IFFI: જુઓ ઈવેન્ટમાં જાન્હવીનો ગ્લેમરસ લુક

Nov 23, 2018, 08:14 IST
  • જાન્હવી કપૂર પિતા બોની કપૂર સાથે ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. કૅમેરાની સામે પોઝ આપી રહ્યાં હતા. આ જુઓ ફોટોઝ

    જાન્હવી કપૂર પિતા બોની કપૂર સાથે ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. કૅમેરાની સામે પોઝ આપી રહ્યાં હતા. આ જુઓ ફોટોઝ

    1/8
  • ધડક ગર્લ જાન્હવી કપૂર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં બહુ જ સુંદર દેખાઈ રહી હતી. ફોટોઝ કર્ટ્સી : પલ્લવ પાલીવાલ

    ધડક ગર્લ જાન્હવી કપૂર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં બહુ જ સુંદર દેખાઈ રહી હતી.

    ફોટોઝ કર્ટ્સી : પલ્લવ પાલીવાલ

    2/8
  • જાન્હવી કપૂરે જણાવ્યું કે તેનો પર્સનલ ગ્રોથ જબરદસ્ત થયો છે અને આ દિવસોમાં તે હિમ્મતવાળી બની ગઈ છે.

    જાન્હવી કપૂરે જણાવ્યું કે તેનો પર્સનલ ગ્રોથ જબરદસ્ત થયો છે અને આ દિવસોમાં તે હિમ્મતવાળી બની ગઈ છે.

    3/8
  • બોની કપૂર જેણે થિયેટરમાં ટૂંકા સમય માટે કામ કર્યું છે, તેણે જણાવ્યું કે તેણે ભાઈ અનિલ કપૂરને કૅમેરા આગળ કરીને પોતે હંમેશા કૅમેરાની પાછળ રહેવાનું પસંદ કર્યું છે.

    બોની કપૂર જેણે થિયેટરમાં ટૂંકા સમય માટે કામ કર્યું છે, તેણે જણાવ્યું કે તેણે ભાઈ અનિલ કપૂરને કૅમેરા આગળ કરીને પોતે હંમેશા કૅમેરાની પાછળ રહેવાનું પસંદ કર્યું છે.

    4/8
  • જાન્હવી કપૂરે કહ્યું કે જૂના સમયમાં Mr and Mrs 55 જેવી ફિલ્મો એક ઉદાહરણ છે જેમાં ફૅમિનિઝમને સેલિબ્રેટ કરવામાં આવ્યું છે.

    જાન્હવી કપૂરે કહ્યું કે જૂના સમયમાં Mr and Mrs 55 જેવી ફિલ્મો એક ઉદાહરણ છે જેમાં ફૅમિનિઝમને સેલિબ્રેટ કરવામાં આવ્યું છે.

    5/8
  • જાન્હવી કપૂર કહે છે કે આજે જે પણ ફિલ્મોમાં કોઈ છોકરી વિશેની વાત હોય તો લોકો તરત જ તેને ફિમેલ ઓરિયેન્ટેડ ફિલ્મ કહી દે છે.

    જાન્હવી કપૂર કહે છે કે આજે જે પણ ફિલ્મોમાં કોઈ છોકરી વિશેની વાત હોય તો લોકો તરત જ તેને ફિમેલ ઓરિયેન્ટેડ ફિલ્મ કહી દે છે.

    6/8
  • શ્રીદેવી વિશે વાત કરતાં બોની કપૂર ઘણીવાાર ઈમોશનલ થઈ ગયાં હતા, અને તેમણે જણાવ્યું કે તેમની દીકરીએ તેની માતાને પોતાનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપતા જોઈ છે. જાન્હવી માટે તેમની માતા આદર્શ છે.

    શ્રીદેવી વિશે વાત કરતાં બોની કપૂર ઘણીવાાર ઈમોશનલ થઈ ગયાં હતા, અને તેમણે જણાવ્યું કે તેમની દીકરીએ તેની માતાને પોતાનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપતા જોઈ છે. જાન્હવી માટે તેમની માતા આદર્શ છે.

    7/8
  • જાન્હવી કપૂર ઈવેન્ટમાં પોતાની લખેલી કવિતા વાંચી હતી, જે તેણે તેની માતા શ્રીદેવી માટે લખી હતી.

    જાન્હવી કપૂર ઈવેન્ટમાં પોતાની લખેલી કવિતા વાંચી હતી, જે તેણે તેની માતા શ્રીદેવી માટે લખી હતી.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

જાન્હવી કપૂર પિતા બોની કપૂર સાથે ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. કૅમેરાની સામે પોઝ આપી રહ્યાં હતા. આ જુઓ ફોટોઝ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK