રાયસીના હિલ્સ પર યોજાઈ beating the retreat સેરેમની, જુઓ ફોટો

Jan 29, 2019, 17:47 IST
 • બીટિંગ ધ રિટ્રીટ સેરેમની ગણતંત્ર દિવસ સમારોહના સમાપન તરીકે મનાવવમાં આવે છે. આ કાર્યક્રમમાં આર્મી, એરફોર્સ નેવીના બેન્ડ પારંપરિક ધૂન સાથે માર્ચ કરે છે. બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સૈન્યની બેરેક વાપસીનું પ્રતીક છે.


  બીટિંગ ધ રિટ્રીટ સેરેમની ગણતંત્ર દિવસ સમારોહના સમાપન તરીકે મનાવવમાં આવે છે. આ કાર્યક્રમમાં આર્મી, એરફોર્સ નેવીના બેન્ડ પારંપરિક ધૂન સાથે માર્ચ કરે છે. બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સૈન્યની બેરેક વાપસીનું પ્રતીક છે.

  1/16
 • બીટિંગ ધ રિટ્રીટ વિજય ચૌકમાં યોજાય છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ હાજર રહે છે. આ પરંપરાની શરૂઆત 1950માં થઈ હતી. 1950થી અત્યાર સુધીમાં બીટિંગ ધ રિટ્રીટ માત્ર 2 જ વાર રદ થઈ છે. 2001માં ગુજરાતમાં ભૂકંપને કારણે અને 2009માં તત્કાલીન રાષ્ટ્રપતિ વેંકટરમનના નિધનને કારણે સેરેમની રદ કરાઈ હતી.


  બીટિંગ ધ રિટ્રીટ વિજય ચૌકમાં યોજાય છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ હાજર રહે છે. આ પરંપરાની શરૂઆત 1950માં થઈ હતી. 1950થી અત્યાર સુધીમાં બીટિંગ ધ રિટ્રીટ માત્ર 2 જ વાર રદ થઈ છે. 2001માં ગુજરાતમાં ભૂકંપને કારણે અને 2009માં તત્કાલીન રાષ્ટ્રપતિ વેંકટરમનના નિધનને કારણે સેરેમની રદ કરાઈ હતી.

  2/16
 • આ સેરેમની દરમિયાન ત્રણેય સૈન્યના બેન્ડ એક સાથે ધૂન વગાડે છે બાદમાં બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીની શરૂઆત થાય છે. બાદમાં સેરેમનીમાં લોકપ્રિય ધૂન વગાડવામાં આવે છે. ડ્રમર્સ મહાત્મા ગાંધીને સૌથી વધુ ગમતી ધૂન અબાઈડિડ વીથ મી પણ વગાડે છે.


  આ સેરેમની દરમિયાન ત્રણેય સૈન્યના બેન્ડ એક સાથે ધૂન વગાડે છે બાદમાં બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીની શરૂઆત થાય છે. બાદમાં સેરેમનીમાં લોકપ્રિય ધૂન વગાડવામાં આવે છે. ડ્રમર્સ મહાત્મા ગાંધીને સૌથી વધુ ગમતી ધૂન અબાઈડિડ વીથ મી પણ વગાડે છે.

  3/16
 • આ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે સામેલ થાય છે. રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોક સુધી તેમના અંગરક્ષકો અને કૈવેરી યુનિટ વિશેષ સુરક્ષા વચ્ચે રાષ્ટ્રપતિને પહોંચાડે છે.

  આ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે સામેલ થાય છે. રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોક સુધી તેમના અંગરક્ષકો અને કૈવેરી યુનિટ વિશેષ સુરક્ષા વચ્ચે રાષ્ટ્રપતિને પહોંચાડે છે.

  4/16
 • બાદમાં બેન્ડ માસ્ટર્સ રાષ્ટ્રપતિ પાસે જાય છે અને બેન્ડને પરત ફરવાની પરવાનગી માગે છે. બેન્ડ માર્ચ પાછા જતા સમયે 'સારે જહાં સે અચ્છા' ધૂન વગાડે છે. સાંજે 6 વાગે બગલર્સ રિટ્રીટની ધૂન વગાડે છે. અને રાષ્ટ્રીય ધ્વજને ઉતાર્યા બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ સાથે જ ગણતંત્ર દિવસના આયોજનનું સત્તાવાર સમાપન થાય છે.


  બાદમાં બેન્ડ માસ્ટર્સ રાષ્ટ્રપતિ પાસે જાય છે અને બેન્ડને પરત ફરવાની પરવાનગી માગે છે. બેન્ડ માર્ચ પાછા જતા સમયે 'સારે જહાં સે અચ્છા' ધૂન વગાડે છે. સાંજે 6 વાગે બગલર્સ રિટ્રીટની ધૂન વગાડે છે. અને રાષ્ટ્રીય ધ્વજને ઉતાર્યા બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ સાથે જ ગણતંત્ર દિવસના આયોજનનું સત્તાવાર સમાપન થાય છે.

  5/16
 • આ સમારોહ સૈનિકોની જૂની પરંપરા યાદ કરાવે છે. જેમાં સૈનિકો દિવસભર યુદ્ધ કરીને સાંજે આરામ કરતા હતા. આ એ જ સમય હતો જ્યારે તેઓ પોતાના કેમ્પમાં પાછા આવતા હતા અને સૂર્યાસ્ત સમયે ઉજવણી કરતા હતા.  


  આ સમારોહ સૈનિકોની જૂની પરંપરા યાદ કરાવે છે. જેમાં સૈનિકો દિવસભર યુદ્ધ કરીને સાંજે આરામ કરતા હતા. આ એ જ સમય હતો જ્યારે તેઓ પોતાના કેમ્પમાં પાછા આવતા હતા અને સૂર્યાસ્ત સમયે ઉજવણી કરતા હતા.

   
  6/16
 • બીટિંગ રિટ્રીટ માટે 1961નું વર્ષ ખાસ હતું. તે વર્ષે ગણતંત્ર દિવસના સમારોહમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ મુખ્ય અતિથિ હતા. એલિઝાબેથે રામલીલા મેદાનમાં દિલ્હીની જનતાને સંબોધન પણ કર્યું હતું.


  બીટિંગ રિટ્રીટ માટે 1961નું વર્ષ ખાસ હતું. તે વર્ષે ગણતંત્ર દિવસના સમારોહમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ મુખ્ય અતિથિ હતા. એલિઝાબેથે રામલીલા મેદાનમાં દિલ્હીની જનતાને સંબોધન પણ કર્યું હતું.

  7/16
 • 2016થી આ સેરેમનીમાં ત્રણેય સૈન્યની સાથે દિલ્હી પોલીસનું બેન્ડ પણ જોડાયું. સાથે જ તેમાં બોલીવુડ ધૂન વાગવાની પણ શરૂઆત થઈ. આ મામલે પૂર્વ ઉપસેનાધ્યક્ષ વિજય ઓબેરોયે વિરોધ પણ દર્શાવ્યો હતો.


  2016થી આ સેરેમનીમાં ત્રણેય સૈન્યની સાથે દિલ્હી પોલીસનું બેન્ડ પણ જોડાયું. સાથે જ તેમાં બોલીવુડ ધૂન વાગવાની પણ શરૂઆત થઈ. આ મામલે પૂર્વ ઉપસેનાધ્યક્ષ વિજય ઓબેરોયે વિરોધ પણ દર્શાવ્યો હતો.

  8/16
 • વિજય ઓબેરોયનું કહેવું હતું કે બિટીંગ રિટ્રીટને તમાશો બનાવવામાં આવી રહ્યો છે. 1965ના યુદ્ધમાં વિજય ઓબેરોયે એક પગ ગુમાવ્યો હતો.


  વિજય ઓબેરોયનું કહેવું હતું કે બિટીંગ રિટ્રીટને તમાશો બનાવવામાં આવી રહ્યો છે. 1965ના યુદ્ધમાં વિજય ઓબેરોયે એક પગ ગુમાવ્યો હતો.

  9/16
 • વિજય ચોક પર યોજાતી આ સેરેમની સાંભળનારના રૂંવાટા ઉભા કરી દે છે. 

  વિજય ચોક પર યોજાતી આ સેરેમની સાંભળનારના રૂંવાટા ઉભા કરી દે છે. 

  10/16
 • સૈન્યના જુદા જુદા બેન્ડના રંગબેરંગી સાફા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. બટાલિયન મુજબ સૈનિકો હેટ અને સાફામાં સજ્જ જોવા મળે છે. 

  સૈન્યના જુદા જુદા બેન્ડના રંગબેરંગી સાફા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. બટાલિયન મુજબ સૈનિકો હેટ અને સાફામાં સજ્જ જોવા મળે છે. 

  11/16
 • બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમિયાન રાષ્ટ્રધવજ ફરકે છે. પરંતુ છેલ્લે તેને ઉતારી લેવામાં આવે છે. 

  બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમિયાન રાષ્ટ્રધવજ ફરકે છે. પરંતુ છેલ્લે તેને ઉતારી લેવામાં આવે છે. 

  12/16
 • આ દરમિયાન સૈન્યની જુદી જુદી બટાલિયન પણ જોવા મળે છે.  તસવીરમાંઃ રાજસ્થાન બટાલિયનની ઉંટસવાર ટુકડી 

  આ દરમિયાન સૈન્યની જુદી જુદી બટાલિયન પણ જોવા મળે છે.  તસવીરમાંઃ રાજસ્થાન બટાલિયનની ઉંટસવાર ટુકડી 

  13/16
 • બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં સૈન્યના જુદા જુદા બેન્ડ જાત ભાતના વાજિંત્રો સાથે આહલાદક મ્યુઝિક પ્રસ્તુત કરે છે. 

  બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં સૈન્યના જુદા જુદા બેન્ડ જાત ભાતના વાજિંત્રો સાથે આહલાદક મ્યુઝિક પ્રસ્તુત કરે છે. 

  14/16
 • સૈન્યના ત્રણેય બેન્ડની મનમોહક ધૂન સાંભળવાનો મોકો સામાન્ય જનતાને ઓછો મળતો હોય છે. પરંતુ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની આ તક આપે છે. 

  સૈન્યના ત્રણેય બેન્ડની મનમોહક ધૂન સાંભળવાનો મોકો સામાન્ય જનતાને ઓછો મળતો હોય છે. પરંતુ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની આ તક આપે છે. 

  15/16
 • બિટીંગ ધી રિટ્રીટ દરમિયાન સૈન્યના બેન્ડ ધૂન વગાડવાની સાથે સાથે જુદા જુદા ફોર્મેેશન પણ કરતા હોય છે. શિસ્ત સાથે થતા આ ફોર્મેશન જોવાની પણ અલગ મજા છે. 

  બિટીંગ ધી રિટ્રીટ દરમિયાન સૈન્યના બેન્ડ ધૂન વગાડવાની સાથે સાથે જુદા જુદા ફોર્મેેશન પણ કરતા હોય છે. શિસ્ત સાથે થતા આ ફોર્મેશન જોવાની પણ અલગ મજા છે. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે


બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દર વર્ષે 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મૂળ બીટિંગ રિટ્રિટ બ્રિટનની જૂની પરંપરા છે. જેનું સાચું નામ 'વૉચ સેટિંગ' છે. આ પરંપરા સૂર્યાસ્તના સમયે મનાવવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ ડીડી નેશનલ ટ્વિટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK