અયોધ્યા રામ મંદિરનો જલસો મુંબઇ તેમજ દેશમાં કંઇક આવો જોવા મળ્યો, જુઓ તસવીરો

Updated: Aug 07, 2020, 20:05 IST | Shilpa Bhanushali
 • બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન બાદ 5 ઑગ્સ્ટ 2020 એક ઐતિહાસિક દિવસ બની ગયો.

  બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન બાદ 5 ઑગ્સ્ટ 2020 એક ઐતિહાસિક દિવસ બની ગયો.

  1/25
 • સાઉથ મુંબઇના બાણગંગા ટાંક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આરતી અને દીવાઓ પ્રગટાવતાં જોવા મળ્યા.

  સાઉથ મુંબઇના બાણગંગા ટાંક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આરતી અને દીવાઓ પ્રગટાવતાં જોવા મળ્યા.

  2/25
 • ભારતીય જનતા પાર્ટીના લીડર અને MLAએ ભગવાન રામની મૂર્તિની આરતી કરી.

  ભારતીય જનતા પાર્ટીના લીડર અને MLAએ ભગવાન રામની મૂર્તિની આરતી કરી.

  3/25
 • મુંબઇના બોરીવલી વિસ્તારમાં ભાજપ કાર્યકરોએ 15 ફૂટનું ભગવાન રામનું પોસ્ટર સજાવ્યું.

  મુંબઇના બોરીવલી વિસ્તારમાં ભાજપ કાર્યકરોએ 15 ફૂટનું ભગવાન રામનું પોસ્ટર સજાવ્યું.

  4/25
 • તસવીરમાં ભાજપના પાર્ટી સભ્યોએ શ્રી રામ મંદિર માટેના ભૂમિ પૂજનનો કાર્યક્રમ સફળતાથી પાર થવા અંગે પોતાનો આનંદ વ્યક્ત કરતા જાયન્ય બલૂન હવામાં છોડ્યો.

  તસવીરમાં ભાજપના પાર્ટી સભ્યોએ શ્રી રામ મંદિર માટેના ભૂમિ પૂજનનો કાર્યક્રમ સફળતાથી પાર થવા અંગે પોતાનો આનંદ વ્યક્ત કરતા જાયન્ય બલૂન હવામાં છોડ્યો.

  5/25
 • ભાજપ કાર્યકરો અને સમર્થકોએ ભગવો રંગે રંગાયા.

  ભાજપ કાર્યકરો અને સમર્થકોએ ભગવો રંગે રંગાયા.

  6/25
 • ભાજપના એક સમર્થકે મોદીનું માસ્ક અને માથે રામ મંદિર ધારણ કર્યું. 

  ભાજપના એક સમર્થકે મોદીનું માસ્ક અને માથે રામ મંદિર ધારણ કર્યું. 

  7/25
 • ભૂમિ પૂજનના અમુક કલાકો પહેલા વિશ્વ હિંદુ પરિષદની કેટલીક મહિલા કાર્યકરો પરિષદની નવી દિલ્હી સ્થિત ઑફિસની બહાર નૃત્ય દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરતી જોવા મળી.

  ભૂમિ પૂજનના અમુક કલાકો પહેલા વિશ્વ હિંદુ પરિષદની કેટલીક મહિલા કાર્યકરો પરિષદની નવી દિલ્હી સ્થિત ઑફિસની બહાર નૃત્ય દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરતી જોવા મળી.

  8/25
 • તસવીરમાં બૉમ્બ સ્ક્વૉડની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાનગઢી મંદિર પહોંચવા પહેલા ત્યાં દાદર પર તૈનાત જોવા મળી.

  તસવીરમાં બૉમ્બ સ્ક્વૉડની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાનગઢી મંદિર પહોંચવા પહેલા ત્યાં દાદર પર તૈનાત જોવા મળી.

  9/25
 • શિલાન્યાસના અમુક જ કલાકો પહેલા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર હેડક્વૉટર્સમાં પૂજા-હવન કર્યા હતા.

  શિલાન્યાસના અમુક જ કલાકો પહેલા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર હેડક્વૉટર્સમાં પૂજા-હવન કર્યા હતા.

  10/25
 • હિંદુ ભક્તોએ દીવા દ્વારા શ્રીરામ લખી પોતાની આસ્થા અને ભક્તિ પ્રગટ કરી.

  હિંદુ ભક્તોએ દીવા દ્વારા શ્રીરામ લખી પોતાની આસ્થા અને ભક્તિ પ્રગટ કરી.

  11/25
 • અમદાવાદના 40 વર્ષના મહિલા આંત્રપ્રિન્યોર તેમ જ ચૉક્લેટ્સના સપ્લાયર શિલ્પા ભટ્ટે શ્રીરામ મંદિરના મૉડલને 12 કલાકની અંદર 15 કિલોની ચૉક્લેટ દ્વારા કંડાર્યું.

  અમદાવાદના 40 વર્ષના મહિલા આંત્રપ્રિન્યોર તેમ જ ચૉક્લેટ્સના સપ્લાયર શિલ્પા ભટ્ટે શ્રીરામ મંદિરના મૉડલને 12 કલાકની અંદર 15 કિલોની ચૉક્લેટ દ્વારા કંડાર્યું.

  12/25
 • સરયુ નદીના કિનારે ભક્તોએ ભૂમિ પૂજનની રાત્રે દીવા પ્રગટાવી આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી.

  સરયુ નદીના કિનારે ભક્તોએ ભૂમિ પૂજનની રાત્રે દીવા પ્રગટાવી આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી.

  13/25
 • કલકત્તામાં ભગવાન રામની મૂર્તિ સામે મોઢા પર માસ્ક અને હાથમાં રહેલી છત્રીને ખભે લટકાવી નતમસ્તક શ્રીરામ ભક્ત...

  કલકત્તામાં ભગવાન રામની મૂર્તિ સામે મોઢા પર માસ્ક અને હાથમાં રહેલી છત્રીને ખભે લટકાવી નતમસ્તક શ્રીરામ ભક્ત...

  14/25
 • ભાજપ સમર્થકોએ રામ મંદિરના ભૂમિ પૂજન બાદ ભગવો લહેરાવ્યો.

  ભાજપ સમર્થકોએ રામ મંદિરના ભૂમિ પૂજન બાદ ભગવો લહેરાવ્યો.

  15/25
 • અમૃતસરમાં એક પંતગ બનાવનાર ભગવાન રામને સમર્પિત એવી પોતાની પતંગને અંતિમ ઓપ આપતાં...

  અમૃતસરમાં એક પંતગ બનાવનાર ભગવાન રામને સમર્પિત એવી પોતાની પતંગને અંતિમ ઓપ આપતાં...

  16/25
 • વડાલામાં આવેલ રામ મંદિરમાં દિપપ્રજ્વલિત કરતા રામ ભક્તો.

  વડાલામાં આવેલ રામ મંદિરમાં દિપપ્રજ્વલિત કરતા રામ ભક્તો.

  17/25
 • ટીવી પર રામ જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિ પૂજન લાઇવ જોતા વડીલ

  ટીવી પર રામ જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિ પૂજન લાઇવ જોતા વડીલ

  18/25
 • પુણેમાં આવેલી લગભગ 7 ફુટની ભગવાન રામની મૂર્તિની આસપાસ નૃત્ય કરતાં રામ ભક્તો.

  પુણેમાં આવેલી લગભગ 7 ફુટની ભગવાન રામની મૂર્તિની આસપાસ નૃત્ય કરતાં રામ ભક્તો.

  19/25
 • ન્યુ યોર્કના ટાઇમ સ્ક્વેરમાં રામ મંદિર શિલાન્યાસની ઉજવણી રૂપે આ પ્રકારે ડિજીટલ બિલબોર્ડ સજાવાયું હતું. 

  ન્યુ યોર્કના ટાઇમ સ્ક્વેરમાં રામ મંદિર શિલાન્યાસની ઉજવણી રૂપે આ પ્રકારે ડિજીટલ બિલબોર્ડ સજાવાયું હતું. 

  20/25
 • યુવાનોની ટોળકી ભગવાન રામની મૂર્તિ સાથે સેલ્ફી પડાવતી જોવા મળી.

  યુવાનોની ટોળકી ભગવાન રામની મૂર્તિ સાથે સેલ્ફી પડાવતી જોવા મળી.

  21/25
 • અમૃતસરમાં લોકો જાણે દિવાળી ઉજવતા હોય તેમ ફટાકડાં ફોડતાં જોવા મળ્યા.

  અમૃતસરમાં લોકો જાણે દિવાળી ઉજવતા હોય તેમ ફટાકડાં ફોડતાં જોવા મળ્યા.

  22/25
 • નવી દિલ્હીમાં ભાજપ સમર્થકો માટે ઉત્સવનો માહોલ.

  નવી દિલ્હીમાં ભાજપ સમર્થકો માટે ઉત્સવનો માહોલ.

  23/25
 • ગાંધીનગરમાં આવેલા ગુજરાત ભાજપ હેડક્વૉટર્સમાં મોટી સ્ક્રીન પર લાઇવ ભૂમિપૂજન બતાવવામાં આવ્યું.

  ગાંધીનગરમાં આવેલા ગુજરાત ભાજપ હેડક્વૉટર્સમાં મોટી સ્ક્રીન પર લાઇવ ભૂમિપૂજન બતાવવામાં આવ્યું.

  24/25
 • તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામ જન્મભૂમિ મંદિરની સ્મારક ટપાલ ટિકિટ સાથે.

  તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામ જન્મભૂમિ મંદિરની સ્મારક ટપાલ ટિકિટ સાથે.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા અને તેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો. રામ મંદિરમાં શિલાન્યાસ દરમિયાન પાયાની ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ રાખવામાં આવી હતી તેમજ આવી કેટલીય ઐતિહાસિક પળો આ ભૂમિ પૂજન બાદ જોવા મળી તેની ઝલક પર નાખો એક નજર... (તસવીર સૌજન્ય- બિપિન કોકાટે, સતેજ શિંદે, આશિષ રાજે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK