8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Jan 26, 2019, 19:54 IST
 •  દેશભરમાં 70મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ. રાજપથ પર પણ જુદા જુદા રાજ્યો અને મંત્રાલયોના ટેબ્લોએ સંસ્કૃતિની ઝાંખી દર્શાવી. જો કે આ વર્ષે છ રાજ્યોના ટેબ્લોનો સમાવેશ નહોતો થયો. આ મામલે હવે કોંગ્રેસે મોદી સરકારને આડેહાથ લીધી છે.

   દેશભરમાં 70મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ. રાજપથ પર પણ જુદા જુદા રાજ્યો અને મંત્રાલયોના ટેબ્લોએ સંસ્કૃતિની ઝાંખી દર્શાવી. જો કે આ વર્ષે છ રાજ્યોના ટેબ્લોનો સમાવેશ નહોતો થયો. આ મામલે હવે કોંગ્રેસે મોદી સરકારને આડેહાથ લીધી છે.

  1/10
 • મધ્યપ્રદેશનાં પોલીસ ગ્રાઉન્ડમાં ગણતંત્ર દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથી ઈમરતી દેવી રાજ્યનાં મુખ્યમંત્રીનો સંદેશોને પુરો વાંચી શક્યા ન હતા. ઈમરતી દેવી 'ક્લેક્ટર સાહેબ વાંચો' કહીને માઈક મુકીને બીજી બાજુ જઈને ઊભા રહી ગયા. ત્યારબાદ કલેક્ટર ભરત યાદવે આ સંદેશો વાંચ્યો હતો

  મધ્યપ્રદેશનાં પોલીસ ગ્રાઉન્ડમાં ગણતંત્ર દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથી ઈમરતી દેવી રાજ્યનાં મુખ્યમંત્રીનો સંદેશોને પુરો વાંચી શક્યા ન હતા. ઈમરતી દેવી 'ક્લેક્ટર સાહેબ વાંચો' કહીને માઈક મુકીને બીજી બાજુ જઈને ઊભા રહી ગયા. ત્યારબાદ કલેક્ટર ભરત યાદવે આ સંદેશો વાંચ્યો હતો

  2/10
 • 70મા ગણતંત્ર દિવસના પ્રસંગે મિઝોરમના રાજયપાલ કુમ્માનમ રાજશેખરના સંબોધનમાં દર વર્ષ કરતા અલગ જ નજારો જોવા મળ્યો છે. સમારંભ દરમિયાન મોટા ભાગનું મેદાન ખાલી હતું. સંબોધનના સમયે કોઈ આમ નાગરિકો હાજર ન હતા. માત્ર રાજયના મંત્રી, કેટલાક વિધાયકો અને અધિકારોઓ જ બેઠા હતા

  70મા ગણતંત્ર દિવસના પ્રસંગે મિઝોરમના રાજયપાલ કુમ્માનમ રાજશેખરના સંબોધનમાં દર વર્ષ કરતા અલગ જ નજારો જોવા મળ્યો છે. સમારંભ દરમિયાન મોટા ભાગનું મેદાન ખાલી હતું. સંબોધનના સમયે કોઈ આમ નાગરિકો હાજર ન હતા. માત્ર રાજયના મંત્રી, કેટલાક વિધાયકો અને અધિકારોઓ જ બેઠા હતા

  3/10
 •  ગુજરાતમાં પણ પાલનપુર ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પાલનપુરમાં રાજ્યના રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરાયું. આ સમયે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહ્યા હતા. 

   ગુજરાતમાં પણ પાલનપુર ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પાલનપુરમાં રાજ્યના રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરાયું. આ સમયે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહ્યા હતા. 

  4/10
 • ગણતંત્ર દિવસના પરેડમાં મહિલા પોલીસ દ્રારા કરવામાં આવેલ સ્ટંટમાં ઘાયલ થઇ હતી. મહિલા કર્મચારીનું બાઈક પ્રેક્ષક ગેલેરીમાં ઘુસી જતા ત્યાં ઉભા રહેલા બાળકો પણ ઘાયલ થયા હતા. કાર્યક્રમ પત્યા પછી CM વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

  ગણતંત્ર દિવસના પરેડમાં મહિલા પોલીસ દ્રારા કરવામાં આવેલ સ્ટંટમાં ઘાયલ થઇ હતી. મહિલા કર્મચારીનું બાઈક પ્રેક્ષક ગેલેરીમાં ઘુસી જતા ત્યાં ઉભા રહેલા બાળકો પણ ઘાયલ થયા હતા. કાર્યક્રમ પત્યા પછી CM વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

  5/10
 • PAAS કન્વીનર હાર્દિક પટેલ આવતી કાલે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. વિરમગામમાં હાર્દિક પટેલના ઘરે લગ્નની વિધિ શરૂ શઈ ગઈ છે. હાર્દિકના ઘરે મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે

  PAAS કન્વીનર હાર્દિક પટેલ આવતી કાલે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. વિરમગામમાં હાર્દિક પટેલના ઘરે લગ્નની વિધિ શરૂ શઈ ગઈ છે. હાર્દિકના ઘરે મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે

  6/10
 •  ગુરુકુળમાં જીતુ વાઘાણીના હસ્તે ઉંધો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ જીતુ વાઘાણી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં સરકાર ભરે છે કે કેમ? મહત્વનું છે કે અવળો ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને ફરી નીચે ઉતારી ફરી ચડાવવામાં આવ્યો હતો.

   ગુરુકુળમાં જીતુ વાઘાણીના હસ્તે ઉંધો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ જીતુ વાઘાણી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં સરકાર ભરે છે કે કેમ? મહત્વનું છે કે અવળો ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને ફરી નીચે ઉતારી ફરી ચડાવવામાં આવ્યો હતો.

  7/10
 • બનાસ ડેરીએ ગણતંત્ર દિવસે પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટ પર 10 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગાયનો દુઘના ફેટનો ભાવ 254.54 થી વધારી 264.54 કરવામાં આવ્યો છે અને ભેંસના ભાવમાં 580 રુપિયાથી વધારી 590 રુપિયા કરવામા આવ્યો છે.

  બનાસ ડેરીએ ગણતંત્ર દિવસે પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટ પર 10 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગાયનો દુઘના ફેટનો ભાવ 254.54 થી વધારી 264.54 કરવામાં આવ્યો છે અને ભેંસના ભાવમાં 580 રુપિયાથી વધારી 590 રુપિયા કરવામા આવ્યો છે.

  8/10
 • ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ વધી રહ્યું છે. ગેરકાયદે દારૂના અડ્ડા ધમધમે છે, તો સરકાર કાયદેસર પણ પરવાના આપી રહી છે. રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી છે.

  ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ વધી રહ્યું છે. ગેરકાયદે દારૂના અડ્ડા ધમધમે છે, તો સરકાર કાયદેસર પણ પરવાના આપી રહી છે. રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી છે.

  9/10
 • ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન ડે પણ ભારતે જીતી લીધી છે. વિરાટ બ્રિગેડે વિજયપથ જાળવી રાખતા બીજી વન ડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને પરાજય આપ્યો. સાથે જ ગણતંત્ર દિવસે મેચ ન જીતવાની પરંપરા પણ ટીમ ઈન્ડિયાએ તોડી છે. પહેલી વખત ટીમ ઈન્ડિયાએ 26 જાન્યુઆરીના દિવસે વન ડેમાં જીત મેળવી છે.

  ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન ડે પણ ભારતે જીતી લીધી છે. વિરાટ બ્રિગેડે વિજયપથ જાળવી રાખતા બીજી વન ડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને પરાજય આપ્યો. સાથે જ ગણતંત્ર દિવસે મેચ ન જીતવાની પરંપરા પણ ટીમ ઈન્ડિયાએ તોડી છે. પહેલી વખત ટીમ ઈન્ડિયાએ 26 જાન્યુઆરીના દિવસે વન ડેમાં જીત મેળવી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK