ઝરીન ખાન, દિયા મિર્ઝા એન્ડ જેક્લીનનો કૂલ અંદાજ

Nov 16, 2018, 08:20 IST
  • શિયાળાની શરૂઆત ભલે થઈ હોય, પણ મુંબઈમાં ઠંડી અનુભવાતી નથી. ત્યારે બી ટાઉન ગર્લ્સ પોતે જ કૂલ અંદાજમાં દેખાઈ રહી છે. ફોટો કર્ટસી : યોગેન શાહ

    શિયાળાની શરૂઆત ભલે થઈ હોય, પણ મુંબઈમાં ઠંડી અનુભવાતી નથી. ત્યારે બી ટાઉન ગર્લ્સ પોતે જ કૂલ અંદાજમાં દેખાઈ રહી છે.

    ફોટો કર્ટસી : યોગેન શાહ

    1/5
  • આ છે ઝરીન ખાનનો કેઝ્યુલ અવતાર. યોગા પેન્ટ અને વ્હાઈટ ટોપની સાથે સ્પોટ્સ શૂઝમાં ઝરીન ખાન લાગે છે હોટ. એન્ડ વધારામાં બ્લેક ગોગલ્સ ઝરીનની આ અદાને બનાવી રહ્યા છે કાતિલ.

    આ છે ઝરીન ખાનનો કેઝ્યુલ અવતાર. યોગા પેન્ટ અને વ્હાઈટ ટોપની સાથે સ્પોટ્સ શૂઝમાં ઝરીન ખાન લાગે છે હોટ. એન્ડ વધારામાં બ્લેક ગોગલ્સ ઝરીનની આ અદાને બનાવી રહ્યા છે કાતિલ.

    2/5
  • ઝરીન ખાન છેલ્લે 1921માં હોરર ફિલ્મમાં દેખાઈ હતી, જેના પ્રોડ્યુસર એન્ડ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ હતા.

    ઝરીન ખાન છેલ્લે 1921માં હોરર ફિલ્મમાં દેખાઈ હતી, જેના પ્રોડ્યુસર એન્ડ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ હતા.

    3/5
  • તો આ છે દિયા મિર્ઝાનો પારિવારિક અંદાજ. દિયા મિર્ઝા તેના પરિવાર સાથે બાંદ્રામાં આવેલાં પોપ્યુલર રૅસ્ટૉરન્ટમાં દેખાઈ. ફ્લોરલ બ્લેક ટોપની સાથે બ્લૂ ડેનીમની પસંદગી કરી હતી.

    તો આ છે દિયા મિર્ઝાનો પારિવારિક અંદાજ. દિયા મિર્ઝા તેના પરિવાર સાથે બાંદ્રામાં આવેલાં પોપ્યુલર રૅસ્ટૉરન્ટમાં દેખાઈ. ફ્લોરલ બ્લેક ટોપની સાથે બ્લૂ ડેનીમની પસંદગી કરી હતી.

    4/5
  • સંયમી ખેર મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં જોવા મળી. તેણે ડેનીમ શોર્ટ્સની સાથે આઈવરી કલરના ટોપની પસંદગી કરેલ. સંયમી સંપૂર્ણ રીતે તૈયાર છે પોતાની મરાઠી ફિલ્મને રીતેશ દેશમુખની સામે મૂકવા માટે.

    સંયમી ખેર મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં જોવા મળી. તેણે ડેનીમ શોર્ટ્સની સાથે આઈવરી કલરના ટોપની પસંદગી કરેલ. સંયમી સંપૂર્ણ રીતે તૈયાર છે પોતાની મરાઠી ફિલ્મને રીતેશ દેશમુખની સામે મૂકવા માટે.

    8/5
  • loading...

ફોટોઝ વિશે

શિયાળાની શરૂઆત ભલે થઈ હોય, પણ મુંબઈમાં ઠંડી અનુભવાતી નથી. ત્યારે બી ટાઉન ગર્લ્સ પોતે જ કૂલ અંદાજમાં દેખાઈ રહી છે. ફોટો કર્ટસી : યોગેન શાહ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK