દુબઈમાં મહંત સ્વામીને મળ્યું આવું સન્માન, જુઓ ફોટોઝ

Published: Apr 19, 2019, 09:50 IST | Bhavin
 • બોચાસણવાસી અક્ષર પુરુસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી હાલ દુબઈના પ્રવાસે છે.

  બોચાસણવાસી અક્ષર પુરુસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી હાલ દુબઈના પ્રવાસે છે.

  1/4
 • દુબઈ પહોંચ્યા ત્યારે મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 

  દુબઈ પહોંચ્યા ત્યારે મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 

  2/4
 • દુબઈના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઇના મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને દુબઇના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું

  દુબઈના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઇના મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને દુબઇના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું

  3/4
 • દુબઈની સરકાર તરફથી મહંત સ્વામીને સ્ટેટ ગેસ્ટનું સન્માન આપવામાં આવ્યું છે. 

  દુબઈની સરકાર તરફથી મહંત સ્વામીને સ્ટેટ ગેસ્ટનું સન્માન આપવામાં આવ્યું છે. 

  4/4
 • loading...

ફોટોઝ વિશે

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી હાલ દુબઈની મુલાકાતે છે. ત્યારે દુબઈ તેમનું ઉમળકાભેર સ્વાગત કરીને સ્ટેટ ગેસ્ટનું સન્માન આપ્યું છે. (Image Courtesy:Amit Panchal)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK