Assam Flood: રસ્તાઓ બન્યા નદી અને શહેરો બન્યા છે સમુદ્ર, જુઓ કેવી છે હાલત

Jul 19, 2019, 09:52 IST
  • આસામમાં પૂરને કારણે સ્થિતિ સતત કથળી રહી છે. અત્યાર સુધી પૂરને કારણે 1 કરોડ લોકોને અસર પહોંચી ચૂકી છે. 

    આસામમાં પૂરને કારણે સ્થિતિ સતત કથળી રહી છે. અત્યાર સુધી પૂરને કારણે 1 કરોડ લોકોને અસર પહોંચી ચૂકી છે. 

    1/17
  • પૂરને કારણે મૃતકોની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. ફક્ત આસામ જ નહીં, બિહાર અને મેઘાલયમાં પણ પૂર તારાજી સર્જી રહ્યું છે. 

    પૂરને કારણે મૃતકોની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. ફક્ત આસામ જ નહીં, બિહાર અને મેઘાલયમાં પણ પૂર તારાજી સર્જી રહ્યું છે. 

    2/17
  • પૂરને કારણે આસામમાં 36 લોકોના મોત થયા છે, તો 54 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. 

    પૂરને કારણે આસામમાં 36 લોકોના મોત થયા છે, તો 54 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. 

    3/17
  • બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ રાજધાની ગુવહાટી સહિત અનેક સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 

    બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ રાજધાની ગુવહાટી સહિત અનેક સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 

    4/17
  • સૌથી ખરાબ સ્થિતિ કાઝીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા અભયારણ્યની છે. 

    સૌથી ખરાબ સ્થિતિ કાઝીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા અભયારણ્યની છે. 

    5/17
  • રાજ્યના 33માંથી 30 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. 1.47 લાખ લોકો હાલ રિલીફ કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે. 

    રાજ્યના 33માંથી 30 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. 1.47 લાખ લોકો હાલ રિલીફ કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે. 

    6/17
  • પૂરને કારણે જમીન અને પાક બંને ધોવાઈ ચૂક્યા છે. લગભગ 1 લાખ 63 હજાર હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. 

    પૂરને કારણે જમીન અને પાક બંને ધોવાઈ ચૂક્યા છે. લગભગ 1 લાખ 63 હજાર હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. 

    7/17
  • 2007થી 2017 વચ્ચે આસામમાં આવેલા પૂરમાં 742 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 

    2007થી 2017 વચ્ચે આસામમાં આવેલા પૂરમાં 742 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 

    8/17
  • હાલ સ્થિતિ એવી છે કે આસામમાં ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. 

    હાલ સ્થિતિ એવી છે કે આસામમાં ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. 

    9/17
  • પૂરના પાણીએ આસામને વેરવિખેર કરી નાખ્યું છે. લોકો પાણી વચ્ચે બચેલી ઉંચી જગ્યાઓ પર માંડ માંડ આશરો લઈ રહ્યા છે. 

    પૂરના પાણીએ આસામને વેરવિખેર કરી નાખ્યું છે. લોકો પાણી વચ્ચે બચેલી ઉંચી જગ્યાઓ પર માંડ માંડ આશરો લઈ રહ્યા છે. 

    10/17
  • NDRF દ્વારા રાહત અને બચાવ કાર્ય ચલાવાઈ રહ્યું છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો તો રીતસર મોત સામે જંગ જ લડી રહ્યા છે. 

    NDRF દ્વારા રાહત અને બચાવ કાર્ય ચલાવાઈ રહ્યું છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો તો રીતસર મોત સામે જંગ જ લડી રહ્યા છે. 

    11/17
  • સ્થિતિ એવી છે કે રોડ રસ્તા તો દેખાતા જ નથી. આસામમાં માત્ર દેખાય છે તો પાણીએ મચાવેલી તારાજી. 

    સ્થિતિ એવી છે કે રોડ રસ્તા તો દેખાતા જ નથી. આસામમાં માત્ર દેખાય છે તો પાણીએ મચાવેલી તારાજી. 

    12/17
  • ઉપરથી સતત વરસી રહેલા વરસાદ અને નીચે નદીઓના પાણીએ આસામના લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. 

    ઉપરથી સતત વરસી રહેલા વરસાદ અને નીચે નદીઓના પાણીએ આસામના લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. 

    13/17
  • આસામમાં એક એક માળ સુધી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ચૂક્યા છે. અનેક સ્થળોએ માત્ર મકાનોની છત જ પાણીની બહાર દેખાઈ રહી છે. 

    આસામમાં એક એક માળ સુધી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ચૂક્યા છે. અનેક સ્થળોએ માત્ર મકાનોની છત જ પાણીની બહાર દેખાઈ રહી છે. 

    14/17
  • માનવીઓ તો ઠીક પશુઓની હાલત બદતર બની ગઈ છે. પશુઓના મૃતદેહ ઠેક ઠેકાણેથી મળી રહ્યા છે. 

    માનવીઓ તો ઠીક પશુઓની હાલત બદતર બની ગઈ છે. પશુઓના મૃતદેહ ઠેક ઠેકાણેથી મળી રહ્યા છે. 

    15/17
  • રાજ્યમાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરમએ રાહત અને બચાવ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. પૂ

    રાજ્યમાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરમએ રાહત અને બચાવ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. પૂ

    16/17
  • પૂરની સ્થિતિથી બચવા માટે કાઝીરંગાનો એક વાઘ ઘરમાં ઘૂસી ગયો હતો, જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 

    પૂરની સ્થિતિથી બચવા માટે કાઝીરંગાનો એક વાઘ ઘરમાં ઘૂસી ગયો હતો, જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 

    17/17
  • loading...

ફોટોઝ વિશે

(Image Courtesy: ANI and Twitter)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK