છે.

  કર્ટિસ કૅડબરી સિવાય બૉનીવિલ ચૉકલેટ માટે પણ કામ કરે છે. કર્ટિસ ત્યાં પણ એક ચૉકલેટ સાઇન્ટિસ્ટ અને ચૉકલેટ બનાવનારી કંપનીઓ માટે નવા ફ્લેવર્સ અને ભવિષ્યની યોજનાઓ પર કામ કરે છે.

  7/16
 • કર્ટિસનું કામ ફક્ત એટલું જ નથી. આ સિવાય તેની ક્વૉલિટી કન્ટ્રોલમાં પણ મહત્વની ભૂમિકા હોય છે.

  કર્ટિસનું કામ ફક્ત એટલું જ નથી. આ સિવાય તેની ક્વૉલિટી કન્ટ્રોલમાં પણ મહત્વની ભૂમિકા હોય છે.

  8/16
 • કર્ટિસની કંપનીના અધિકારીઓનું કહેવું છે કે જો ફૂટબૉલ પ્લેયર પોતાના પગના વીમા કરાવી શકે છે તો કૅડબરી પણ પોતાના કર્મચારીઓની જીભનો વીમો કરાવી જ શકે છે.

  કર્ટિસની કંપનીના અધિકારીઓનું કહેવું છે કે જો ફૂટબૉલ પ્લેયર પોતાના પગના વીમા કરાવી શકે છે તો કૅડબરી પણ પોતાના કર્મચારીઓની જીભનો વીમો કરાવી જ શકે છે.

  9/16
 • પોતાની જીભના આ મહત્વના કામ અને વીમાને કારણે હેઇલીએ પોતાની જીભનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

  પોતાની જીભના આ મહત્વના કામ અને વીમાને કારણે હેઇલીએ પોતાની જીભનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

  10/16
 • હેઇલીએ કેટલીક ખાવા-પીવાની વસ્તુઓને ખાવાનું પણ ટાળવું પડે છે જેથી તેની સ્વાદેન્દ્રિયોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય. 

  હેઇલીએ કેટલીક ખાવા-પીવાની વસ્તુઓને ખાવાનું પણ ટાળવું પડે છે જેથી તેની સ્વાદેન્દ્રિયોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય. 

  11/16
 • કર્ટિસ ન તો વધારે ગરમ વસ્તુઓ ખાઇ શકે છે કે જેથી તેની જીભના ટેસ્ટબડ્સને નુકસાન થવાનું જોખમ હોય.

  કર્ટિસ ન તો વધારે ગરમ વસ્તુઓ ખાઇ શકે છે કે જેથી તેની જીભના ટેસ્ટબડ્સને નુકસાન થવાનું જોખમ હોય.

  12/16
 • હેઇલી વધારે તીખા અને મરચાં-મસાલેદાર વ્યંજનો પણ ખાઇ શકતી નથી જેથી તેની ચાખવાની ક્ષમતાને સહેજ પર અસર થાય.

  હેઇલી વધારે તીખા અને મરચાં-મસાલેદાર વ્યંજનો પણ ખાઇ શકતી નથી જેથી તેની ચાખવાની ક્ષમતાને સહેજ પર અસર થાય.

  13/16
 • હેઇલીનો એક વીડિયો ફેબ્યુલસ નામના ટ્વિટર અકાઉન્ટે શૅર કર્યો હતો. આ વીડિયોમાં હેઇલી ચૉકલેટ બનાવતી અને તેને ટેસ્ટ કરતી જોવા મળે છે.

  હેઇલીનો એક વીડિયો ફેબ્યુલસ નામના ટ્વિટર અકાઉન્ટે શૅર કર્યો હતો. આ વીડિયોમાં હેઇલી ચૉકલેટ બનાવતી અને તેને ટેસ્ટ કરતી જોવા મળે છે.

  14/16
 • હેઇલીએ 19 વર્ષની વયે તેના ઘરની નજીકની કૅડબરી કંપનીમાં પાર્ટ ટાઇમ કામ કર્યું અને બીજા વર્ષે તેણે ત્યાં ફુલ ટાઇમ કામ કરવાનું શરૂ કર્યું.

  હેઇલીએ 19 વર્ષની વયે તેના ઘરની નજીકની કૅડબરી કંપનીમાં પાર્ટ ટાઇમ કામ કર્યું અને બીજા વર્ષે તેણે ત્યાં ફુલ ટાઇમ કામ કરવાનું શરૂ કર્યું.

  15/16
 • હેઇલીની મુલાકાત તેના પાર્ટનર રિયાન સાથે પણ તેની કંપનીમાં જ થઈ હતી. 

  હેઇલીની મુલાકાત તેના પાર્ટનર રિયાન સાથે પણ તેની કંપનીમાં જ થઈ હતી. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇની જીભની કિંમત કરોડોમાં હોય. નહીં સાંભળ્યું હોય પણ આજે તમને એક એવી યુવતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની જીભની કિંમત કરોડોમાં છે. હવે તમે વિચારતા હશો કે એવું તે શું છે તેની જીભમાં જેની કિંમત આટલી બધી છે. ત્યારે અહીં જાણો વધુ... (તસવીર સૌજન્ય ફેબ્યુલર ટ્વિટર અકાઉન્ટ, ધ સન ડૉટ કૉ ડૉટ યૂકે, આઇનેક્સ્ટ લાઇવ)

First Published: 29th September, 2020 18:43 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK