Bharat Bandh: આસામથી માંડીને વેસ્ટ બંગાળ સુધી કયા રાજ્યમાં 'બંધ'નો કેવો માહોલ

Updated: 8th December, 2020 13:54 IST | Chirantana Bhatt
  • આસામમાં લોકોએ નારાબાજી સાથે દેખાવો કર્યા હતા. આ ગૌહાટીના જનતા ભવન પાસેના દ્રશ્યો છે. 

    આસામમાં લોકોએ નારાબાજી સાથે દેખાવો કર્યા હતા. આ ગૌહાટીના જનતા ભવન પાસેના દ્રશ્યો છે. 

    1/35
  • પોલીસે આમ કરનારાઓને અટકમાં લીધા હતા. 

    પોલીસે આમ કરનારાઓને અટકમાં લીધા હતા. 

    2/35
  • આંધ્ર પ્રદેશમાં ડાબેરી પક્ષોએ બેનરો અને વાવટા સાથે ફાર્મ બિલનો વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતો માટે ટેકો જાહેર કર્યો હતો.   

    આંધ્ર પ્રદેશમાં ડાબેરી પક્ષોએ બેનરો અને વાવટા સાથે ફાર્મ બિલનો વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતો માટે ટેકો જાહેર કર્યો હતો. 

     

    3/35
  •  આ વિઝિઆંગરમ જિલ્લાના પાર્વથીપૂરમની તસવીરો છે.

     આ વિઝિઆંગરમ જિલ્લાના પાર્વથીપૂરમની તસવીરો છે.

    4/35
  • વિશાખાપટ્ટનમમાં આવા દ્રશ્યો સર્જાયા હતા, આ વિરોધોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.

    વિશાખાપટ્ટનમમાં આવા દ્રશ્યો સર્જાયા હતા, આ વિરોધોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.

    5/35
  • બિહારના દરભંગામાં રાષ્ટ્રિય જનતા દળના કર્મચારીઓએ ટાયર બાળ્યું હતું  

    બિહારના દરભંગામાં રાષ્ટ્રિય જનતા દળના કર્મચારીઓએ ટાયર બાળ્યું હતું

     

    6/35
  • તેમણે નારેબાજી પણ કરી હતી અને ખેડૂતોના મુદ્દાને ટેકો જાહેર કર્યો હતો.

    તેમણે નારેબાજી પણ કરી હતી અને ખેડૂતોના મુદ્દાને ટેકો જાહેર કર્યો હતો.

    7/35
  • જાનહાનિ ન પહોંચે પણ ઉગ્ર લાગે તે રીતે અહીં વિરોધ નોંધાવાયો.

    જાનહાનિ ન પહોંચે પણ ઉગ્ર લાગે તે રીતે અહીં વિરોધ નોંધાવાયો.

    8/35
  • બિહારમાં પોલીસ ટૂકડીઓ કોઇપણ દૂર્ઘટના ન ઘટે કે તંગ વાતાવરણ ન સર્જાય તે માટે ખડે પગે હતી.

    બિહારમાં પોલીસ ટૂકડીઓ કોઇપણ દૂર્ઘટના ન ઘટે કે તંગ વાતાવરણ ન સર્જાય તે માટે ખડે પગે હતી.

    9/35
  • બિહારમાં બંધનું પાલન વર્તાતું હતું.

    બિહારમાં બંધનું પાલન વર્તાતું હતું.

    10/35
  • દિલ્હીમાં ખેડૂતો જેઓ આ વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા છે તેઓ બુરારીના નિરંકારી સંગમ મેદાન પર રહી રહ્યા છે. તેમણે વહેલી સવારે ઉઠીને પ્રાર્થના કરી હતી.  

    દિલ્હીમાં ખેડૂતો જેઓ આ વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા છે તેઓ બુરારીના નિરંકારી સંગમ મેદાન પર રહી રહ્યા છે. તેમણે વહેલી સવારે ઉઠીને પ્રાર્થના કરી હતી.

     

    11/35
  • ખેડૂતોને ઉગતા સૂર્ય પાસેથી ઘણી આશાઓ હોય તેમ લાગે છે.

    ખેડૂતોને ઉગતા સૂર્ય પાસેથી ઘણી આશાઓ હોય તેમ લાગે છે.

    12/35
  • તેઓ પોતાના હક મેળવવા મક્કમ છે અને ભારે આસ્થાથી આ વિરોધ નોંધાવી રહ્યા છે. 

    તેઓ પોતાના હક મેળવવા મક્કમ છે અને ભારે આસ્થાથી આ વિરોધ નોંધાવી રહ્યા છે. 

    13/35
  • દિલ્હી હરિયાણા બોર્ડર પર આ રીતે પોલીસની ટૂકડીઓ વહેલી સવારે તૈનાત હતી.

    દિલ્હી હરિયાણા બોર્ડર પર આ રીતે પોલીસની ટૂકડીઓ વહેલી સવારે તૈનાત હતી.

    14/35
  • વિરોધ પ્રદર્શનને પગલે કોઇ હોનારત ન થાય તેની તકેદારી રાખવા પોલીસ દળો સાબદાં કરાયા હતા.

    વિરોધ પ્રદર્શનને પગલે કોઇ હોનારત ન થાય તેની તકેદારી રાખવા પોલીસ દળો સાબદાં કરાયા હતા.

    15/35
  • વહેલી સવારથી જ આ રીતે પોલીસ દળો તૈનાત હતા. 

    વહેલી સવારથી જ આ રીતે પોલીસ દળો તૈનાત હતા. 

    16/35
  • ઝારખંડના રાંચીમાં આ વ્યક્તિએ રોટલીનો હાર પહેરીને ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કર્યો.

    ઝારખંડના રાંચીમાં આ વ્યક્તિએ રોટલીનો હાર પહેરીને ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કર્યો.

    17/35
  • અહીં લોકોએ મોટરબાઇક પર રેલી પણ કાઢી હતી.

    અહીં લોકોએ મોટરબાઇક પર રેલી પણ કાઢી હતી.

    18/35
  • ઝંડા અને વાવટા ફરકાવીને રાંચીમાં લોકોએ રેલી કાઢી હતી. 

    ઝંડા અને વાવટા ફરકાવીને રાંચીમાં લોકોએ રેલી કાઢી હતી. 

    19/35
  • કર્ણાટકમાં કોંગ્રેસી નેતાઓએ શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શિત કર્યા હતા.

    કર્ણાટકમાં કોંગ્રેસી નેતાઓએ શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શિત કર્યા હતા.

    20/35
  • અહીં બંધના ટેકા માટેના દેખાવોમાં કોંગ્રેસના સિદ્ધરમૈયા, બી કે હરિપ્રસાદ, રામલિંગા રેડ્ડી અને અન્ય નેતાઓ હાજર હતા.  

    અહીં બંધના ટેકા માટેના દેખાવોમાં કોંગ્રેસના સિદ્ધરમૈયા, બી કે હરિપ્રસાદ, રામલિંગા રેડ્ડી અને અન્ય નેતાઓ હાજર હતા.

     

    21/35
  • આ કર્ણાટકના કાલબુર્ગી બસ સ્ટેશન પાસે થયેલા દેખાવોની તસવીરો છે.

    આ કર્ણાટકના કાલબુર્ગી બસ સ્ટેશન પાસે થયેલા દેખાવોની તસવીરો છે.

    22/35
  • મહારાષ્ટ્રમાં સ્વાભિમાની શેતકારી સંગઠને 'ભારત બંધ, રેલ રોકો' દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.   

    મહારાષ્ટ્રમાં સ્વાભિમાની શેતકારી સંગઠને 'ભારત બંધ, રેલ રોકો' દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. 

     

    23/35
  • તેમણે મલ્કાપુર, બુલધાણામાં નવજીવન એક્સપ્રેસ રોકી લીધી હતી.  

    તેમણે મલ્કાપુર, બુલધાણામાં નવજીવન એક્સપ્રેસ રોકી લીધી હતી.

     

    24/35
  • પોલીસે તેમને અટકમાં લીધા હતા. 

    પોલીસે તેમને અટકમાં લીધા હતા. 

    25/35
  • ઓરિસ્સામાં ડાબેરી પક્ષોએ રેલ રોકો કરીને બંધને ટેકો આપ્યો હતો.

    ઓરિસ્સામાં ડાબેરી પક્ષોએ રેલ રોકો કરીને બંધને ટેકો આપ્યો હતો.

    26/35
  • આ ભૂવનેશ્વર રેલ્વે સ્ટેશન પાસેની તસવીરો છે. 

    આ ભૂવનેશ્વર રેલ્વે સ્ટેશન પાસેની તસવીરો છે. 

    27/35
  • પંજાબના મોહાલીમાં પણ આ રીતે વહેલી સવારથી ખેડૂતોએ ભારત બંધને લગતા દેખાવોની તૈયારીઓ કરી હતી.

    પંજાબના મોહાલીમાં પણ આ રીતે વહેલી સવારથી ખેડૂતોએ ભારત બંધને લગતા દેખાવોની તૈયારીઓ કરી હતી.

    28/35
  • તેલંગાણામાં પણ લોકોએ આ રીતે ટોળેબંધ એકઠા થઇ બંધને સમર્થન આપ્યું હતું

    તેલંગાણામાં પણ લોકોએ આ રીતે ટોળેબંધ એકઠા થઇ બંધને સમર્થન આપ્યું હતું

    29/35
  • ખેડૂતોને ટેકો દર્શાવીને ભારત બંધનું પાલન થાય તે માટે તેલંગણામાં આવા દ્રશ્યો સર્જાયા હતા. 

    ખેડૂતોને ટેકો દર્શાવીને ભારત બંધનું પાલન થાય તે માટે તેલંગણામાં આવા દ્રશ્યો સર્જાયા હતા. 

    30/35
  • પશ્ચિમ બંગાળમાં આ રીતે પૂતળાં બાળવામાં આવ્યા હતા.

    પશ્ચિમ બંગાળમાં આ રીતે પૂતળાં બાળવામાં આવ્યા હતા.

    31/35
  • વળી ત્યાં પશ્ચિમ બંગાળમાં શાંતિ રેલીઓ કઢાઇ હતી.

    વળી ત્યાં પશ્ચિમ બંગાળમાં શાંતિ રેલીઓ કઢાઇ હતી.

    32/35
  • તો બેનર્સસાથે નારાબાજી પણ થઇ હતી.

    તો બેનર્સસાથે નારાબાજી પણ થઇ હતી.

    33/35
  • પશ્ચિમ બંગાળમાં પણ રેલ રોકોના દ્રશ્યો સર્જાયા હતા.

    પશ્ચિમ બંગાળમાં પણ રેલ રોકોના દ્રશ્યો સર્જાયા હતા.

    34/35
  • આ કોલકાતાના જડપપૂર રેલ્વે સ્ટેશનના દ્રશ્યો છે. 

    આ કોલકાતાના જડપપૂર રેલ્વે સ્ટેશનના દ્રશ્યો છે. 

    35/35
  • loading...

ફોટોઝ વિશે

કેન્દ્ર સરકારે પાસ કરેલા ફાર્મર્સ બિલના (Farmer's Bill) વિરોધમાં આજે ખેડૂતોએ ભારત બંધનું (Bharat Bandh) એલાન કર્યું છે. આખા દેશમાં આ પગલે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્યાંક શાંતિપૂર્ણ રેલી છે તો ક્યાંક રસ્તા રોકો અને રેલ રોકો આંદોલન થઇ રહ્યા છે. (તસવીરો-એએનઆઇ ટ્વિટર)

First Published: 8th December, 2020 11:48 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK