અમિત શાહ આજે ભરશે ફોર્મ, જુઓ ક્યાં ક્યાં નેતાઓ છે હાજર

Mar 30, 2019, 10:09 IST
  • રેલી પહેલા અમિત શાહનું હારથી સ્વાગત કરવામાં આવ્યું.સ્ટેજ પર કેટલાક નેતાઓની હાજરી સૂચક છે.જેમકે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે

    રેલી પહેલા અમિત શાહનું હારથી સ્વાગત કરવામાં આવ્યું.સ્ટેજ પર કેટલાક નેતાઓની હાજરી સૂચક છે.જેમકે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે

    1/8
  • અમિત શાહના નામાંકનમાં કેન્દ્રીય અને રાજ્યકક્ષાના નેતાઓ હાજર છે. તસવીરમાં: રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાથે વાતચીત કરી રહેલા પિયૂષ ગોયલ, સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા

    અમિત શાહના નામાંકનમાં કેન્દ્રીય અને રાજ્યકક્ષાના નેતાઓ હાજર છે.

    તસવીરમાં: રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાથે વાતચીત કરી રહેલા પિયૂષ ગોયલ, સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા

    2/8
  • રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે તેને ભવ્ય બનાવવામાં ભાજપ કોઈ કસર નથી છોડી રહ્યું. તમામ મોટા નેતાઓ આ સભામાં હાજર છે.

    રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે તેને ભવ્ય બનાવવામાં ભાજપ કોઈ કસર નથી છોડી રહ્યું. તમામ મોટા નેતાઓ આ સભામાં હાજર છે.

    3/8
  • અમિત શાહના પુત્ર જય શાહ પણ આ સમયે હાજર રહ્યા.

    અમિત શાહના પુત્ર જય શાહ પણ આ સમયે હાજર રહ્યા.

    4/8
  • અમિત શાહ આજે ઉમેદવારી પત્રક ભરશે, જેની તમામ તૈયારીઓ થઈ ગયા છે. જે માટે ભાજપના નેતાઓના મોટા મોટા પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહની સાથે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પણ જોવા મળ્યા.

    અમિત શાહ આજે ઉમેદવારી પત્રક ભરશે, જેની તમામ તૈયારીઓ થઈ ગયા છે. જે માટે ભાજપના નેતાઓના મોટા મોટા પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહની સાથે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પણ જોવા મળ્યા.

    5/8
  • અમિત શાહના રોડ શો પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

    અમિત શાહના રોડ શો પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

    6/8
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને વધાવવા માટે મહિલાઓ પણ સજ્જ છે. બેડા અને શ્રીફળ સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને વધાવવા માટે મહિલાઓ પણ સજ્જ છે. બેડા અને શ્રીફળ સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે.

    7/8
  • રાજ્યસભાના સાંસદ અમિત શાહ લોકસભા ચૂંટણી માટે ગાંધીનગરથી ઉમેદવારી કરી રહ્યા છે.

    રાજ્યસભાના સાંસદ અમિત શાહ લોકસભા ચૂંટણી માટે ગાંધીનગરથી ઉમેદવારી કરી રહ્યા છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. જે પહેલા તેઓ મેગા રોડ શો પણ કરવાના છે. તસવીરોમાં જુઓ કેવી છે આ રોડ શોની તૈયારી.

(તસવીર સૌજન્યાઃ ANI)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK