Bharat Bandh: ભૂતકાળમાં થયા છે કેવા વિરોધ પ્રદર્શનો? BIG B પણ ઉતર્યા હતા રસ્તે

Updated: 7th December, 2020 16:49 IST | Chirantana Bhatt
  • મોટી સંખ્યામાં લોકોનું રસ્તા પર ઉતરી આવવું,કામ બંધ કરી દેવું, શહેરમાં કામ અટકાવી દેવું એ હોય છે બંધનો પ્રકાર.

    મોટી સંખ્યામાં લોકોનું રસ્તા પર ઉતરી આવવું,કામ બંધ કરી દેવું, શહેરમાં કામ અટકાવી દેવું એ હોય છે બંધનો પ્રકાર.

    1/19
  • મોટી સંખ્યામાં કામદારો જોડાય ત્યારે તેને જનરલ હડતાળ કહી શકાય અને આવી હડતાળો 19મી સદીની મધ્યે ઘણીવાર થતી. 

    મોટી સંખ્યામાં કામદારો જોડાય ત્યારે તેને જનરલ હડતાળ કહી શકાય અને આવી હડતાળો 19મી સદીની મધ્યે ઘણીવાર થતી. 

    2/19
  • મુંબઇએ 25-30 વર્ષમાં ઘણા વિરોધો વેઠ્યા છે અને આ વિરોધોને પગલે શહેરીજનોનો સંઘર્ષ લોકોની નજરે ચઢતો. કેટલીક હડતાળો અને વિરોધોમાં હિંસા પણ થઇ છે.

    મુંબઇએ 25-30 વર્ષમાં ઘણા વિરોધો વેઠ્યા છે અને આ વિરોધોને પગલે શહેરીજનોનો સંઘર્ષ લોકોની નજરે ચઢતો. કેટલીક હડતાળો અને વિરોધોમાં હિંસા પણ થઇ છે.

    3/19
  • મુંબઇમાં કામદારો, રેલવે કર્મચારીઓ, જાતિ વાદ ઉપરાંત ખેડૂતોના વિરોધો થયા છે.

    મુંબઇમાં કામદારો, રેલવે કર્મચારીઓ, જાતિ વાદ ઉપરાંત ખેડૂતોના વિરોધો થયા છે.

    4/19
  • 18 જાન્યુઆરી 1982માં ગ્રેટ ટેક્સ્ટાઇલ સ્ટ્રાઇક થઇ હતી અને યુનિયન લિડર સામંત દત્તાની આગેવાની હેઠળ બોમ્બેના મિલ વર્કર્સે આ હડતાળ આદરી હતી.

    18 જાન્યુઆરી 1982માં ગ્રેટ ટેક્સ્ટાઇલ સ્ટ્રાઇક થઇ હતી અને યુનિયન લિડર સામંત દત્તાની આગેવાની હેઠળ બોમ્બેના મિલ વર્કર્સે આ હડતાળ આદરી હતી.

    5/19
  • પગાર વધારા અને બોનસ મેળવવા માટે આ હડતાળો કરાઇ હતી. અંદાજે 2,50,000 કામદારો હડતાળ પર ઉતર્યા હતા. પચાસ ટેક્સ્ટાઇલ મિલ આ દરમિયાન ઠપ થઇ હતી.

    પગાર વધારા અને બોનસ મેળવવા માટે આ હડતાળો કરાઇ હતી. અંદાજે 2,50,000 કામદારો હડતાળ પર ઉતર્યા હતા. પચાસ ટેક્સ્ટાઇલ મિલ આ દરમિયાન ઠપ થઇ હતી.

    6/19
  • એંશી જેટલી મીલ્સ સેન્ટ્રલ મુંબઇમાં હતી જે બંધ થઇ જવાથી દોઢ લાખ કામદારો બેરોજગાર બન્યા હતા.

    એંશી જેટલી મીલ્સ સેન્ટ્રલ મુંબઇમાં હતી જે બંધ થઇ જવાથી દોઢ લાખ કામદારો બેરોજગાર બન્યા હતા.

    7/19
  • આમ આદમી જ નહીં પણ અમિતાભ બચ્ચન જેવા મોટા માથા સાથે સુનિલ દત્ત જેવા વરિષ્ઠ કલાકારો પણ શાંતિ રેલીના દેખાવોમાં જોડાયા છે. 

    આમ આદમી જ નહીં પણ અમિતાભ બચ્ચન જેવા મોટા માથા સાથે સુનિલ દત્ત જેવા વરિષ્ઠ કલાકારો પણ શાંતિ રેલીના દેખાવોમાં જોડાયા છે. 

    8/19
  • આ ઉપરાંત જાતિ આધારિત હડતાળો પણ થઇ છે જેમાં ગિરગામ ચોપાટી પાસે રસ્તા રોકો આંદોલન કરાયું હતું. આ 1996ની તસવીર છે.

    આ ઉપરાંત જાતિ આધારિત હડતાળો પણ થઇ છે જેમાં ગિરગામ ચોપાટી પાસે રસ્તા રોકો આંદોલન કરાયું હતું. આ 1996ની તસવીર છે.

    9/19
  • દક્ષિણ મુંબઇનું આઝાદ મેદાન તો હડતાળો અને દેખાવો માટે ફેવરિટ સ્પોટ છે. શિવસેનાની લેબર મુવમેન્ટ્સ પણ અહીં જ થઇ છે. આ તસવીર બેસ્ટના કર્મચારીઓનો મોરચો છે, આ તસવીર 20 જૂન 1994ની છે. 

    દક્ષિણ મુંબઇનું આઝાદ મેદાન તો હડતાળો અને દેખાવો માટે ફેવરિટ સ્પોટ છે. શિવસેનાની લેબર મુવમેન્ટ્સ પણ અહીં જ થઇ છે. આ તસવીર બેસ્ટના કર્મચારીઓનો મોરચો છે, આ તસવીર 20 જૂન 1994ની છે. 

    10/19
  • કિરણ બેદીના વિરોધમાં વકીલોએ પણ રેલી કાઢી હતી. ઇંદિરા ગાંધી અને કિરણ બેદીને બનતું હતું. આ તરફી વકીલોએ જ્યારે તેના વિરોધમાં રેલી કાઢી અને બેદીએ તેમની પર જ લાઠી ચાર્જનો હુકમ આપ્યો તો ય રાજીવ ગાંધીએ કિરણ બેદીની સત્તા છીનવી નહીં.

    કિરણ બેદીના વિરોધમાં વકીલોએ પણ રેલી કાઢી હતી. ઇંદિરા ગાંધી અને કિરણ બેદીને બનતું હતું. આ તરફી વકીલોએ જ્યારે તેના વિરોધમાં રેલી કાઢી અને બેદીએ તેમની પર જ લાઠી ચાર્જનો હુકમ આપ્યો તો ય રાજીવ ગાંધીએ કિરણ બેદીની સત્તા છીનવી નહીં.

    11/19
  • 1996માં ફેરિયાઓએ કરેલી હડતાળ અને દેખાવોની તસવીર.

    1996માં ફેરિયાઓએ કરેલી હડતાળ અને દેખાવોની તસવીર.

    12/19
  • ભિંડી બજાર, જે જે નાગપાડા અને અગ્રીપાડામાં પેટા ચૂંટણી દરમિયાન પેરા મિલિટરી ફોર્સને ઉતારવામાં આવ્યા હતા. આ 

    ભિંડી બજાર, જે જે નાગપાડા અને અગ્રીપાડામાં પેટા ચૂંટણી દરમિયાન પેરા મિલિટરી ફોર્સને ઉતારવામાં આવ્યા હતા. આ 

    13/19
  • એક્ટિવિસ્ટને રોકી રહેલા પોલીસ અધિકારી. આ પણ રસ્તા રોકો આંદોલન હતું જે ડોમેસ્ટિક એરપોર્ટ સામે યોજાયું હતું.

    એક્ટિવિસ્ટને રોકી રહેલા પોલીસ અધિકારી. આ પણ રસ્તા રોકો આંદોલન હતું જે ડોમેસ્ટિક એરપોર્ટ સામે યોજાયું હતું.

    14/19
  • મહારાષ્ટ્ર બાર અને રેસ્ટોરન્ટનાં મહિલા કર્મચારીઓ જ્યારે મોરચો લઇને મંત્રાલય પહોંચ્યા હતા ત્યારની તસવીર.

    મહારાષ્ટ્ર બાર અને રેસ્ટોરન્ટનાં મહિલા કર્મચારીઓ જ્યારે મોરચો લઇને મંત્રાલય પહોંચ્યા હતા ત્યારની તસવીર.

    15/19
  • ગિરગાંવ ચોપાટી પર આદિવાસીઓનો મોરચો.

    ગિરગાંવ ચોપાટી પર આદિવાસીઓનો મોરચો.

    16/19
  • ઑગસ્ટ 1994માં અટકમાં લેવાઇ રહેલા સીપીઆઇ કામદારો.

    ઑગસ્ટ 1994માં અટકમાં લેવાઇ રહેલા સીપીઆઇ કામદારો.

    17/19
  • મંત્રાલયમાં ધસી આવેલા એબીવીપીના એક્ટિવિસ્ટ્સ

    મંત્રાલયમાં ધસી આવેલા એબીવીપીના એક્ટિવિસ્ટ્સ

    18/19
  • બીડીડી ચાલમાં તૈનાત કરાયેલી ટૂકડીઓ.

    બીડીડી ચાલમાં તૈનાત કરાયેલી ટૂકડીઓ.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

દિલ્હીમાં ખેડૂતોનાં ટોળેટોળાં ભેગાં થઇ રહ્યા છે. કેન્દ્રએ પસાર કરેલા ફાર્મ બિલના વિરોધમાં પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. પાટનગર દિલ્હી જ માત્ર આવા ઐતિહાસિક વિરોધ પ્રદર્શનોનું સાક્ષી નથી રહ્યું, 'બોમ્બે' એટલે કે આપણું મુંબઇ પણ આવા અનેક વિરોધો જોઇ ચૂક્યું છે. જોઇએ આ ઐતિહાસિક તસવીરો જેમાં મીલ વર્કર્સના વિરોધો છે તો જાતિ આધારિત વિરોધો પણ છે. (તસવીરો- મિડ- ડે આર્કાઇવ્ઝ)

First Published: 7th December, 2020 14:21 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK