3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: 26th January, 2019 14:54 IST | Vikas Kalal
 • આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા ધ્વજવંદન કર્યું. આ સિવાય દેશભરમાં વિવિધ સ્થળોએ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

  આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા ધ્વજવંદન કર્યું. આ સિવાય દેશભરમાં વિવિધ સ્થળોએ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

  1/9
 • રાજપથ પર રંગબેરંગી ઉજવણી બાદ ભારતીય સૈન્યના જવાનોએ દિલધડક પર્ફોમન્સ આપ્યા. સવારે પીએમ મોદી ઈન્ડિયા ગેટ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શહીદોને સલામી આપી. બાદમાં રાજપથ પર રામનાથ કોવિંદે સૈન્યની સલામી ઝીલી. રાજપથ પર પરેડ અને સાંસ્કૃતિક ઉજવણી બાદ સૈન્યના જાંબાઝ જવાનોએ  વિવિધ કરતબ બતાવ્યા. તો સૈન્ય અને એરફોર્સ દ્વારા શકિત પ્રદર્શન કરાયું.

  રાજપથ પર રંગબેરંગી ઉજવણી બાદ ભારતીય સૈન્યના જવાનોએ દિલધડક પર્ફોમન્સ આપ્યા. સવારે પીએમ મોદી ઈન્ડિયા ગેટ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શહીદોને સલામી આપી. બાદમાં રાજપથ પર રામનાથ કોવિંદે સૈન્યની સલામી ઝીલી. રાજપથ પર પરેડ અને સાંસ્કૃતિક ઉજવણી બાદ સૈન્યના જાંબાઝ જવાનોએ  વિવિધ કરતબ બતાવ્યા. તો સૈન્ય અને એરફોર્સ દ્વારા શકિત પ્રદર્શન કરાયું.

  2/9
 • ગણતંત્ર દિવસે કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકીઓએ નાપાક કરતૂતોને અંજામ આપ્યો છે. આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં 2 આતંકીઓને ઠાર કરાયા. ગણતંત્ર દિવસે જ આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા જેમાં CRPFના 5 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ કાશ્મીર ખીણમાં પુલવામાના પમ્પોર અને ખાનમો વિસ્તારમાં હુમલા કર્યા. આ હુમલામાં આતંકીઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવ્યા.

  ગણતંત્ર દિવસે કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકીઓએ નાપાક કરતૂતોને અંજામ આપ્યો છે. આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં 2 આતંકીઓને ઠાર કરાયા. ગણતંત્ર દિવસે જ આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા જેમાં CRPFના 5 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ કાશ્મીર ખીણમાં પુલવામાના પમ્પોર અને ખાનમો વિસ્તારમાં હુમલા કર્યા. આ હુમલામાં આતંકીઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવ્યા.

  3/9
 • ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકની બહેન ગીતા મહેતાએ પદ્મશ્રી પુરસ્કાર સ્વીકારવાની ના પાડી દીધી છે. તેમણે કારણ આપતા કહ્યું કે મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય ફાયદો ઉઠાવવા આ પુરસ્કાર આપી રહી છે

  ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકની બહેન ગીતા મહેતાએ પદ્મશ્રી પુરસ્કાર સ્વીકારવાની ના પાડી દીધી છે. તેમણે કારણ આપતા કહ્યું કે મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય ફાયદો ઉઠાવવા આ પુરસ્કાર આપી રહી છે

  4/9
 • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરવા બાબતે આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યાં છે. 'આપ'નું માનવું છે કે RSSના વખાણ કરવા માટે થઈને તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.

  પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરવા બાબતે આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યાં છે. 'આપ'નું માનવું છે કે RSSના વખાણ કરવા માટે થઈને તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.

  5/9
 • રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુરમાં થઈ હતી. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 70મા ગણતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભવોએ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતાં.

  રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુરમાં થઈ હતી. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 70મા ગણતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભવોએ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતાં.

  6/9
 • ધરમપુર APMCમાં ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન મોટી ચૂક સામે આવી છે. 70મા ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન APMC કચેરીની ઈમારત પર રાષ્ટ્રધ્વજ ઉંધો ફરકાવાયો.

  ધરમપુર APMCમાં ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન મોટી ચૂક સામે આવી છે. 70મા ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન APMC કચેરીની ઈમારત પર રાષ્ટ્રધ્વજ ઉંધો ફરકાવાયો.

  7/9
 • બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની જીત થઈ છે. 325 રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડ માત્ર 234 રનમાં ઓલઆઉટ થયું છે. કુલદિપ યાદવનો જાદુ છવાયો છે. તેણે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ ઝડપી હતી જ્યારે રોહિતે સૌથી વધુ 87 રનની ઈનિંગ રમી હતી.

  બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની જીત થઈ છે. 325 રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડ માત્ર 234 રનમાં ઓલઆઉટ થયું છે. કુલદિપ યાદવનો જાદુ છવાયો છે. તેણે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ ઝડપી હતી જ્યારે રોહિતે સૌથી વધુ 87 રનની ઈનિંગ રમી હતી.

  8/9
 • અમેરિકામાં સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થશે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 35 દિવસથી જાહેર કરેલા શટડાઉન સમાપ્ત થવાની જાહેરાત કરી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે આ કરારમાં US-મેક્સિકો દિવાલ નિર્માણ સામેલ કરવામાં નથી આવ્યું

  અમેરિકામાં સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થશે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 35 દિવસથી જાહેર કરેલા શટડાઉન સમાપ્ત થવાની જાહેરાત કરી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે આ કરારમાં US-મેક્સિકો દિવાલ નિર્માણ સામેલ કરવામાં નથી આવ્યું

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે. 

First Published: 26th January, 2019 14:58 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK